કોઈનાં બાળકોના ચહેરા પર સ્મિતનું નિમિત્ત બનતાં આ બાળકો અભાવમાં પણ કેટલાં ખુશ છે! શું એમના ચહેરા પર ક્યાંય દુ:ખ, ગ્લાનિની એક ઝલક પણ દેખાય છે? કોઈએ સાચું કહ્યું છે: સુખ-દુ:ખ એ માત્ર મનોસ્થિતિ જ છે, બીજું કશું નહીં. કોઈ ઝૂંપડામાં પણ ખુશ છે, કોઈ મહેલમાં પણ દુ:ખી…
છોટી સી ઉમ્ર મેં બડે તજુર્બે કરવા દિયે, પેટ કી ભૂખને સેંકડો હુનર સીખા દિયે!
You Might Also Like
Follow US
Find US on Social Medias