ત્રીજી લહેરનો પ્રકોપ ફાટી નીકળે તે પહેલાં ‘ક્રક્સ’નું દિવસમાં બે વખત સેવન ચાલુ કરી દો!
દરેક પ્રકારની વાઈરલ ઈન્ફેક્શનનો કોરોના રોગચાળાએ વિશ્વને સારા સ્વાસ્થ્ય અને મજબૂત રોગપ્રતિકારક શક્તિના મહત્વની યાદ અપાવી છે. આયુર્વેદ ઇન્ફેક્શન સહિત વિવિધ તનાવનો સામનો કરવા માટે મન અને શરીરની તાકાત બનાવવા પર વધુ ભાર મૂકે છે.
આયુર્વેદ એટલે લાઇફ સાયન્સ – ના વિઝન સાથે બાન લેબ્સ આશરે છેલ્લા 55 વર્ષોથી પોતાનું આયુર્વેદ ક્ષેત્રે એક અમુલ્ય યોગદાન આપી રહેલ છે. કુદરતમાંથી શ્રેષ્ઠતમ ઔષધીઓનો ઉપયોગ કરી, સમાજને એક ઉત્તમ કક્ષાની, પરિણામદાયક ઔષધી આપવાનું કાર્ય બાન દવારા જ શક્ય બને.
- Advertisement -
તાજેતરમાં બજારમાં એક આયુર્વેદિક ઔષધી ક્રક્સ લીન્ટસ જોવા મળી, બાન ગ્રુપ જોઈને તરત ખરીદ કરી લીધી. તેનો એકવખત ઉપયોગ કરીને તેમાં વપરાયેલા ઓસડીયાઓ જોઈ અને ખરેખર તે કારગત થાય એવો ખ્યાલ આવી ગયો.
ક્રક્સ લીન્ટસ એ એક પરંપરાગત અયુર્વેદિક ફોર્મુલા છે, જેમાં વાયરલ- બેક્ટેરિયલ જેવા ઇન્ફેક્શન સામે લડવામાં, ગળાના સોજા તેમજ એલર્જિક કફ માં ફાયદાકારક છે.
સિતોપલાદીચૂર્ણ, તાલિસાદી ચૂર્ણ, શ્રિંગરભ્રરારસ, અરડુસી, જેઠીમધ, તેમજ મધ વગેરે જેવા શ્રેષ્ઠ આયુર્વેદિક ઓસડીયાઓ સાથે મળીને શ્વાસની તંદુરસ્તી અને રોગપ્રતિકારક શક્તિને ટેકો આપે છે. વાયરલ ચેપ સામે રોગપ્રતિકારક શક્તિ સુધારવા, ગળાની ખરાશ, ઉધરસ, નાક વહેવું, બંધનાક તેમજ અન્ય ફ્લૂજન્ય લક્ષણો સામે રક્ષણ આપવામાં ક્રક્સ લીન્ટસ શ્રેષ્ઠ છે.
શ્ર્વસનજન્ય રોગોમાં તંદુરસ્તી પુન:સ્થાપિત કરવા અને વારંવાર થતા ચેપને રોકવા માટે એક ઉત્તમ સહાયક આયુર્વેદિક ઈલાજ એટલે જ ક્રક્સ લીન્ટસ!
- Advertisement -
બાન લેબના સર્વેસર્વા મૌલેશભાઈ પટેલ સમયની જરૂરિયાત અને લોકોની માંગ મુજબ સતત સંશોધન થકી સ્વાસ્થ્યવર્ધક ચીજવસ્તુઓ એક પછી એક માર્કેટમાં લાવી રહ્યા છે.
કોરોનાકાળમાં બાન લેબના માધ્યમ થકી મૌલેશભાઈ પટેલે ઘણી નવી પ્રોડક્ટ્સ માર્કેટમાં મૂકી હતી જેનાથી લાખો લોકો કોરોના વાયરસથી સુરક્ષા મેળવી શક્યા હતા. બાનલેબ’સ પ્રોડક્ટ હલ્દી મિલ્ક, ગ્રીન ટી, ક્રક્સ સ્પ્રે, ગીલોય-ધનવટી ટેબલેટ વગેરે કોરોના સામેની લડાઈમાં લાભદાયી સાબિત થયા છે. મૌલેશભાઈ પટેલની કંપની બાન લેબનું વિઝન ’હેલ્થ’ છે. વિશ્વનાં દરેક કુટુંબમાં કમ-સે-કમ એક હેલ્થ પ્રોડક્ટ તો બાન લેબની હોવી જ જોઈએ અને આમ આખા વિશ્વને હેલ્થી એન્ડ ફીટ પણ રાખી શકાય. બાનલેબના મૌલેશભાઈ પટેલનું હેલ્થ વિઝન દર્શાવે છે કે આયુર્વેદિક ઔષધિઓથી નિર્મિત હલ્દી મિલ્ક, ગ્રીન ટી, ક્રક્સ સ્પ્રે, ગીલોય-ધનવટી ટેબલેબ જેવી કોરોના સામે સુરક્ષા પૂરી પાડતી સફળ પ્રોડક્ટના નિર્માણ પછી પણ સંતોષ માની લેવાનું નથી. શરીરમાં મોટાભાગની બીમારીનો પ્રવેશ શ્વસનતંત્ર વાટે થઈ રહ્યો છે એવી સ્થિતિમાં બાનલેબના મૌલેશભાઈ પટેલ કોરોનાકાળમાં ખાસ ઉપયોગી એવી એક તદ્દન નવી પ્રોડક્ટ માર્કેટમાં લઈ આવ્યા છે જેનું નામ છે : ક્રક્સ લિંક્ટસ – ક્રક્સ ચાટણ.
ઔષધિઓથી ભરપૂર ક્રક્સ લિંક્ટસ
ક્રક્સમાં અરડુસી, જેઠીમધ, સવન, અઘેડો, દાંડલીયો થોર, લાલ આકડો, કાકજંઘા, સર્જીકેસર, મધ, તાલીસાદિ ચૂર્ણ, સિતોપલાદિ ચૂર્ણ, શ્રીંગર્ભ રસ
સરકાર-સંસ્થાઓએ ક્રક્સ લિંક્ટસનું વિતરણ કરવું જોઈએ
કોરોનાકાળમાં અસંખ્ય સેવાકીય-સામાજિક સંસ્થાઓએ તન, મન, ધનથી સેવાની સરવાણી વહાવી છે. કોરોનાની મહામારીમાં માસ્ક, સેનેટાઈઝર સહિત આયુર્વેદિક, હોમીઓપેથી, એલોપેથી દવા-ઉકાણાનું વિતરણ પણ ઘણું થયું છે ત્યારે કોરોના મહામારીમાં સેવાકીય-સામાજિક સંસ્થાઓ માટે બાન લેબની તદ્દન નવી જ પ્રોડક્ટ ક્રક્સ લિંક્ટસ લોકોને ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે. સ્વયં સાથે સૌના સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવાસમાજના દાતા-ભામાશાઓએ બાનલેબના ક્રક્સ લિંક્ટસનું વિતરણ કરવા જેવું છે. આ ક્રક્સ ચાટણ શ્વસસતંત્ર સાથે સંકળાયેલી તમામ પ્રકારની સમસ્યા સાથે ઈમ્યુનિટી બુસ્ટઅપ કરવા માટે પણ ઉપયોગી છે. વાઈરલ ઈન્ફેકશન, શરદી, શ્વાસ લેવામાં તકલીફ વગેરેના કેસ સાથે કોરોના કેસમાં ફરી એકવખત વધારો થઈ રહ્યો છે ત્યારે સેવાકીય-સામાજિક સંસ્થાઓ બાનલેબના ચાટણ ક્રક્સ લિંક્ટસનું વિતરણ કરી સમાજને સ્વસ્થ્ય-તંદુરસ્ત રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. ઉપરાંત સરકારનાં ધન્વંતરી રથમાં પણ આ અદ્દભુત દવાનો ઉપયોગ થવો જોઈએ. ઉપરાંત કલેક્ટર તંત્રએ પણ તેનું દર્દીઓમાં તથા આયુર્વેદિક હોસ્પિટલમાં વિતરણ કરવું જોઈએ.
આજે જાગશો નહીં તો પછી અનાજની કિટનું વિતરણ કરવું પડશે
મૌલેશભાઈ પટેલની બાન લેબનું ક્રક્સ સ્પ્રે બાદ નવું સંશોધન ક્રક્સ લિંક્ટસ
બાન લેબનો ક્રક્સ સિરપ આજે પણ લોકજીભે છે. લોકોને કફની ફરિયાદમાંથી છુટકારો અપાવવા તુલસીના અર્કથી બનાવેલા ક્રક્સ સિરપ બાદ મૌલેશભાઈ પટેલની બાનલેબે કોરોનાકાળમાં ક્રક્સ સ્પ્રે બનાવ્યો હતો. આ ક્રક્સ સ્પ્રે એક અદભુત એન્ટી વાઈરલ પ્રોડક્ટ છે. માસ્ક પર બે પમ્પ કરી દો તો એ તમને સુરક્ષા આપે છે. રૂમાલ કે તકિયા પર છાંટીને પણ તેનો ઉપયોગ થઈ શકે છે. ક્રક્સ નામના બાનલેબના કફ સિરપ અને સ્પ્રેના અભૂતપૂર્વ પરિણામોથી તો આખા ભારત સહિત વિશ્વ વાકેફ છે. હવે મૌલેશભાઈ પટેલની બાનલેબનું ક્રક્સ સિરપ અને સ્પ્રે બાદ નવું સંશોધન ક્રક્સ લિંક્ટસ માર્કેટમાં આવી ચૂક્યું છે જે દરેક વય-વર્ગ લોકો માટે અત્યંત ઉપયોગી અને લાભદાયી છે.
જાણીતા ઉદ્યોગપતિ મૌલેશભાઈ પટેલની પ્રખ્યાત કંપની બાનલેબની નવી પ્રોડક્ટ ક્રક્સ લિંક્ટસ એ એક પ્રકારનું ચાટણ છે જે સ્વાસ્થ્યવર્ધક એટલે કે ઈમ્યુનિટી બુસ્ટઅપ કરનારું તો છે જ સાથોસાથ શ્વસનતંત્રની તમામ તકલીફોમાં સહાયક પણ છે. હાલ કોરોનાનાં ભણકારા ફરી સંભળાઈ રહ્યા છે ત્યારે ક્રક્સ એક ઉત્તમોત્તમ પ્રિવેન્ટિવ મેડિસિન સાબિત થાય તેમ છે. સવાર-સાંજ તેનું સેવન કરવાથી ચોક્કસપણે કોરોનાની અસર નાથી શકાય છે. કોઈપણ ઋતુમાં ઉપયોગી અને બારેમાસ સેવન કરવા જેવું છે. દેશી-વિદેશી કંપનીઓના મિલાવટી ચ્યવનપ્રાસની સરખામણીમાં હજારગણું સારું અને શ્રેષ્ઠ કહી શકાય તેવું છે. ડઝનેક જડીબુટ્ટીઓના મિશ્રણથી નિર્મિત અસ્સલ દેશી, આયુર્વેદિક પદ્ધતિથી નિર્માણ પામેલું અને જાતજાતના ઓસડીયાઓથી ભરપૂર છે આ ક્રક્સ ચાટણ. ટેસ્ટમાં પણ બેસ્ટ છે. બધી જ ઉંમરના લોકોને ભાવે તેવું તેમજ ભાવ પણ ક્વોલિટી-કોન્ટીટીની સામે વાજબી કહી શકાય. જેણેજેણે ક્રક્સ ચાટણનો ઉપયોગ કર્યો છે તેણેતેણે બાનલેબની આ નવી પ્રોડક્ટના વખાણ કર્યા છે. કારણ કે, ક્રક્સ ચાટણ શ્વસનતંત્રની તકલીફોમાં ખૂબ જ ફાયદાકારક છે. આડઅસર જરા પણ નથી અને અકસીર ભારોભાર છે. જો આપ પણ શ્વસનતંત્રની કોઈપણ નાની-મોટી સમસ્યાથી પીડાવ છો અને આ પીડામાંથી કાયમી છુટકારો મેળવવા માંગો છો તો આજે જ લઈ આવો ક્રક્સ લિંક્ટસ. શ્વસનતંત્ર સાથે સંકળાયેલી નાની-મોટી તકલીફમાં રામ’બાન’ છે બાનલેબનું ક્રક્સ ચાટણ.