Latest જુનાગઢ News
જૂનાગઢ મનપાનું કર વિનાનું 395.61 કરોડનું બજેટ માત્ર બે મિનિટમાં મંજૂર
મનપાની સ્થાયી સમિતિનું બેઠે-બેઠું બજેટ સામાન્ય સભામાં મંજૂર મહિલા મેયરે માતાજી અને…
જય ગિરનારી: ભવનાથમાં શિવરાત્રિનો મેળો યોજાશે
મેળાના આયોજન માટે 13 સમિતિની રચના: કોવિડની ગાઈડલાઈન મુજબ મેળો થશે વિશ્ર્વનું…
મેંદરડામાં CC રોડમાં અત્યંત નબળું લોખંડ અને ભૂકી નાંખ્યાના આક્ષેપ
CC રોડમાં નબળું લોખંડ અને ભૂકી નાખ્યાનો બોલતો પૂરાવો નવા બનેલાં રોડની…
રહેણાંક હેતુ માટે બીનખેતી થયેલી જમીનમાં જૂનાગઢનાં સૌથી મોટા મોલનું નિર્માણ
વેસ્ટર્ન ઝવેર મોલની ગેરકાયદેસર બાંધકામ મંજૂરી સામે વાંધા અરજી જૂનાગઢનાં ભ્રષ્ટ તત્કાલિન…
વિકસીત સમઢીયાળા ગામ દત્તક લઈ સાંસદનો જશ ખાટવાનો પ્રયાસ
સ્થાનિક નેતાઓએ વગ વાપરી ગામ દત્તક લેવડાવ્યું સાંસદનાં મતક્ષેત્રમાં અનેક અલ્પ વિકસીત…
જૂનાગઢનાં ગિરનાર દરવાજા પાસે આખલાયુદ્ધ: લોકો ત્રસ્ત
શહેરનાં મુખ્ય માર્ગો પર રખડતા પશુનો અડિંગો: મનપા નિષ્ફળ ખાસ-ખબર સંવાદદાતા જૂનાગઢ…
મેંદરડા રોડના કામમાં ભ્રષ્ટાચારની તટસ્થ તપાસ થાય તો ઘણાના તપેલાં ચડી જાય
જિલ્લા વિકાસ અધિકારીએ રૂબરૂ મુલાકાત લેવાની જરૂર: કેટલાક નેતામાં દોડધામ મચી ગઈ…
જૂનાગઢ જેલમાં જન્મદિન ઉજવણી મામલે બદલીનો દોર
જેલ સુપરિટેન્ડેન્ટ પરમારની રાજકોટ બદલી : હવાલદાર અને સુબેદાર સહિત કુલ 4ની…
મેળા આડે 10 દિવસ બાકી છે ત્યાં મુખ્ય માર્ગો ખોદ્યા
દોલતપરાથી મજેવડી દરવાજા સુધીનાં રોડ પર ગટરનું કામ થતાં ટ્રાફિક જામ ખાસ-ખબર…

