ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરમાં જરૂરિયાત મંદ લોકો અન્ય સમાજની જેમ હર્ષો ઉલ્લાસ સાથે દિવાળી પર્વ ઉજવી શકે તેમાટે ડે.મેયર ગિરીશ કોટેચા દ્વારા શહેરના અલગ અલગ ઝુપડપટ્ટી વિસ્તારમાં રહેતા જરૂરિયાત મંદ પરિવારોને મીઠાઈ વિતરણ કરવામાં આવ્યું હતું અને અન્ય સમાજની જેમ દીપાવલી પર્વ સાથે નૂતન વર્ષની ઉજવણી કરી શકે તેવા હેતુસર લોકોની ખરા અર્થમાં સેવાયજ્ઞ કરવામાં આવ્યો હતો.
જૂનાગઢ જરૂરિયાતમંદ લોકોને દિવાળી પર્વ નિમિત્તે મીઠાઈ વિતરણ કરતા ડે.મેયર
