ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ દશેરાના તહેવાર અનુલક્ષીને મીઠાઇ, ફરસાણના ઉત્પાદકો તથા રીટેઇલરોને ત્યા રા.મ.ન.પા ફૂડ શાખા દ્વારા સરકાર તરફથી ફાળવેલ ફૂડ સેફ્ટી ઓન વેહિકલસ વાન દ્વાર સ્થળ પર ચકાસણી તેમજ સેમ્પલિંગ કામગીરી કરવામા આવેલ છે.
• ચકાસણી તથા સેમ્પલિંગની વિગત :-
ક્રમ પેઢીનુ નામ સરનામું સેમ્પલનુ નામ
૧ મનમોહન ડેરી ફાર્મ મંગળા મે. રોડ સ્પેશિયલ બરફી (લુઝ)
૨ રઘુવીર ડેરી ફાર્મ મંગળા મે. રોડ કેશર ઘારી (લુઝ)
૩ વિશાળ ડેરી ફાર્મ મંગળા મે. રોડ કાજુ કતરી (લુઝ)
૪ રાજમંદિર ફરસાણ વિરાણી ચોક પાપડી ગાંઠીયા (લુઝ)
૫ ધારેશ્વર ડેરી ફાર્મ ભક્તિનગર સર્કલ અંજીર બરફી (લુઝ)
- Advertisement -

૬ ધારેશ્વર ફરસાણ ભક્તિનગર સર્કલ પાપડી ગાંઠીયા (લુઝ)
૭ મહેશ ડેરી ફાર્મ વાણીયાવાડી રોડ સંગમ કતરી (લુઝ)
૮ રાધેશ્યામ ડેરી ફાર્મ ગાયત્રીનગર મે.રોડ બ્રીજ લાડુ (લુઝ)
૯ જય સિયારામ ફરસાણ ગાયત્રીનગર મે.રોડ મીઠા સાટા (લુઝ)
૧૦ જલારામ ફરસાણ ગાયત્રીનગર મે.રોડ ટોપરા પાક (લુઝ)

- Advertisement -
૧૧ અક્ષર ગાંઠીયા ગાયત્રીનગર મે.રોડ ભાવનગરી ગાંઠીયા (લુઝ)
૧૨ જલિયાણ ફરસાણ ગાયત્રીનગર મે.રોડ મીઠા સાટા (લુઝ)
૧૩ હરિકૃષ્ણ ફરસાણ ગાયત્રીનગર મે.રોડ પાપડી ગાંઠીયા (લુઝ)
૧૪ શક્તિ વિજય ફરસાણ ગાયત્રીનગર મે.રોડ ફરસીપુરી (લુઝ)
૧૫ કનૈયા ડેરી ફાર્મ કોઠારીયા રોડ ફેન્સી મિઠાઇ (લુઝ)

૧૬ મુરલીધર ફરસાણ કોઠારીયા રોડ પાપડી ગાંઠીયા (લુઝ)
૧૭ જય જલારામ ફરસાણ કોઠારીયા રોડ ભાવનગરી ગાંઠીયા (લુઝ)
૧૮ આઇશ્રી મોગલ ડેરી ફાર્મ કોઠારીયા રોડ સંગમ મિઠાઇ (લુઝ)
૧૯ જય ખોડીયાર ફરસાણ કોઠારીયા રોડ સકકરપારા (લુઝ)
૨૦ ધર્મપ્રિય ડેરી ફાર્મ કોઠારીયા રોડ જલેબી મિઠાઇ (લુઝ)

૨૧ વિકાસ ડેરી ફાર્મ કોઠારીયા રોડ મિક્સ જેલી મિઠાઇ (લુઝ)
૨૨ તિરૂપતિ ડેરી ફાર્મ કોઠારીયા રોડ ચોકલેટ પ્લાઝા (લુઝ)
૨૩ ભગવતી ડેરી ફાર્મ કોઠારીયા રોડ બટર સ્કોચ લાડુ (લુઝ)
૨૪ અશોક વિજય ડેરી ફાર્મ કોઠારીયા રોડ ગુલકંદ રોલ (લુઝ)
૨૫ કિશાન ડેરી ફાર્મ કોઠારીયા રોડ ટોપરાનો મૈસુબ (લુઝ)

૨૬ ખોડીયાર અનાજ ભંડાર કોઠારીયા રોડ પાઇનેપલ ક્રાઉન (લુઝ)
૨૭ બાલાજી ફરસાણ ત્રિશુલ ચોક, ગાયત્રીનગર મે. રોડ તીખા ગાંઠીયા (લુઝ)
૨૮ બલરામ ડેરી ફાર્મ ત્રિશુલ ચોક, ગાયત્રીનગર મે. રોડ પાઇનેપલ બરફી (લુઝ)
૨૯ તુલસી ડેરી ફાર્મ નારાયણ નગર મે. રોડ ઓરેન્જ બરફી (લુઝ)
૩૦ જય સિયારામ ફરસાણ હાઉસ હસનવાડી, બોલબાલા માર્ગ ગાંઠીયા (લુઝ)

૩૧. બાલાજી ફરસાણ હસનવાડી, બોલબાલા માર્ગ સેવ ફરસાણ (લુઝ)
૩૨. તિરુપતિ ડેરી ફાર્મ હસનવાડી, બોલબાલા માર્ગ મેંગો બરફી (લુઝ)
૩૩. શિવ ડેરી ફાર્મ હસનવાડી, બોલબાલા માર્ગ ગુલાબ પાક (લુઝ)



