By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    એલોન મસ્કે X પર લખેલી પોસ્ટ અંગે ટ્રમ્પ પાસે માફી માગી
    32 minutes ago
    ધર્મમાં પરિવર્તન: મુસ્લિમો સૌથી ઝડપથી વધી રહ્યા છે, ખ્રિસ્તી ધર્મમાં અને હિન્દુઓમાં ઘટાડો
    1 hour ago
    કેન્યામાં રજાઓ ગાળવા ગયેલા મલયાલી પ્રવાસીઓનું બસ અકસ્માત: પાંચ લોકોના મોત, અનેક ઘાયલ
    2 hours ago
    રાત્રિના સમયે વધતી હિંસાને પગલે લોસ એન્જલસના મેયરે શહેરમાં કર્ફ્યુ લાદ્યો
    2 hours ago
    ઑસ્ટ્રિયાની શાળામાં થયેલા ગોળીબારમાં પીડિતાના હોસ્પિટલમાં મૃત્યુ બાદ મૃત્યુઆંક 11 થયો
    2 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આંતરધર્મી જોડાણ માટે કોઈને જેલમાં નાખી શકાય નહીં: મુસ્લિમ વ્યક્તિને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા
    58 minutes ago
    ધર્મમાં પરિવર્તન: મુસ્લિમો સૌથી ઝડપથી વધી રહ્યા છે, ખ્રિસ્તી ધર્મમાં અને હિન્દુઓમાં ઘટાડો
    1 hour ago
    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળતા પહેલા મંત્રીઓ માટે RT-PCR ટેસ્ટ કરાવવો ફરજિયાત
    2 hours ago
    અમરનાથ યાત્રાના પહેલગામ રૂટ પર ચહેરાની ઓળખ સિસ્ટમ લગાવવામાં આવી
    3 hours ago
    જો આતંકવાદી હુમલાઓથી ઉશ્કેરવામાં આવશે તો ભારત પાકિસ્તાનમાં ઘૂસીને હુમલો કરશે, જયશંકરની ચેતવણી
    3 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કાર્લોસ અલ્કારેજે સતત બીજા વર્ષે ફ્રેન્ચ ઓપન જીત્યું, વર્લ્ડ નંબર-1 જેનિક સિનરને હરાવ્યો
    2 days ago
    ભારતીય ટીમનું ટેન્શન પણ વધ્યું : પ્રેક્ટિસ સેશન દરમિયાન વાઇસ કેપ્ટન ઋષભ પંત ઈજાગ્રસ્ત
    2 days ago
    બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
    4 days ago
    જો આપણે ભીડને સંભાળવા માટે તૈયાર ન હોઈએ તો રોડ શોની જરૂર નથી: કોચ ગૌતમ ગંભીર
    5 days ago
    નિખિલ સોસાલે કોણ છે? જેની બેંગલુરુમાં થયેલી ભાગદોડ કેસમાં ધરપકડ કરવામાં આવી
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વિશ્વના સૌથી લોકપ્રિય ટિકટોક સ્ટારને અમેરિકા છોડવું પડ્યું
    1 hour ago
    ’ધ કપિલ શર્મા શો’માં નવજોતસિંહ સિધુની 6 વર્ષ બાદ ફરી વાપસી
    1 day ago
    અક્ષયની ફિલ્મ ‘હાઉસફૂલ 5’ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન
    1 day ago
    જાણો તમારી ફેવરિટ ટીવી ઈન્ડસ્ટ્રીની અભિનેત્રીઓ કેટલું કમાય છે
    2 days ago
    ‘મિશન: ઇમ્પોસિબલ – ધ ફાઇનલ રેકનિંગ’માં પેરાશૂટ સળગાવવાનો સ્ટંટ કરીને ટોમ ક્રૂઝે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
    2 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    2 hours ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    1 day ago
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    5 days ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    1 week ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    2 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    3 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    4 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સમગ્ર શિક્ષા વિભાગ દીવ દ્વારા યોજાયેલાં સમર કેમ્પનું સમાપન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > સમગ્ર શિક્ષા વિભાગ દીવ દ્વારા યોજાયેલાં સમર કેમ્પનું સમાપન
જુનાગઢ

સમગ્ર શિક્ષા વિભાગ દીવ દ્વારા યોજાયેલાં સમર કેમ્પનું સમાપન

Khaskhabar Editor
Last updated: 2025/06/10 at 4:34 PM
Khaskhabar Editor 23 hours ago
Share
2 Min Read
SHARE

વિદ્યાર્થીઓ માટે જોય ફૂલ લર્નિંગ, એકટીવીટી બેઇઝ લર્નિંગ દ્વારા શિક્ષણની વ્યવસ્થા

ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.10
દાદરા અને નગરહવેલી અને દમણ- દીવના પ્રશાસક પ્રફુલભાઇ પટેલ ના સફળ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ દીવ સમગ્ર શિક્ષા, શિક્ષણ વિભાગ દિવ દ્વારા 10 દીવસીય સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેનો ગઈ કાલે સમાપન કાર્યક્રમ યોજાયો હતો.જેમાં દીવની સરકારી શાળાના ધોરણ 8 અને 9 ના 120 વિદ્યાર્થીઓને આ કેમ્પમાં સમાવેશ કરવામાં આવ્યા. 10 દિવસના સમર કેમ્પમાં વિદ્યાર્થીઓને અંગ્રેજી, વિજ્ઞાન, ગણિત અને ગુજરાતી અને સામાજિક વિજ્ઞાન વિષયોને જોય ફૂલ લર્નિંગ, એકટીવીટી બેઇઝ લર્નિંગ દ્વારા આનંદદાયી શિક્ષણ મળે તે માટે દરેક વિષયના શિક્ષકો અને તજ્જ્ઞની વ્યવસ્થા કરવામાં આવેલ છે. સાથે કલા, સ્કીલ, રમત ગમત વગેરે પ્રવૃત્તિઓ આયોજન કરવામાં આવ્યું હતુ.

- Advertisement -

સમગ્ર શિક્ષા, શિક્ષણ વિભાગ દિવ દ્વારા સમર કેમ્પમાં વિદ્યાર્થીઓને ગાયન, ચિત્ર, યોગ , લાઠી બેલેન્સ, લાંબી કૂદ, ત્રિપગી દોડ વગેરે રમતની સ્પર્ધામાં પ્રથમ, બીજો અને ત્રીજો ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ઇનામ તથા સર્ટિફિકેટ આપી સન્માનિત કર્યા. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન શિવમ મિશ્રા સર એસ. ડી. એમ/એડિશનલ ડાયરેક્ટર ઓફ એજ્યુકેશન દીવ ઉપસ્થિત રહી બાળકોને માર્ગદર્શન અને પ્રોત્સાહિત કર્યા. નાનાજી જેઠવા અઙઘ દીવ, ઇછઈઈ દિવ્યેશ જેઠવા, હરખચંદ બારીયા, નાનાજી સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.

આ કેમ્પમાં વિવિધ વિષયો, આર્ટ, કલા, રમત- ગમતના શિક્ષકોને સર્ટિફિકેટ આપી સન્માનિત કર્યા કર્યા. અરવિંદ સોલંકી સાહેબે મહેમાનોનું સ્વાગત અને કેમ્પ વિશેની પ્રવૃત્તિ વિશે માહિતગાર કર્યા હતા. અને પિયુષ મારુ સાહેબે આ કેમ્પને સફળ બનાવવામાં મદદરૂપ બનેલ હેલ્થ, પોલીસ,ઙઠઉ, વાલીઓ નો આભાર માન્યો. આ કાર્યક્રમનું સંચાલન માનશીન બામણિયા દ્વારા કરવામાં આવ્યું અને કેમ્પને સફળ બનાવવામાં સમગ્ર શિક્ષા સ્ટાફે ખૂબ જહેમત ઉઠાવી હતી.

You Might Also Like

ઊના પંથકમાં સોશિયલ મીડિયાનાં શોખીનોને હથિયાર સાથે વિડિયો બનાવવો ભારે પડયો

ભેસાણ તાલુકાના બે જવાન આર્મી ટ્રેનિંગ પૂરી કરી પરત વતન આવતા હર્ષભર સામૈયા કર્યા

દિવમાં રોયલ વાઇન શોપ પર દારૂ માટે રીતસરની પડાપડી: બૂટલેગર્સની ભીડથી પ્રવાસીઓને દારૂ ખરીદવામાં મુશ્કેલી

દાદરા અને નગર હવેલી જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ

23 જૂન થી 3 જૂલાઈ દરમિયાન ધો.10 તથા ધો.12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાઓ યોજાશે

TAGGED: junagadh, Samagra Education Department
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 23 જૂન થી 3 જૂલાઈ દરમિયાન ધો.10 તથા ધો.12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાઓ યોજાશે
Next Article દાદરા અને નગર હવેલી જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

એલોન મસ્કે X પર લખેલી પોસ્ટ અંગે ટ્રમ્પ પાસે માફી માગી

Khaskhabar Editor Khaskhabar Editor 32 minutes ago
આંતરધર્મી જોડાણ માટે કોઈને જેલમાં નાખી શકાય નહીં: મુસ્લિમ વ્યક્તિને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા
વિશ્વના સૌથી લોકપ્રિય ટિકટોક સ્ટારને અમેરિકા છોડવું પડ્યું
ટંકારાની 24 પંચાયતની ચૂંટણીમાં નિરસતા
ધર્મમાં પરિવર્તન: મુસ્લિમો સૌથી ઝડપથી વધી રહ્યા છે, ખ્રિસ્તી ધર્મમાં અને હિન્દુઓમાં ઘટાડો
હળવદમાં સાધુના વેશમાં કારમાં આવેલા લૂંટારુએ ખેડૂતને લૂંટી લીધો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

ઊના પંથકમાં સોશિયલ મીડિયાનાં શોખીનોને હથિયાર સાથે વિડિયો બનાવવો ભારે પડયો

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
જુનાગઢ

ભેસાણ તાલુકાના બે જવાન આર્મી ટ્રેનિંગ પૂરી કરી પરત વતન આવતા હર્ષભર સામૈયા કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
જુનાગઢ

દિવમાં રોયલ વાઇન શોપ પર દારૂ માટે રીતસરની પડાપડી: બૂટલેગર્સની ભીડથી પ્રવાસીઓને દારૂ ખરીદવામાં મુશ્કેલી

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?