રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રહેલા વેકસીનેસન અંતર્ગત તા. ૩૦/૦૬/૨૦૨૧ ના રોજ શહેરમાં નીચે મુજબની સેસન સાઈટ પર કોવીશીલ્ડ રસીનો પ્રથમ તેમજ બીજો ડોઝ આપવામાં આવશે.
જે સેસન સાઈટ ખાતે કોવીશીલ્ડ રસી આપવામાં આવશે તેમાં
1) શ્યામનગર આરોગ્ય કેન્દ્ર- Advertisement -2) નંદનવન આરોગ્ય કેન્દ્ર 3) નાનામવા આરોગ્ય કેન્દ્ર 4) મવડી આરોગ્ય કેન્દ્ર - Advertisement -5) આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર 6) નારાયણનગર આરોગ્ય કેન્દ્ર 7) વિજય પ્લોટ આરોગ્ય કેન્દ્ર 8) ન્યુ રઘુવીર આરોગ્ય કેન્દ્ર 9) હુડકો આરોગ્ય કેન્દ્ર 10) અખિલ હિન્દ મહિલા પરિષદ આરોગ્ય કેન્દ્ર, 11) સદર આરોગ્ય કેન્દ્ર 12) રામનાથપરા આરોગ્ય કેન્દ્ર 13) જંકશન આરોગ્ય કેન્દ્ર 14) મોરબી રોડ આરોગ્ય કેન્દ્ર 15) ભગવતીપરા આરોગ્ય કેન્દ્ર | 16) ઇન્ડિયન મેડીકલ એસોસિએશન 17) કબીરવન આરોગ્ય કેન્દ્ર 18) પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્ર 19) ચંપકભાઈ વોરા આરોગ્ય કેન્દ્ર 20) રામ પાર્ક આરોગ્ય કેન્દ્ર 21) કોઠારીયા આરોગ્ય કેન્દ્ર 22) માધાપર આરોગ્ય કેન્દ્ર 23) રેલ્વે હોસ્પિટલ 24) પદ્મકુંવરબા હોસ્પિટલ 25) પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ 26) કામદાર રાજ્ય વિમા યોજના હોસ્પિટલ 27) સિટી સિવિક સેન્ટર – અમીન માર્ગ 28) શિવ શક્તિ સ્કુલ 29) ચાણક્ય સ્કુલ 30) શાળા નં. ૮૪ – મવડી |
ઉપરોક્ત સેસન સાઈટ ખાતે કોવીશીલ્ડ રસી આપવામાં આવશે તેમજ
1) શાળા નં. ૪૭ લક્ષ્મીનગર અને
2) શાળા નં. ૪૯ બી, બાબરીયા કોલોની,
ઉપરોક્ત બે સેસન સાઈટ ખાતે કોવેક્સીન રસી આપવામાં આવશે.