રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૦૪માં આવેલ મોરબી રોડથી શિવમ પાર્ક મેઈન રોડ પર રૂ.૩૨ લાખના ખર્ચે લાઈનનું ખાતમુહૂર્ત કરતા શહેર ભાજપ ઉપપ્રમુખ સોનલબેન ચોવટિયાના વરદ હસ્તે કરવામાં આવેલ.
આ પ્રસંગે ડે. કમિશનર આશિષ કુમાર, સિટી એન્જીનીયર ગોસ્વામી, તેમજ વોર્ડ નં.૦૪ના કોર્પોરેટર પરેશભાઈ પીપળીયા, કંકુબેન ઉધરેજા, કાળુભાઈ કુંગશીયા, નયનાબેન પેઢડીયા અને વોર્ડ નં.૦૪ના પ્રમુખ સી ટી. પટેલ, મહામંત્રી કાનાભાઈ ઉધરેજા, રવિભાઈ ગોહિલ, રાજે બેન માલવિયા, નેનાબેન સોલંકી, જીલુભાઈ ગરચર, રસિકભાઈ પટેલ, ઠાકરશીભાઈ અકબરી, વિઠ્ઠલભાઈ ઢાંકેચા, અશ્વિનભાઈ અમરેલીયા, અલ્પેશભાઈ ભુવા, મનસુખભાઈ લીંબાસીયા, જેન્તીભાઈ ધાંધલ, ઘનશ્યામભાઈ વાંક તેમજ સ્થાનિક આગેવાનો તથા કાર્યકર્તા હજાર રહ્યા.