By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    શાંતિ મંત્રણા સફળ થશે? જે.ડી. વેન્સ પાકિસ્તાન જવા રવાના, ઈરાને કહ્યું- ‘વિદેશ મંત્રી-સંસદ અધ્યક્ષ હાલ તેહરાનમાં’
    7 hours ago
    મિડલ ઈસ્ટમાં અમેરિકાની પકડ ઢીલી પડી! ઈરાન સાથે 40 દિવસના યુદ્ધના કારણે વર્ષોની મહેનત પર પાણી
    8 hours ago
    ટ્રમ્પના લગ્ન જીવનમાં ભંગાણની અટકળો, એપસ્ટિન ફાઈલ્સ અંગે ફર્સ્ટ લેડી મેલેનિયાની પહેલી પ્રતિક્રિયા
    9 hours ago
    ટ્રમ્પ પર લગામ લગાવવાની તૈયારી! ઈરાન પર હુમલા પહેલા લેવી પડશે મંજૂરી, USની સંસદમાં આવી રહ્યો છે પ્રસ્તાવ
    1 day ago
    10 મિનિટમાં 100 એરસ્ટ્રાઈક, 250થી વધુના મોત, ઈરાન-અમેરિકા સીઝફાયરમાં ‘કાંટો’ બન્યું ઈઝરાયલ?
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ₹10,000થી વધુના ઑનલાઈન-પેમેન્ટ પર 1 કલાકની બ્રેક લાગશે
    6 hours ago
    ઉત્તરપ્રદેશમાં SIR બાદ 2 કરોડ મતદારોના નામ કપાયા, ફાઈનલ વોટલ લિસ્ટ જાહેર
    6 hours ago
    જસ્ટિસ યશવંત વર્માનું આખરે રાજીનામું, ઘરે આગ લાગતા કરોડોની ‘બળેલી નોટો’ મળી હતી
    7 hours ago
    CCTVની દેખરેખમાં થશે બેલેટ મતદાન
    1 day ago
    ડ્રાઈવરો માટે મરાઠી ફરજિયાત
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL-2026 : મેચ વિનર મુકુલ, 7માં ક્રમે આવીને મેચનું પાસું પલટી નાખ્યું, કોલકાતાના હાથમાંથી જીત ખેંચી લાવ્યો
    8 hours ago
    IPL 2026 વચ્ચે BCCIનું નવું ફરમાન: ચાલુ મેચમાં મેદાન પર ‘બિનજરૂરી ભીડ’ નહીં ચાલે!
    1 day ago
    રાજસ્થાનની IPL -2026માં સતત ત્રીજી જીત: મુંબઈને 27 રનથી હરાવ્યું
    2 days ago
    ‘ખાસ ખબર કપ-2026’ વજુભાઈ વાળાના હસ્તે ઉદ્દઘાટન
    2 days ago
    મુંબઈ ઈન્ડિયન્સની સૌથી મોટી નબળાઈ સામે આવી, IPLમાં સતત ગગડી રહ્યો છે ટીમનો ગ્રાફ
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    7 hours ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    1 day ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    3 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    3 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ડીમાર્ટના શેરોમાં જોવા મળી જબરદસ્ત તેજી: માત્ર એક જ દિવસમાં રોકાણકારોને થયો લાખોનો પ્રોફિટ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > બિઝનેસ > ડીમાર્ટના શેરોમાં જોવા મળી જબરદસ્ત તેજી: માત્ર એક જ દિવસમાં રોકાણકારોને થયો લાખોનો પ્રોફિટ
બિઝનેસ

ડીમાર્ટના શેરોમાં જોવા મળી જબરદસ્ત તેજી: માત્ર એક જ દિવસમાં રોકાણકારોને થયો લાખોનો પ્રોફિટ

Khaskhabar Editor
Last updated: 2025/01/03 at 11:49 AM
Khaskhabar Editor 1 year ago
Share
2 Min Read
SHARE

ડીમાર્ટના શેરમાં ત્રિમાસિક પરિણામ પછી જબરદસ્ત ઉછાળો આવ્યો છે. આજે માર્કેટની ઠંડી શરૂઆત વચ્ચે ડીમાર્ટના શેરમાં શરૂઆતમાં જ 15%નો ઉછાળો જોવા મળ્યો. રિટેલ ચેઈન ડીમાર્ટનું સંચાલન કરતી એવન્યુ સુપરમાર્ટ્સ લિમિટેડની આવક 31 ડિસેમ્બર 2024 ના રોજ ત્રણ મહિના પૂરા થતાં તે ત્રીજા ક્વાર્ટરમાં 17.5 ટકા વધીને રૂ. 15,565.23 કરોડ થઈ છે.

Dmartના શેરએ રોકાણકારોને સવાર સવારમાં લાખોપતિ બનાવ્યા છે. આજે માર્કેટની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી તેની એવી તેજી આવી છે કે ડી માર્ટના શેર આજે ખૂલતાની સાથે જ તેમાં 15% તેજી જોવા મળી હતી. ડીમાર્ટનો શેર આજે 3570 રૂપિયાના સ્ટર પર ખૂલ્યો હતો અને ખૂલતાની સાથે જ તેમાં 15% ઉછાળો આવતા તેનો ભાવ 4152 રૂપિયા થઈ ગયો. ડીમાર્ટ રિટેલ ચેઈનનું સંચાલન કરતી એવન્યુ સુપરમાર્ટસ લિમિટેડ ની આવક 31 ડિસેમ્બર 2024 ના રોજ ત્રણ મહિના પૂરા થતાં તે ત્રીજા ક્વાર્ટરમાં 17.5 ટકા વધીને રૂ. 15,565.23 કરોડ થઈ છે. ડિસેમ્બર 2024 સુધીમાં ડીમાર્ટના કુલ સ્ટોરની સંખ્યા 387 હતી.

- Advertisement -

શું છે એક્સપર્ટની સલાહ ?

ડીમાર્ટના ત્રિમાસિક પરિણામ સામે આવ્યા પાછું બ્રોકરેજ હાઉસે શેર પર અલગ-અલગ ટાર્ગેટ આપ્યા છે, આંતરરાષ્ટ્રીય બ્રોકરેજ કંપની મેક્વેરી અને મોર્ગન સ્ટેનલીએ સ્ટોક પર તેમનું મંદીનું વલણ જાળવી રાખ્યું હતું, ખાસ કરીને વૃદ્ધિના મોરચે કંપનીની સ્થિતિ નબળી જણાય છે.

બીજી તરફ, હોંગકોંગ સ્થિત બ્રોકરેજ હાઉસ CLSA એ એવન્યુ સુપરમાર્ટસ પર તેજીનું વલણ જાળવી રાખ્યું છે. બ્રોકરેજ કંપનીએ ડીમાર્ટના શેરના આઉટ પરફોર્મ કોલને જાળવી રાખતા 5360 રૂપિયા ટાર્ગેટ પ્રાઇઝ રાખી હતી. છેલ્લી ક્લોઝિંગની સ્થિતિમાં આ લક્ષ્ય 50%ની ભારે વૃદ્ધિની સંભાવના બતાવે છે.

- Advertisement -

શેરધારકો બન્યા માલામાલ

ડીમાર્ટના શેર ગઇકાલે 3568 રૂપિયાના સ્તરે બંધ થાય હતા અને આજે ખૂલીને ઉછાળા સાથે 4165 રૂપિયાના સ્તરે પહોંચ્યા. આ સ્થતિમાં જો કોઇની પાસે ડીમાર્ટના 150-200 શેર છે તો એક જ દિવસમાં તેને 1 લાખ રૂપિયાથી વધુનો ફાયદો થયો.

એવન્યુ સુપરમાર્ટ રાધાકિશન દામાણી અને તેમના પરિવાર દ્વારા સંચાલિત રિટેલ સ્ટોર છે. ડીમાર્ટના ભારતમાં મહારાષ્ટ્ર, ગુજરાત, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, છત્તીસગઢ, NCR, તમિલનાડુ, પંજાબ અને રાજસ્થાનના ઘણા શહેરોમાં સ્થિત છે.

You Might Also Like

બજાર ખુલતાં જ સેન્સેક્સમાં 736 અને નિફ્ટીમાં 227 પોઈન્ટનો ઉછાળો, સોના-ચાંદીમાં કડાકો

મિડલ ઈસ્ટના યુદ્ધની ઈફેક્ટ : રબર પાર્ટ્સ બનાવતા એકમોનું પ્રોડક્શન 50% સુધી ઘટી ગયું

ક્રૂડ ઓઇલના ભાવમાં આગ વચ્ચે ડોલર સામે રેકોર્ડબ્રેક નીચલી સપાટીએ પહોંચ્યો રૂપિયો! હવે RBI પર સૌની નજર

ઈરાન યુદ્ધને કારણે શેરબજાર ધડામ સેન્સેક્સમાં 1800 પોઈન્ટનો કડાકો

સતત છઠ્ઠા દિવસે સોનામાં કડાકો, આજે 1700 રૂપિયા તૂટ્યું, ચાંદીમાં 7300થી વધુનો ઘટાડો

TAGGED: dmart, DMart shares
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઈઝરાયલે સીરિયામાં ઘૂસી સ્ટ્રાઈક કરીને ઈરાની મિસાઈલ ઉત્પાદન પ્લાન્ટનો નાશ કર્યો
Next Article અમેરિકા/ દક્ષિણ કેલિફોર્નિયામાં વિમાન ક્રેશ: બેના મોત, 18 લોકો ઈજાગ્રસ્ત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

ધંધા માટે વ્યાજે લીધેલા 85 લાખ ચૂકવી દીધા છતાં ઉઘરાણી કરી ધમકી આપતાં વ્યાજખોરો

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
તા. 11થી 13 સુધી રેસકોર્સ આર્ટ ગેલેરી ખાતે એન્જિનિયરિંગના વિવિધ પ્રોજેક્ટનું પ્રદર્શન
શિક્ષિકા અને વિદ્યાર્થી વચ્ચેના પ્રકરણમાં પીડિત મહિલાને અન્યાય?
ઑનલાઇન વીમામાં 82% ગ્રાહકો સાથે ફ્રોડ
સાતલપુર: હાજીપીરથી દર્શન કરી પરત ફરતાં પરિવારને કાળ ભેટ્યો; ટેન્કરની ટક્કરે એક જ પરિવારના 4ના મોત
‘ખાસ-ખબર કપ-2026’માં રોમાંચની રફતાર: ત્રીજા દિવસે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ અને થ્રિલિંગ મુકાબલા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

બજાર ખુલતાં જ સેન્સેક્સમાં 736 અને નિફ્ટીમાં 227 પોઈન્ટનો ઉછાળો, સોના-ચાંદીમાં કડાકો

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
બિઝનેસ

મિડલ ઈસ્ટના યુદ્ધની ઈફેક્ટ : રબર પાર્ટ્સ બનાવતા એકમોનું પ્રોડક્શન 50% સુધી ઘટી ગયું

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
બિઝનેસ

ક્રૂડ ઓઇલના ભાવમાં આગ વચ્ચે ડોલર સામે રેકોર્ડબ્રેક નીચલી સપાટીએ પહોંચ્યો રૂપિયો! હવે RBI પર સૌની નજર

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?