By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    800 ડિગ્રી તાપમાન, હાડકાં ઓગાળી નાંખે તેવું કેમિકલ! ઈઝરાયલ પર ‘વ્હાઈટ ફૉસ્ફરસ’ વાપરવાનો આરોપ
    50 minutes ago
    ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે તિરાડ, ઈરાનના ઓઈલ ડેપો પર હુમલો
    2 hours ago
    દુનિયામાં 1973 જેવું ઓઈલ સંકટ સર્જાશે? ભારત સહિત દુનિયાના ઘણાં દેશોનું ટેન્શન વધ્યું
    3 hours ago
    ઈરાન માટે આજે કયામતની રાત
    2 days ago
    ઈરાનનો મોટો વળાંક: અમેરિકાની થાડ એર ડિફેન્સ સિસ્ટમ પર સફળ હુમલો, મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈરાનના નવા સુપ્રીમ લીડર મુજતબા ખામેની ઘાયલ થયાં
    34 minutes ago
    બ્લેક મન્ડે: રોકાણકારોના પ 10 લાખ કરોડ બજારમાં ડૂબ્યાં
    35 minutes ago
    2022 પછી પહેલીવાર ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલરને પાર! ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
    2 hours ago
    ભારતીયોની સુરક્ષા માટે અમે કટિબદ્ધ, ઊર્જા ક્ષેત્ર પર સરકારની નજર: મિડલ ઈસ્ટ યુદ્ધ અંગે જયશંકરનું સંસદમાં નિવેદન
    2 hours ago
    ડિજિટલ ફ્રોડનો શિકાર બનશો તો મળશે વળતર
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત ચેમ્પિયન બનતા રાજકોટિયન્સે ઢોલ-નગારા અને ફટાકડાંઓ સાથે ઉજવણી કરી
    19 minutes ago
    જીત બાદ મેદાનમાં ખેલાડીઓએ પરિવાર સાથે ઐતિહાસિક વિજયની ઉજવણી કરી
    24 minutes ago
    ભારત ત્રીજીવાર બન્યું ઝ20 વર્લ્ડ કપ ચેમ્પિયન
    26 minutes ago
    T20 વર્લ્ડ કપની ફાઈનલમાં મેદાનમાં વિવાદ બાદ અર્શદીપ સિંહે ન્યૂઝીલેન્ડના ખેલાડીથી માફી માગી
    3 hours ago
    T20 વર્લ્ડ ચેમ્પિયન બનતાં જ ગંભીર ટીકાકારો પર ભડક્યો, કહ્યું – ‘સોશિયલ મીડિયા નહીં…’
    3 hours ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    2 days ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    3 days ago
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    4 days ago
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    3 weeks ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નકલી ‘e-PAN કાર્ડ’ ફિશિંગ ઈમેઇલ અંગે ઍલર્ટ: સરકારે લોકોને એનાથી બચીને રહેવા માટે કરી વિનંતી, જાણો વિગત…
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > SCIENCE-TECHNOLOGY > નકલી ‘e-PAN કાર્ડ’ ફિશિંગ ઈમેઇલ અંગે ઍલર્ટ: સરકારે લોકોને એનાથી બચીને રહેવા માટે કરી વિનંતી, જાણો વિગત…
SCIENCE-TECHNOLOGY

નકલી ‘e-PAN કાર્ડ’ ફિશિંગ ઈમેઇલ અંગે ઍલર્ટ: સરકારે લોકોને એનાથી બચીને રહેવા માટે કરી વિનંતી, જાણો વિગત…

Khaskhabar Editor
Last updated: 2026/03/09 at 2:41 PM
Khaskhabar Editor 2 hours ago
Share
4 Min Read
SHARE

ભારત સરકારે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો(PIB)ના નામે ફરતી એક નકલી ઈમેઇલ વિશે લોકોને ચેતવણી આપી છે. આ છેતરપિંડીવાળો ઈમેઇલ યુઝર્સને “e-PAN કાર્ડ” ડાઉનલોડ કરવા કહે છે. આ દ્વારા સ્કેમર્સ સંવેદનશીલ નાણાકીય માહિતી ચોરી કરવાની કોશિશ કરી રહ્યા છે જેને ફિશિંગ કહેવામાં આવે છે. સરકારે ખાતરી આપી છે કે આ ઈમેઇલ અસલી નથી અને લોકોને સાવચેત રહેવાની સલાહ આપી છે. જો કોઈ પણ વ્યક્તિ તેમાં ભેરવાયું તો તેની સાથે નાણાકીય છેતરપિંડી થવાની શક્યતા વધી જાય છે.

e-PAN કાર્ડ ડાઉનલોડ કરવા કહેતો ખોટો ઈમેઇલ

- Advertisement -

સરકારે એવા લોકોને ખાસ ચેતવણી આપી છે જેમને e-PAN કાર્ડ ડાઉનલોડ કરવા કહેતી ઈમેઇલ આવી રહી છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ ઈમેઇલ ખોટો છે અને આવા કોઈ સંદેશનો જવાબ ન આપવા પણ સલાહ આપવામાં આવી છે. ફિશિંગ ઈમેઇલનો કેવી રીતે રિપોર્ટ કરવો તેની માહિતી પણ સરકારે શેર કરી છે. આથી યુઝરે જો તેના પર ઈમેઇલ આવે તો તેના પર ક્લિક કરવાની જગ્યાએ સરકાર તરફથી આપવામાં આવેલા આદેશનું પાલન કરવાનું રહેશે.

સાયબર ક્રિમિનલ PIBના લોગોનો કરી રહ્યા છે ઉપયોગ

આ નકલી ઈમેઇલ વિશ્વસનીય દેખાય તે માટે PIBના લોગોનો ઉપયોગ સ્કેમર્સ કરી રહ્યા છે. તેઓ યુઝર્સને ઈલેક્ટ્રોનિક PAN કાર્ડ ડાઉનલોડ કરવા માટે કહી રહ્યા છે, જે સાયબર ક્રિમિનલ દ્વારા વપરાતી સામાન્ય યુક્તિ છે. એના દ્વારા યુઝર્સ ખતરનાક લિંક પર ક્લિક કરે અથવા મેલવેર ધરાવતી ફાઇલ ડાઉનલોડ કરે તે માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઈમેઇલનો હેતુ યુઝર્સ પાસેથી વ્યક્તિગત અને નાણાકીય માહિતી ચોરવાનો હોય છે.

- Advertisement -

ઇન્કમ ટેક્સ વિભાગની સ્પષ્ટતા

ઇન્કમ ટેક્સ વિભાગે ફરીથી જણાવ્યું છે કે તેઓ ક્યારેય ઈમેઇલ દ્વારા ગુપ્ત નાણાકીય માહિતી માંગતા નથી. આ સાથે જ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ PIN નંબર, પાસવર્ડ અથવા ક્રેડિટ કાર્ડ, બૅંક અથવા અન્ય નાણાકીય ખાતાઓની ઍક્સેસ માટેની માહિતી પણ માંગતા ઈમેઇલ નથી મોકલતા. આ વિશે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ કહે છે, ‘ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા કોઈ પણ દિવસ ઈમેઇલ દ્વારા વિગતવાર અથવા વ્યક્તિગત માહિતી માંગવામાં આવતી નથી. આથી કોઈ પણ યુઝર્સ એ છેતરપિંડીના ભોગ બનવાથી બચીને રહેવું.’

ફિશિંગ શું છે?

ફિશિંગ સાયબર છેતરપિંડીનો એક પ્રકાર છે જેમાં સ્કેમર્સ વિશ્વસનીય સંસ્થાઓ તરીકે પોતાને રજૂ કરીને યુઝરનેમ, પાસવર્ડ અને ક્રેડિટ કાર્ડ વિગતો જેવી સંવેદનશીલ માહિતી ચોરી કરે છે. આ હુમલાઓ સામાન્ય રીતે એવા ઈમેઇલ અથવા મેસેજ દ્વારા આવે છે જે કાયદેસર સંસ્થા તરફથી મોકલવામાં આવ્યા હોય એવા લાગે છે. ઘણી વખત યુઝર્સને નકલી વેબસાઇટ પર લઈ જવામાં આવે છે જે ઓફિશિયલ વેબસાઇટ જેવી દેખાય છે, જ્યાં તેઓ પાસેથી અંગત માહિતી દાખલ કરાવી લેવામાં આવે છે.

શંકાસ્પદ ઈમેઇલ માટે સરકારની સલાહ

સરકારે એવા લોકોને સ્પષ્ટ સૂચનાઓ આપી છે જેમને ઇન્કમ ટેક્સ વિભાગના નામે અથવા ટેક્સ સંબંધિત વેબસાઇટ તરફ દોરી જતો શંકાસ્પદ ઈમેઇલ મળે. યુઝર્સને આવા ઈમેઇલનો જવાબ ન આપવા, એટેચમેન્ટ ન ખોલવા અને તેમાંની લિંક પર ક્લિક ન કરવા સલાહ આપવામાં આવી છે કારણ કે તેમાં મેલવેર હોઈ શકે છે. તેમ જ શંકાસ્પદ લિંક્સ બ્રાઉઝરમાં કોપી-પેસ્ટ કરવાનું પણ ટાળવું જોઈએ કારણ કે તે સાચી લાગતી હોવા છતાં નકલી વેબસાઇટ પર લઈ જઈ શકે છે.

નકલી ઈમેઇલ કેવી રીતે રિપોર્ટ કરવો?

સરકારે શંકાસ્પદ ટેક્સ સંબંધિત ઈમેઇલ મળતાં જ તેને તરત રિપોર્ટ કરવાની અપીલ કરી છે. જો કોઈ ઈમેઇલ ઇન્કમ ટેક્સ વિભાગ તરફથી આવેલું લાગે તો તેને webmanager@incometax.gov.in પર ફોરવર્ડ કરી શકાય છે. આ સાથે જ સરકારે incident@cert-in.org.in (રાષ્ટ્રીય સાયબર ઇન્સિડન્ટ રિસ્પોન્સ સેન્ટર) પર પણ તેની એક કોપી મોકલવાની વિનંતી કરી છે. ઈમેઇલ અથવા તેની ઇન્ટરનેટ હેડર માહિતી ફોરવર્ડ કર્યા પછી, યુઝર્સે તેને પોતાના ઇનબોક્સમાંથી ડિલીટ કરી દેવું જોઈએ.

You Might Also Like

એપલે લોન્ચ કર્યું સૌથી સસ્તું MacBook Neo, જાણો કેટલામાં મળશે A18 Pro ચિપસેટ વાળું લેપટોપ

Metaના સ્માર્ટ ગ્લાસથી પ્રાઇવસી ખતરમાં? બાથરૂમથી બેડરૂમ સુધીના વીડિયો રેકોર્ડ થવાના આરોપ…

X પર આ ભૂલ કરી રહ્યાં હો તો ચેતી જજો, સસ્પેન્ડ થઈ શકો છો…

એક ચપટી એન્ટિમેટરનો વિસ્ફોટ આખા શહેરને ભસ્મ કરી દેશે, હિરોશિમા કરતાં ત્રણ ગણો વિનાશ સર્જાશે

ભારત બન્યું જનરેટિવ AI એપ ડાઉનલોડ્સ માટે વિશ્વનું સૌથી મોટું માર્કેટ, જાણો વિગત…

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 2022 પછી પહેલીવાર ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલરને પાર! ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
Next Article 800 ડિગ્રી તાપમાન, હાડકાં ઓગાળી નાંખે તેવું કેમિકલ! ઈઝરાયલ પર ‘વ્હાઈટ ફૉસ્ફરસ’ વાપરવાનો આરોપ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

જૂનાગઢમાં ટીમ ઈન્ડિયાની ઐતિહાસિક જીતનો ભવ્ય વિજયોત્સવ: ભાજપે લાઈવ ટેલીકાસ્ટ કરી જશ્ન મનાવ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 21 seconds ago
પ્રેમપ્રકરણની અદાવતમાં પિતા-પુત્રનું અપહરણ કરી લૂંટ કરનાર પાંચ ઝડપાયા
ધ્રાંગધ્રાના ચુલી ગામે તંત્રની બેદરકારીના લીધે 300થી વધુ છોડનું બાળ મરણ
ગુજરાતમાં ‘181 અભયમ’ સેવાના સફળ 12 વર્ષ પૂર્ણ: મહિલાઓ માટે બન્યું મજબૂત સુરક્ષા કવચ
એક સપનું, અનેક સંઘર્ષ અને અંતે ખેડૂતપુત્ર પ્રદીપસિંહ પરમારે UPSCમાં સફળતા મેળવી
સરગમ કલબના સંગાથે ક્રિકેટ પ્રેમીઓએ હેમુ ગઢવી હોલમાં માણ્યો વર્લ્ડ કપનો ફાઈનલ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

SCIENCE-TECHNOLOGY

એપલે લોન્ચ કર્યું સૌથી સસ્તું MacBook Neo, જાણો કેટલામાં મળશે A18 Pro ચિપસેટ વાળું લેપટોપ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
SCIENCE-TECHNOLOGY

Metaના સ્માર્ટ ગ્લાસથી પ્રાઇવસી ખતરમાં? બાથરૂમથી બેડરૂમ સુધીના વીડિયો રેકોર્ડ થવાના આરોપ…

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
SCIENCE-TECHNOLOGY

X પર આ ભૂલ કરી રહ્યાં હો તો ચેતી જજો, સસ્પેન્ડ થઈ શકો છો…

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?