અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકા ના વાણોટ ગામે આવેલ સરકારી માધ્યમિક શાળા વાણોટ ખાતે આચાર્ય. છેલ્લા 4 મહિના થિ સપ્તાહ માં બે દિવસ આવે છે શાળાએ શાળા ના ઈન્ચાર્જ આચાર્ય સામે ગ્રામ જનો નારાજ શાળા માં અભ્યાસ કરતા બાળકો ને પડી રહી છે હાલાકી બાળકો ને શાળા એ ખાવા પડે છે ધરમના ધક્કા શાળા ના આચાર્ય પોતાનું મનસ્વી વલણ વાપરી રહિયા છે શાળા માં એન કેન પ્રકારે હાલ સુધીમાં શાળા માં નિષ્ઠાપૂર્વક ફરજબજાવતા છ ચોકીદાર ને પણ ફરજ પર થી મોકૂક કરવા માં આવ્યા છે ચોકીદાર શાળા એ ચોકીદાર ફરજ પર નિછીત સમય હાજર હોવા છતાં તેને ફરજ પર થી મોકૂક કરવા માં આવ્યા છે શાળા એ બાળકો આવે છે તો હાજર માં ચોકીદાર અને પટાવાળા જોવામાલી રહીયા છે આચાર્ય સપ્તાહ માં બે દિવસ આવે છે શાળા નું ગત ધોરણ 10 નું પરિણામ પણ ખૂબ ખરાબ આવ્યું. છે શાળા ના આચાર્ય થિ ગ્રામ્ય વિસ્તાર ના રહીશો છે નારાજ
શાળા માં પોતાની મન માની રાખી ને ભૂતકાળ માં શાળા એ બાળકો ને રવિવાર માં દિવસે પણ શાળા એ બોલાવવા આવે છે શાળા એ અન્ય વ્યક્તિ ને બોલાવી બાળકો ને અભ્યાસ કરાવવા માં આવતો હતો શાળા ના આચાર્ય તદ્દન સરકાર શ્રી ની વિરુદ્ધ માં કાર્યકરી રહિયા છે શાળા નું સરકારી દફતર પોતાની સાથે રાખતા હોવા નું ગામ માં ચર્ચાઈ રહોયું છે હકીકતે જો સચોટ તપાસ ઉપરીઅધિકારી દ્વારા થાય તો વધુ પણ સામે વિગતો આવવા ની શક્યતા રહી છે