કોરોના માહામારી સમયે પોતાની અને પોતાના પરિવારના જિંદગીની ચિંતા કર્યા વગર અને ઘરના પરિવાર સભ્યોની જેમ દેશની જનતા માટે ખડેપગે ઉભા રહી રક્ષા કરનારા એવા કોરાના વોરિયસનુ ભારતીય જનતા પાટીના યુવા મોરચા કાયૅકતાઓ દ્વારા શુભેચ્છા મુલાકાત લઈ પમાણપત્ર દ્વારાને કોરાના વોરિયસનુ સન્માન કરવામાં આવ્યું.
હર હમેશાં વેરાવળ શહેરનુ હિત વિચારનાર એવા PI તરિકે ફરજ બજાવતા ડી.ડી પરમાર સાહેબનું કોરાના વોરિયસ તરીકે સન્માન કરેલ તથા વેરાવળ સિવિલ હોસ્પિટલમાં સેવા આપનારા વિજયસિંહ રાજપૂતનું પણ કોરાના વોરિયસ તરીકે સન્માન કરેલ છે.