8/11/2020 ના રોજ પત્રકાર એકતા સંગઠન મિટિંગ યોજાયેલ હતી તેમાં પ્રમુખ ઉપપ્રમુખ પ્રભારી તેમજ સંગઠન ના તમામ સભ્યો ઉપસ્થિત રહી અને સંગઠન દ્વારા મીઠાઈ નુ બોક્ષ આપી તમામ સભ્યો એડવાન્સમાં દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી અને સંગઠન સાથ હળી-મળીને કામગીરી કરવા બાબતે જણાવેલ્ર પ્રમુખ, ઉપપ્રમુખ, પ્રભારી એ તમામે બોટાદ જિલ્લાની મીડિયા જોન ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.