By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    800 ડિગ્રી તાપમાન, હાડકાં ઓગાળી નાંખે તેવું કેમિકલ! ઈઝરાયલ પર ‘વ્હાઈટ ફૉસ્ફરસ’ વાપરવાનો આરોપ
    16 hours ago
    ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે તિરાડ, ઈરાનના ઓઈલ ડેપો પર હુમલો
    17 hours ago
    દુનિયામાં 1973 જેવું ઓઈલ સંકટ સર્જાશે? ભારત સહિત દુનિયાના ઘણાં દેશોનું ટેન્શન વધ્યું
    18 hours ago
    ઈરાન માટે આજે કયામતની રાત
    3 days ago
    ઈરાનનો મોટો વળાંક: અમેરિકાની થાડ એર ડિફેન્સ સિસ્ટમ પર સફળ હુમલો, મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈરાનના નવા સુપ્રીમ લીડર મુજતબા ખામેની ઘાયલ થયાં
    15 hours ago
    બ્લેક મન્ડે: રોકાણકારોના પ 10 લાખ કરોડ બજારમાં ડૂબ્યાં
    15 hours ago
    2022 પછી પહેલીવાર ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલરને પાર! ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
    17 hours ago
    ભારતીયોની સુરક્ષા માટે અમે કટિબદ્ધ, ઊર્જા ક્ષેત્ર પર સરકારની નજર: મિડલ ઈસ્ટ યુદ્ધ અંગે જયશંકરનું સંસદમાં નિવેદન
    17 hours ago
    ડિજિટલ ફ્રોડનો શિકાર બનશો તો મળશે વળતર
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત ચેમ્પિયન બનતા રાજકોટિયન્સે ઢોલ-નગારા અને ફટાકડાંઓ સાથે ઉજવણી કરી
    15 hours ago
    જીત બાદ મેદાનમાં ખેલાડીઓએ પરિવાર સાથે ઐતિહાસિક વિજયની ઉજવણી કરી
    15 hours ago
    ભારત ત્રીજીવાર બન્યું ઝ20 વર્લ્ડ કપ ચેમ્પિયન
    15 hours ago
    T20 વર્લ્ડ કપની ફાઈનલમાં મેદાનમાં વિવાદ બાદ અર્શદીપ સિંહે ન્યૂઝીલેન્ડના ખેલાડીથી માફી માગી
    18 hours ago
    T20 વર્લ્ડ ચેમ્પિયન બનતાં જ ગંભીર ટીકાકારો પર ભડક્યો, કહ્યું – ‘સોશિયલ મીડિયા નહીં…’
    18 hours ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    3 days ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    4 days ago
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    5 days ago
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    3 weeks ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અભિનેતા ઈમરાન હાશ્મી પર થયો જમ્મુ કાશ્મીરમાં પથ્થરમારો, કારણ જાણીને ચોંકી ઉઠશો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > મનોરંજન > બોલીવુડ > અભિનેતા ઈમરાન હાશ્મી પર થયો જમ્મુ કાશ્મીરમાં પથ્થરમારો, કારણ જાણીને ચોંકી ઉઠશો
બોલીવુડમનોરંજન

અભિનેતા ઈમરાન હાશ્મી પર થયો જમ્મુ કાશ્મીરમાં પથ્થરમારો, કારણ જાણીને ચોંકી ઉઠશો

Khaskhabar Editor
Last updated: 2022/09/20 at 11:04 AM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

બોલિવૂડ એક્ટર ઈમરાન હાશ્મી હાલમાં જમ્મુ કાશ્મીરના પહેલગામમાં તેની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે. જ્યાં તેના પર તોફાની તત્વોએ પથ્થરમારો કર્યો હતો.

બોલિવૂડ એક્ટર ઈમરાન હાશ્મી હાલમાં જમ્મુ કાશ્મીરના પહેલગામમાં તેની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે હાલમાં જ જ્યારે અભિનેતા શૂટિંગ પૂરું કરીને સાંજે બહાર આવ્યો ત્યારે એક બદમાશએ તેના પર પથ્થરમારો કર્યો હતો. જોકે, પથ્થરબાજોની ઓળખ કર્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટના અંગે અનંતનાગ પોલીસે પણ પોતાનું નિવેદન જાહેર કર્યું છે.

- Advertisement -

તેમના નિવેદનમાં, પોલીસે જણાવ્યું હતું કે ‘પહલગામ’માં ચાલી રહેલી ફિલ્મના શૂટિંગ દરમિયાન, 18 સપ્ટેમ્બરના રોજ સાંજે 07:15 વાગ્યે શૂટ પૂર્ણ કર્યા પછી, એક બદમાશોએ ક્રૂ મેમ્બરો પર પથ્થરમારો કર્યો હતો. આ કેસમાં પહેલગામ પોલીસ સ્ટેશનમાં FIR (FIR નંબર 77/2022) નોંધવામાં આવી છે. તે જ સમયે, બદમાશની પણ ઓળખ કરી લેવામાં આવી છે અને તેની ધરપકડ કરવામાં આવી છે.

J&K | During the ongoing film shooting at Pahalgam, on 18th Sept, at the closing of the shooting at 7:15pm, One miscreant pelted stones at the crew members. Accordingly, FIR was registered at Police Station Pahalgam. The miscreant was identified and arrested: Anantnag Police

— ANI (@ANI) September 19, 2022

- Advertisement -

શું છે કારણ?

સ્થાનિકોનાં જણાવ્યા અનુસાર ઈમરાને ચાહકો સાથે વાતચીત કરી નહોતી અને ફોટો પડાવ્યો નહોતો જેના કારણે તેઓ ગુસ્સે થયા હતા અને હુમલો કરી દીધો હતો. જો કે આ બાબતની પુષ્ટિ હજુ થઈ શકી નથી.

FIR નોંધવામાં આવી
ઈમરાન હાશ્મી જ્યારે દક્ષિણ કાશ્મીરમાં શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે પહેલગામમાં તેના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. સૂત્રોનું કહેવું છે કે આ સંબંધમાં કલમ 77/22 U/S 147, 148, 370, 336, 323 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. જણાવી દઈએ કે ઈમરાન કાશ્મીરના પહેલગામમાં તેની આગામી ફિલ્મ ‘ગ્રાઉન્ડ ઝીરો’નું શૂટિંગ કરી રહ્યો છે.

કઈ ફિલ્મમાં જોવા મળશે?
તમને જણાવી દઈએ કે ‘ગ્રાઉન્ડ ઝીરો’નું નિર્દેશન તેજસ દેઉસ્કર કરી રહ્યા છે. આ સિવાય ઈમરાન હાશ્મી અક્ષય કુમારની ‘સેલ્ફી’ અને ‘ટાઈગર 3’માં સલમાન ખાન સાથે જોવા મળશે. રિપોર્ટ્સનું માનીએ તો ઈમરાન ‘ટાઈગર 3’માં નેગેટિવ રોલમાં હશે. તાજેતરમાં જ અભિનેતા ‘દિબુક’ અને ‘ચેહરે’માં જોવા મળ્યો હતો અને અભિનેતાની બંને ફિલ્મોને વધુ પસંદ કરવામાં આવી ન હતી.

You Might Also Like

Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો

રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો

યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે

હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ

સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ

TAGGED: EmraanHashmi, FIR, jammuandkashmir, stoned
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દેશની 8 IIT માટે હવે ડાયરેકટર્સની કરી શકાશે નિમણૂંક, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આપી મંજૂરી
Next Article ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે પહેલો ટી 20 મુકાબલો, વિકેટકીપર તરીકે કોને મળશે ચાન્સ?

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

નરસિંહ મહેતા સરોવર ખાતે નારીશક્તિનું ગુલાબથી સન્માન, વહેલી પરોઢે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
જૂનાગઢ જઘૠ પોલીસે મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક શખ્સને રૂ.1.24 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયો
જૂનાગઢમાં ટીમ ઈન્ડિયાની ઐતિહાસિક જીતનો ભવ્ય વિજયોત્સવ: ભાજપે લાઈવ ટેલીકાસ્ટ કરી જશ્ન મનાવ્યો
પ્રેમપ્રકરણની અદાવતમાં પિતા-પુત્રનું અપહરણ કરી લૂંટ કરનાર પાંચ ઝડપાયા
ધ્રાંગધ્રાના ચુલી ગામે તંત્રની બેદરકારીના લીધે 300થી વધુ છોડનું બાળ મરણ
ગુજરાતમાં ‘181 અભયમ’ સેવાના સફળ 12 વર્ષ પૂર્ણ: મહિલાઓ માટે બન્યું મજબૂત સુરક્ષા કવચ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મનોરંજન

Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
મનોરંજન

રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
મનોરંજન

યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?