By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન નેતૃત્વ વિહોણું? ખામેનેઈ બાદ નંબર-2 નેતા અલી લારિજાનીનું પણ મોત: ઈઝરાયલનો દાવો
    51 minutes ago
    હોર્મુઝને બાયપાસ કરતો સાઉદીનો ‘પ્લાન B’, જાણો ઈરાન યુદ્ધ વચ્ચે પણ દુનિયાભરમાં કેવી રીતે ઓઈલ પહોંચી રહ્યું છે
    2 hours ago
    અહંકાર નડ્યો! ટ્રમ્પની આ 5 મોટી ભૂલોને કારણે ઈરાન યુદ્ધમાં ખરાબ રીતે ફસાયું અમેરિકા
    2 hours ago
    વેનેઝુએલા, ઈરાન બાદ હવે આ દેશ પર ટ્રમ્પની નજર, કહ્યું- હું જે ઈચ્છું તે કરી શકું છું
    3 hours ago
    ટ્રમ્પના ‘તેલના ખેલ’થી યુરોપ લાલઘૂમ: રશિયા પરથી પ્રતિબંધ હટાવતા G7માં જ ભંગાણ, જાણો શું છે મામલો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પાકિસ્તાને અફઘાનિસ્તાનની હોસ્પિટલ પર એરસ્ટ્રાઈક કરી: 400નાં મોત, 250 ઘાયલ
    3 minutes ago
    હત્યાકાંડને સૈન્ય ઓપરેશન ન ગણાવો: કાબુલમાં પાકિસ્તાનની એરસ્ટ્રાઈક મુદ્દે અફઘાનિસ્તાનની પડખે આવ્યું ભારત
    3 hours ago
    હિન્દ મહાસાગરમાં ઈરાની વૉર શિપ પર હુમલો, 104 જવાનના મોત
    3 days ago
    દેશમાં પેટ્રોલ-ડીઝલ કે ગેસની કોઈ અછત નહીં, CNG સપ્લાય 100 ટકા ચાલું: લોકસભામાં પેટ્રોલિયમ મંત્રી
    4 days ago
    પાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઇક: મહિલાઓ-બાળકો સહિત 4 લોકોનાં મોત, 15 ઘાયલ
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    2 hours ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    3 hours ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    3 days ago
    T20 વર્લ્ડ કપમાં ધૂમ મચાવનારા સ્ટાર બોલરની IPLમાં એન્ટ્રી, PSLને ઠુકરાવતાં PCBની ધમકી
    3 days ago
    હું હોત તો મેં ખેલ ભાવના બતાવી હોત…’, રન આઉટ વિવાદ વચ્ચે સલમાન આગાનું દર્દ છલકાયું
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આમિરની કો સ્ટાર અભિનેત્રીનું દર્દ છલકાયું, કહ્યું – શૂટિંગ વચ્ચે જ ખેંચ આવી જતી હતી…
    3 days ago
    દુબઈથી પરત ફર્યા બાદ ભાવુક થઈ અભિનેત્રી લારા દત્તા! કહ્યું- પુત્રીના મન પર કાયમી આઘાત રહેશે
    4 days ago
    રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
    1 week ago
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    1 week ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગિરનાર પર્વત પર 33 કરોડ દેવી-દેવતાની પરિક્રમા કરી પૂણ્યનું ભાથું બાંધે છે ભાવિકો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > ગિરનાર પર્વત પર 33 કરોડ દેવી-દેવતાની પરિક્રમા કરી પૂણ્યનું ભાથું બાંધે છે ભાવિકો
જુનાગઢ

ગિરનાર પર્વત પર 33 કરોડ દેવી-દેવતાની પરિક્રમા કરી પૂણ્યનું ભાથું બાંધે છે ભાવિકો

Khaskhabar Editor
Last updated: 2024/11/12 at 3:53 PM
Khaskhabar Editor 1 year ago
Share
5 Min Read
SHARE

આજે રાત્રે વિધિવત પ્રારંભ પહેલાં 3 લાખથી વધુ ભાવિકો ઉમટી પડ્યા

પરિક્રમા રૂટ પરના જંગલોમાં કુદરતી સૌંદર્ય સાથે ભક્તિનો અનેરો સંગમ
પરિક્રમામાં પધારતા લાખો શ્રદ્ધાળુની સુખાકારી માટે તંત્ર ખડેપગે

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12
ગરવા ગઢ ગિરનાર પર્વત પર 33 કરોડ દેવી – દેવતા બિરાજમાન છે.અને ગિરનાર પર્વત પર ધર્મની ધજા સાથે સનાતન ધર્મની ધૂણી ધખાવી ઉભેલો ગિરનારનું આજે પણ અનેરું માહાત્મ્ય જોવા મળે છે.ત્યારે ગિરનારની ગોદમાં શિવરાત્રી મેળો અને ગિરનાર ફરતે લીલી પરિક્રમા આદિ અનાદિ કાળથી યોજાય છે.આ બંને સનાતન ધર્મને જોડતા મેળાવડામાં પ્રતિ વર્ષ 10 લાખથી વધુ ભાવિકો પધારે છે.ગિરનાર પર્વત પર 33 કરોડ દેવી – દેવતા જયારે બિરાજમાન હોઈ તેની ફરતે 36 કિમિ પગપાળા ચાલીને અતિ કઠિન માનતી ગિરનાર પરિક્રમા યોજાય છે.આ પરિક્રમામાં દેશ વિદેશના લાખો લોકો જોડાઈને ગિરનારી મહારાજના નાદ સાથે પરિક્રમા પૂર્ણ કરે છે.અને ભવે ભવનું પૂર્ણયની ભાથું બાંધીને જાય છે.

કારતક સુદ અગિયારસથી લઈને પૂનમ સુધી ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા આદિ અનાદિ કાળથી થતી આવે છે. જ્યારે સર્વ પ્રથમ વખત પરિક્રમાની શરૂઆત થઈ. ત્યારે ગિરનાર ફરતે પરિક્રમાના માર્ગ પર 4 જગ્યા પર દૈવીય તત્વો દ્વારા પડાવ નાખીને વિશ્રામ કરી જંગલમાં દેવોના અહેસાસના સાનિધ્યની વચ્ચે ભોજન પ્રસાદ બનાવીને લેવાની એક વિશેષ પરંપરા જોવા મળે છે. જે આજે પણ કલયુગમાં જળવાતી જોવા મળે છે.તેમજ ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાને 4 યુગના પ્રતિનિધિત્વ તરીકે પણ ઓળખવામાં આવે છે. 4 પડાવોને સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ સાથે પણ જોવામાં આવે છે. આ 4 જગ્યા પર પડાવ નાખીને કોઈ પણ પરિક્રમાર્થી પરિક્રમા દરમિયાન તેમના દ્વારા થયેલા સત્વ અને તત્વના આહલાદક અનુભવનો ભાથું પણ બાંધતો હોય છે. ગિરનારની લીલી પરિક્રમાનો પ્રથમ પડાવ જીણા બાવાની મઢી રાખવામાં આવે છે, જેને સતયુગના પ્રતિનિધિ તરીકે પણ આ જગ્યાને મહત્વ આપવામાં આવ્યું છે. કારતક સુદ અગિયારસની મધ્યરાત્રીએ શરૂ થયેલી પરિક્રમાનો પ્રથમ પડાવ જીણાબાવાની મઢીએ રાત્રિ રોકાણથી પૂર્ણ થાય છે. ત્યાર બાદ બીજે દિવસે પરિક્રમાથીઓ વહેલી સવારે પદયાત્રા શરૂ કરે છે. જે માળવેલાની જગ્યા પર રાત્રિના સમયે પહોંચે છે. અહીં પણ રાત્રિનો પડાવ નાખવાની એક પરંપરા છે. માળવેલાની જગ્યામાં નાખવામાં આવેલા પડાવને ત્રેતાયુગ સાથે જોડીને જોડવામાં જોવામાં આવે છે. અહીં પણ પ્રત્યેક પરિક્રમાથી રાત્રિનો વિશ્રામ અને પરિક્રમાને વિરામ આપીને ભોજન પ્રસાદ ગ્રહણ કરી પડાવ રુપે રાત્રિ રોકાણ
કરતા હોય છે.

માળવેલાની જગ્યામાં પડાવ નાખીને રાત્રિ રોકાણ કરેલી પદયાત્રા વહેલી સવારે શરૂ થઈને બોરદેવીની જગ્યા પર ત્રીજો પડાવ નાખે છે. બોરદેવીના પડાવને દ્વાપર યુગ સાથે જોડીને જોવામાં આવે છે. અહીં બોરડીના ઝાડમાંથી ભગવાન શ્રીકૃષ્ણને શક્તિ સ્વરૂપે મા જગદંબા એ દર્શન આપ્યા હતા. તેથી આ પડાવને બોરદેવીના પડાવ તરીકે ઓળખવામાં આવે છે. બોરદેવી માતાજી ભગવાન શ્રીકૃષ્ણના કુળદેવી તરીકે પણ પૂજાય છે. પરિક્રમાનો અંતિમ અને ચોથો પડાવ એટલે કે ભવનાથ, ભવનાથને કળયુગ સાથે જોડીને જોવામાં આવે છે. ચાર પડાવો બાદ ભવનાથમાં પરિક્રમા પૂર્ણ થાય છે. પ્રત્યેક પરિક્રમાથી ગિરનાર પર્વત પર થોડા પગથિયાં આવીને શ્રીફળ વધેરી પરિક્રમાને વિધિવત રીતે પૂર્ણ કરતા હોય છે.

- Advertisement -

ગિરનારની લીલી પરિક્રમાનો રૂટ 36 કિ.મી. અતિ કઠિન છે
ગિરનારની લીલી પરિક્રમાનો એક દિવસ પેહલા પ્રારંભ થઇ ગયો છે ત્યારે લાખોની સંખ્યામાં પરિક્રમા ભાવિકોએ શરુ કરી દીધી છે જેમાં પ્રથમ પડાવ ભવનાથથી ઈંટવા ઘોડી, ત્રણ રસ્તા – જીણા બાવા ની મઢી 12 કી.મી તેમજ બીજો પડાવ જીણા બાવાની મઢી, સરકડીયા હનુમાન, 8 કી.મી સુરજકુંડ, મેળવેલા તથા ત્રિજો પડાવ નળપાણી, બોરદેવી 8 કી.મી અને ચોથો પડાવ ભવનાથ તળેટી પરિક્રમા પૂર્ણ 8 કી.મી સુધી પરિક્રમા યોજાય છે.

પરિક્રમાને લઈને વન વિભાગ સજ્જ બન્યું
ગિરનાર પરિક્રમા શરુ થઇ ગઈ છે અને લાખો યાત્રિકો હાલ ગિરનાર જંગલના પરિક્રમા રૂટ પર ભાવિકો પરિક્રમા કરી રહ્યા છે ત્યારે આ વખતે સૌપ્રથમવાર વન્ય પ્રાણીઓને પકડવા માટે દરેક રાવટી ઉપર એક-એક પાંજરું મુકવામાં આવ્યું છે. જેમાં 20થી વધુ પાંજરા પરિક્રમા રૂટ પર મૂકવામાં આવ્યા છે.ઉપરાંત પ્રાણીઓના રેસ્ક્યુ માટે સાસણથી એક સ્પેશિયલ ટ્રેકર ટીમ બોલાવી છે અને સાથે રેસ્ક્યુ ટીમ અને સ્થાનિક ટ્રેકર ટીમ 24 કલાક કાર્યરત રહેશે. વન્ય પ્રાણીઓને થતી ઈજાઓ અંગે વેટરનરી મેડીકલ ટીમ રાખવામાં આવી છે અને પરિક્રમા રૂટ ઉપર 300થી વધુ ફોરેસ્ટનો સ્ટાફ અને 20 રાવટી ઉપર વોકીટોકી સાથે સજ્જ જોવા મળે છે.તેની સાથે પરિક્રમા પ્લાસ્ટિક મુક્ત રહે તેના માટે પણ ખાસ વનતંત્ર કાળજી રાખી રહ્યું છે.

You Might Also Like

બહુચર્ચિત ઉનાકાંડ કેસમાં પાંચેય દોષિતોને 5 વર્ષ કેદની સજા, વેરાવળ કોર્ટનો ચુકાદો

સોમનાથમાં જિલ્લાકક્ષાના ‘પી.એમ.કિસાન ઉત્સવ દિવસ’ તથા ‘મિલેટ મહોત્સવ’ની ઉજવણી થઈ

સોમનાથમાં શિવભક્તિનો અનોખો વિક્રમ: ₹25માં બિલ્વપૂજા સેવાનો 16 લાખ પરિવારોએ લીધો લાભ

જવાહર રોડ ખોદી નખાતા લોકો રસ્તા પર આવી બેનરો સાથે વિરોધ અને નવો રોડ તાત્કાલિક બનાવવાની ઉગ્ર માંગ

મંજૂરી વગર જાહેરાત બોર્ડ લગાવનાર એજન્સી પાસેથી જૂનાગઢ મનપાએ રૂપિયા 15,000નો દંડ વસૂલ્યો

TAGGED: junagadh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગિરનાર પરિક્રમા પ્લાસ્ટિકમુક્ત બની રહે તે માટે તંત્ર દ્વારા યાત્રિકોના થેલાનું ચેકિંગ
Next Article સુરેન્દ્રનગરની સબજેલમાં હત્યા કેસમાં સજા કાપતા શખ્સનું શંકાસ્પદ મોત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

ઊના દલિતકાંડ: 10 વર્ષ બાદ ચૂકાદો, એટ્રોસિટી એક્ટ હેઠળ તમામ પાંચેય દોષિતને 5 વર્ષની સજા

Khaskhabar Editor Khaskhabar Editor 23 seconds ago
પાકિસ્તાને અફઘાનિસ્તાનની હોસ્પિટલ પર એરસ્ટ્રાઈક કરી: 400નાં મોત, 250 ઘાયલ
ઈરાન નેતૃત્વ વિહોણું? ખામેનેઈ બાદ નંબર-2 નેતા અલી લારિજાનીનું પણ મોત: ઈઝરાયલનો દાવો
ગુજરાતમાં કમોસમી વરસાદની આફત, અપર એર સર્ક્યુલેશનને કારણે આગામી ત્રણ દિવસ માવઠાની શક્યતા
iPhone યુઝર્સ માટે ખુશખબર: ચિપ અને મટિરિયલના ભાવ વધ્યા હોવા છતાં iPhone 18 આવશે iPhone 17 જેટલી જ કિંમતે
હોર્મુઝને બાયપાસ કરતો સાઉદીનો ‘પ્લાન B’, જાણો ઈરાન યુદ્ધ વચ્ચે પણ દુનિયાભરમાં કેવી રીતે ઓઈલ પહોંચી રહ્યું છે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાતજુનાગઢ

બહુચર્ચિત ઉનાકાંડ કેસમાં પાંચેય દોષિતોને 5 વર્ષ કેદની સજા, વેરાવળ કોર્ટનો ચુકાદો

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
જુનાગઢ

સોમનાથમાં જિલ્લાકક્ષાના ‘પી.એમ.કિસાન ઉત્સવ દિવસ’ તથા ‘મિલેટ મહોત્સવ’ની ઉજવણી થઈ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
જુનાગઢ

સોમનાથમાં શિવભક્તિનો અનોખો વિક્રમ: ₹25માં બિલ્વપૂજા સેવાનો 16 લાખ પરિવારોએ લીધો લાભ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?