દેશ ના ખૂણે ખૂણે રાષ્ટ્રીય સ્તરે વ્યાપ ધરાવતું પત્રકાર પ્રેસ પરિષદ ઇન્ડિયા પત્રકારો નું એક માત્ર એવું સંગઠન છે કે જેની પોતાની સૂચના ઇન્ડિયા નામની ન્યુઝ ચેનલ ,સૂચના ઇન્ડિયા દૈનિક અખબાર અને સાપ્તાહિક તેમજ માસિક મેગેજીન ચલાવી રહેલા આ સંઘઠન ગુજરાત ના પ્રદેશ પ્રભારી તરીકે સતત ત્રીજી વાર સ્ટેટ કો ઓર્ડીનેટર તરીકે મહેન્દ્રપ્રસાદ ની બિન હરીફ નિમણૂક કરવા માં આવતા ગુજરાત ના સૌરાષ્ટ્ર, અમદાવાદ, ગાંધીનગર, દક્ષિણ ગુજરાત, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત ના તમામ જિલ્લા તાલુકા ના પત્રકારો કેમેરામેન ,ગુજરાતી પ્રમુખ ન્યુઝ ચેનલો , વેબ પોર્ટેલો ના એડિટરો ,એન્કરો, પત્રકારો, કોલમિસ્ટ,એડિટરો ,નાના મોટા ગુજરાતી દૈનિક અખબારો ના લેખકો, પત્રકારો સહિત સામાજીક સંસ્થાઓ આ વડાઓ ,રાજકીય પક્ષો ના અગ્રગણ્ય નેતાઓ ,ગુજરાત સરકાર ના મંત્રીશ્રીઓ, ધારાસભ્યો, સહકારી સંસ્થા ના ચેરમેનશ્રી ઓ ડાયરેક્ટરો આઈ એ એસ ઓફિસરો,આઈ પી એસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ સહિત ના કાર્યકરો એ અભિનંદન પાઠવ્યા હતા.
જગદીશ સોલંકી અરવલ્લી.


