રાજકોટ તા. ૧૨ ઓકટોબર-લોધિકા(ખીરસરા)ની સરકારી આઇ.ટી.આઇ.માં ચોથા રાઉન્ડમાં પ્રવેશ મેળવવા માટે ૨૬ ઓકટોબર-૨૧ સુધીમાં સંસ્થાનો ચીભડા ચોકડી, કાલાવડ રોડ,તા.લોધિકા, જિલ્લો રાજકોટ ખાતે જરૂરી પ્રમાણપત્રો સાથે રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે. પ્રવેશ મેળવવા માટેની ઓનલાઇન અરજી https://itiadmission.