By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    4 days ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    4 days ago
    ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
    4 days ago
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    5 days ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    4 days ago
    આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !
    4 days ago
    નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ
    4 days ago
    ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો
    4 days ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    5 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    5 days ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    6 days ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    7 days ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    7 days ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    4 days ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    4 days ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    5 days ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    5 days ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મજૂરોનું નિયંત્રણ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > મજૂરોનું નિયંત્રણ
Author

મજૂરોનું નિયંત્રણ

Khaskhabar Editor
Last updated: 2024/10/05 at 4:54 PM
Khaskhabar Editor 1 year ago
Share
6 Min Read
SHARE

અમેરિકન ડ્રીમ: ડૉ. સુધીર શાહ, એડ્વોકેટ

ભૂતકાળમાં ચાઈનીઝ અને જાપાનીઝ મજૂરો ખૂબ સસ્તા દરે અમેરિકામાં કામ કરવા આવતા, આથી એમને રોકવા ઈ.સ. 1882માં ‘ધ ચાઈનીઝ એક્સક્લુઝન એક્ટ’ ઘડવો પડ્યો

- Advertisement -

અમેરિકાનો ઈમિગ્રેશનનો કાયદો પાંચ પ્રકારના જુદા જુદા એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ પ્રેફરન્સ કેટેગરીઓ ધરાવે છે. પાંચમા પ્રકાર વિશે તો આપણે પાછલા બે લેખોમાં જાણકારી મેળવી. એકથી ચાર પ્રકારની કેટેગરીઓ વિશે પણ ઉપરછલ્લી માહિતી ‘ઈમિગ્રેશન મેળવવાના દસ રસ્તાઓ’ આ શીર્ષક હેઠળના લેખમાં મેળવી. જો કોઈ પણ અમેરિકન માલિકે પરદેશથી કોઈ પણ પરદેશી વ્યક્તિને ચાર એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ પ્રેફરન્સ કેટેગરીઓમાંની કોઈ પણ એક પ્રેફરન્સ કેટેગરી હેઠળ પોતાને ત્યાં કામ કરવા આમંત્રવી હોય તો એ માટે જરૂરી એવું ઈમિગ્રન્ટ વિઝાનું પિટિશન દાખલ કરતાં પહેલાં એમણે ‘લેબર સર્ટિફિકેશન’ મેળવવાનું રહે છે. અમેરિકાની સરકારને એવું જણાયું કે જો કોઈ પણ અમેરિકન માલિક એને ત્યાં કામ કરવા માટે પરદેશથી કોઈ પણ વ્યક્તિને છૂટથી બોલાવી શકે તો સંભવિત છે કે અમેરિકામાં રહેતા અમેરિકન સિટિઝનો યા ગ્રીનકાર્ડધારકોને બાજુએ મૂકી દઈને અમેરિકન માલિકો પરદેશથી સસ્તા પગારે પરદેશીઓને પોતાને ત્યાં કામ કરવા બોલાવશે અને એ કારણસર અમેરિકન સિટિઝનો યા ગ્રીનકાર્ડધારકોને નોકરી નહીં મળે. ભૂતકાળમાં ચાઈનીઝો અને જાપાનીઝ મજૂરો ખૂબ સસ્તા દરે અમેરિકામાં કામ કરવા આવતા હતા. આથી એમને રોકવા માટે અમેરિકાની સરકારે ઈ.સ. 1882માં ‘ધ ચાઈનીઝ એક્સક્લુઝન એક્ટ’ ઘડવો પડ્યો હતો. જાપાનીઝ મજૂરોને અમેરિકામાં અત્યંત સસ્તા દરે નોકરી કરવા માટે પ્રવેશતા રોકવા માટે જાપાનની સરકાર જોડે ‘જેન્ટલમેન્સ એગ્રિમેન્ટ’ કરવા પડ્યા હતા. 1917માં ‘એશિયાટિક બાર ઝોન એક્ટ’ ઘડીને એશિયાના લોકોને પણ અમેરિકામાં આવતા રોકવા પડ્યા હતા.

પરદેશી મજૂરોનું આ મુજબ નિયંત્રણ કરવું પડ્યું હતું. જરૂર પડતાં પરદેશીઓને અમેરિકામાં કામ કરવા બોલાવી શકાય એ માટે અમેરિકાની સરકારે ‘ધ ઈમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ, 1952’ હેઠળ ચાર જુદી જુદી એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ પ્રેફરન્સ કેટેગરીઓ દાખલ કરી, પણ સાથે સાથે એવું પણ ઠરાવવામાં આવ્યું હતું કે આ ચારમાંથી કોઈ પણ કેટેગરી હેઠળ પરદેશીઓને અમેરિકામાં કામ કરવા માટે જો બોલાવવા હોય તો સૌપ્રથમ એ અમેરિકન માલિકોએ ‘લેબર સર્ટિફિકેશન’ મેળવવું જોઈએ. એક પરદેશી જે અમેરિકામાં સ્કિલ્ડ યા અનસ્કિલ્ડ કાર્ય કરવા માટે પ્રવેશવા ઈચ્છતો હોય એણે જ્યાં સુધી સેક્રેટરી ઓફ સ્ટેટ અને એડ્વોકેટ જનરલને એવું સર્ટિફિકેટ આપ્યું ન હોય કે અમેરિકામાં જે પરદેશીને કામ કરવા માટે બોલાવવામાં આવે છે એવા કાર્યકરો નથી અથવા તો પૂરતી સંખ્યામાં નથી કે પછી તેઓ એક કામ કરવા રાજી નથી યા જ્યારે અને જે જગ્યામાં એમને કામ કરવાનું છે ત્યારે અને ત્યાં તેઓ કામ કરવા જવા ઈચ્છતા નથી.

આ ઉપરાંત એવું પણ દેખાડી આપવાનું રહે છે કે એ પરદેશી, અમેરિકન વર્કરને ખસેડીને, નોકરીમાંથી કાઢી મૂકીને, એની જગ્યા નહીં લે. અમેરિકામાં જે રોજગારીનો દર નક્કી કરવામાં આવ્યો હોય છે એને ઘટાડશે નહીં. આ નિયમના કારણે જે કોઈ અમેરિકન માલિક પોતાને ત્યાં પરદેશથી કોઈ પણ વ્યક્તિને કામ કરવા માટે બોલાવવા ઈચ્છતા હોય અને તેઓ અમેરિકામાં કાયમ રહી શકે અને કામ કરી શકે એ માટે જે ચાર જુદી જુદી એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ પ્રેફરન્સ કેટેગરીઓ છે, એમાંની કોઈ પણ એક, પરદેશી વ્યક્તિની લાયકાત મુજબની, કેટેગરી હેઠળ ઈમિગ્રન્ટ વિઝાનું પિટિશન દાખલ કરવા ઈચ્છતા હોય એમણે લેબર ડિપાર્ટમેન્ટને એમનો ઈરાદો જણાવવો જોઈએ અને ઉપલી બધી વાતો પુરાવા સહિત રજૂ કરવી જોઈએ. ત્યાર બાદ જો લેબર ડિપાર્ટમેન્ટ એમને સર્ટિફિકેટ આપે તો તેઓ એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ પ્રેફરન્સ કેટેગરી હેઠળ એ પરદેશી માટે ઈમિગ્રન્ટ વિઝાનું પિટિશન દાખલ કરી શકે છે. આ કારણસર અમેરિકન માલિકોએ છાપાઓમાં જાહેરખબરો આપવાની રહે છે. ટ્રેડ જનરલ કે પછી જુદી જુદી રીતે જાહેરાતો કરવાની રહે છે. જેમાં એમણે જણાવવું રહે છે કે અમને અમુક કાર્ય માટે, અમુક જગ્યાએ, અમુક લાયકાતો ધરાવતી વ્યક્તિની જરૂરિયાત છે. એમનો કામનો સમય આટલો રહેશે. એમને આટલી આટલી સુવિધા આપવામાં આવશે.

- Advertisement -

આટલી રજા આપવામાં આવશે. આટલો પગાર આપવામાં આવશે. આવી જાહેરાત કર્યા બાદ જે અમેરિકનો એ નોકરીમાં અરજી કરે એમનો ઈન્ટરવ્યૂ લઈને પછી લેબર ડિપાર્ટમેન્ટને એની જાણ કરવાની રહેશે અને જણાવવાનું રહેશે કે એ અમેરિકન વ્યક્તિ એમને જોઈતી બધી લાયકાત નથી ધરાવતી અથવા તો એમની જે બધી ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ છે એ પાળી શકે એમ નથી કે પાળવા નથી માગતી. આથી એમને પરદેશથી કોઈ વ્યક્તિને બોલાવવાની પરવાનગી આપવામાં આવે. આવી પરવાનગી મળે ત્યાર બાદ તેઓ એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ પ્રેફરન્સ કેટેગરી હેઠળ પિટિશન દાખલ કરીને પરદેશીને પોતાને ત્યાં કામ કરવા આમંત્રી શકે. આ પિટિશનો પણ વાર્ષિક ક્વોટાની સંખ્યામર્યાદાથી સીમિત હોય છે અને એ સંખ્યા વિશ્ર્વના બધા જ દેશો વચ્ચે વહેંચી આપવામાં આવે છે આથી દરેક દેશને ફાળે એમાંના સાત ટકા આવે છે. આ ચાર જુદા જુદા પ્રકારની પ્રેફરન્સ કેટેગરીઓમાંથી પહેલીમાં પ્રમાણમાં ઓછા, બીજી અને ત્રીજીમાં થોડા વધારે અને ચોથીમાં સૌથી વધારે પિટિશનો દાખલ કરવામાં આવે છે. આવા પિટિશનો હેઠળ ઈમિગ્રન્ટ વિઝા મેળવવા માટે ખૂબ લાંબો સમય વાટ જોવી પડે છે. નોન-ઈમિગ્રન્ટ પ્રકારના ‘એચ-1બી’ વિઝા માટે લેબર સર્ટિફિકેશન જરૂરિયાત નથી રહેતી, કારણ કે તેઓ ફક્ત છ વર્ષ સુધી જ અમેરિકામાં રહી અને કામ કરી શકે છે, જ્યારે એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ પ્રેફરન્સ કેટેગરી હેઠળ એમને ઈમિગ્રન્ટ વિઝા આપવામાં આવે છે. તેઓ અમેરિકામાં કાયમ રહી શકે છે. આમ છતાં ‘એચ-1બી’ વિઝા માટે પણ લેબર ડિપાર્ટમેન્ટને જાણ કરવાની તો રહે જ છે. તમે જો કોઈ અમેરિકન સ્વપ્નું સેવતા હોવ અને અમેરિકામાં સ્થળાંતર કરવાનો વિચાર કરતાં હોવ તો અમેરિકાનું ગ્રીનકાર્ડ આ સિવાય પણ બીજી કઈ કઈ રીતે મેળવી શકાય છે એની જાણકારી હવે પછીના લેખોમાં આપવામાં આવશે.

You Might Also Like

ઇન્ટરનેશનલ હેપ્પીનેસ ડૅ: સાચી ખુશી વહેંચવાથી વધે છે, સંગ્રહ કરવાથી નહીં

‘ધ કેરાલા સ્ટોરી-2’ અને ‘બેહદ’ ફિલ્મની ચર્ચા:

વૈશ્ર્વિક રાજનીતિના ચાણક્ય એસ. જયશંકર

એક સ્ટીલનો ડબ્બો જેણે દુનિયા બદલી નાખી !

પુરણપોળી: સ્વાદ, સંસ્કૃતિ અને ઇતિહાસની મીઠી ધરોહર

TAGGED: Control of labour
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article નિયતિનું આયોજન કરનાર તત્વ એ જ શક્તિ તત્વ
Next Article ગરબાના ગઢ વડોદરામાં અતુલ પુરોહિત અને નિશા ઉપાધ્યાય-નિગમ ઉપાધ્યાયનો દબદબો યથાવત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર
ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા
હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન
લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ
ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ઇન્ટરનેશનલ હેપ્પીનેસ ડૅ: સાચી ખુશી વહેંચવાથી વધે છે, સંગ્રહ કરવાથી નહીં

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

‘ધ કેરાલા સ્ટોરી-2’ અને ‘બેહદ’ ફિલ્મની ચર્ચા:

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
Author

વૈશ્ર્વિક રાજનીતિના ચાણક્ય એસ. જયશંકર

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?