આટકોટના ભીડભંજન મહાદેવને, શ્રાવણ માસના છેલ્લા સોમવારના રોજ અનોખો શણગાર કરવામાં આવ્યો હતો. ભૂદેવો દ્વારા ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો શ્રાવણ માસના સોમવારે દરરોજ ફૂલોનો શણગાર કરવામાં આવતો હતો (કરશન બામટા-આટકોટ)