કંપની તેનો પ્રથમ મિક્સ્ડ રિયાલિટી હેડસેટ ’APPLE VISION PRO’ લાવી
ખાસ-ખબર સંવાદદાતા
ટેક કંપની એપલે સોમવારે મોડી રાત્રે તેની એન્યુઅલ ડેવલપર્સ કોન્ફરન્સ-ઠઠઉઈ23માં 15-ઇંચ ડિસ્પ્લે સાથે વિશ્વનું સૌથી પાતળું (11.5 ળળ) લેપટોપ ખફભઇજ્ઞજ્ઞસ અશિ લોન્ચ કર્યું છે. ભારતમાં તેની પ્રારંભિક કિંમત 1.54 લાખ રૂપિયા રાખવામાં આવી છે. જેમાં વિદ્યાર્થી માટે 10 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મળશે. લેપટોપ ઉપરાંત એપલ દ્વારા 9મી જૂન સુધી ચાલનારી વાર્ષિક ડેવલપર્સ કોન્ફરન્સમાં 3 વધુ પ્રોડક્ટ્સ લોન્ચ કરવામાં આવી છે. જેમાં મિશ્ર રિયાલિટી હેડસેટ વિઝન પ્રો, ડેસ્કટોપ મેક પ્રો અને સ્ટુડિયોનો સમાવેશ થાય છે.
- Advertisement -
આ સિવાય આાહયએ તેની ઓપરેટિંગ સિસ્ટમ શઘજ 17ના ફીચર્સ પણ રજૂ કર્યા છે. આાહયનું કહેવું છે કે ખફભઇજ્ઞજ્ઞસ અશમિાં 18 કલાકનો બેટરી બેકઅપ છે. આ સિવાય કનેક્ટિવિટી માટે ખફભઇજ્ઞજ્ઞસમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જે 13-શક્ષભવ ખફભઇજ્ઞજ્ઞસ અશિ ખ2માં જોવા મળે છે. તેમાં 3.5ળળ હેડફોન જેક, એક્સેસરીઝને કનેક્ટ કરવા માટે બે થંડરબોલ્ટ પોર્ટ સાથે મેગસેફ ચાર્જિંગ મળે છે. ખફભઇજ્ઞજ્ઞસ ચાર રંગો મિડનાઈટ, સ્ટારલાઈટ, સિલ્વર અને સ્પેસ ગ્રેમાં ઉપલબ્ધ છે. ઠઠઉઈ23 ઇવેન્ટમાં, કંપનીએ તેનું પ્રથમ મિશ્રિત રિયાલિટી હેડસેટ ’વિઝન પ્રો’ રજૂ કર્યું છે.
આ હેડસેટ આંખોના રેટિના અને હાથની મૂવમેન્ટ દ્વારા ઓપરેટ કરી શકાય છે. આ ઉપકરણ બનાવવા માટે, કંપની છેલ્લાં 7 વર્ષથી તેના પર કામ કરી રહી હતી, જેમાં બે 4ઊં ડિસ્પ્લે આપવામાં આવી છે. સીઈઓ ટિમ કુકે એપલ વિઝન પ્રોને નવી શરૂઆત ગણાવી છે. આ સાથે આાહયએ સિલિકોન આધારિત ખફભ ઙજ્ઞિને 7.29 લાખ રૂપિયાની કિંમતે લોન્ચ કર્યો છે. જોકે, કંપની હજુ સુધી ભારતની સત્તાવાર વેબસાઇટ પર સૂચિબદ્ધ નથી. કંપનીનું કહેવું છે કે વિઝન પ્રો પહેર્યા બાદ યુઝર વર્ચ્યુઅલ સ્પેસમાં તેના ફોટા અને વીડિયો સ્ક્રોલ કરી શકશે.
આ સિવાય તમે 3ઉ મૂવી જોઈ શકશો અને ગેમ રમી શકશો. એપલની ઈવેન્ટમાં ડિઝનીના સીઈઓ બોબ ઈગોરે જણાવ્યું કે વિઝન પ્રોમાં જે ક્ધટેન્ટ પહેલાંથી જ જોવા મળે છે તે ડિઝની પ્લસમાં ઉપલબ્ધ છે. આાહયએ ખ2 અલ્ટ્રા ચિપસેટ સાથે બે નવા ડેસ્કટોપ ’ખફભ ઙજ્ઞિ’ અને ’ખફભ જિીંમશજ્ઞ’ લોન્ચ કર્યા છે. નવો ખફભ ઙજ્ઞિ ઈંક્ષયિંહ આધારિત ખફભ ઙજ્ઞિ કરતાં 3 ગણો ઝડપી છે અને 64ૠઇ અને 128ૠઇ યુનિફાઇડ મેમરી વિકલ્પો સાથે આવે છે. તેમાં 1ઝઇ જજઉ સ્ટોરેજ પણ મળે છે. આ ડેસ્કટોપની ફ્રેમ સ્ટેનલેસ સ્ટીલથી બનેલી છે.