આગામી તા.10 ના બકરીઈદના તહેવારને લઈ વંથલી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં બકરી ઈદનો તહેવાર શાંતિથી ઉજવાય અને તાજેતરની ઘટનાઓને લઈ બે કોમ વચ્ચે વૈમન્સ્ય ન ફેલાય તેને લઈ હિન્દુ તેમજ મુસ્લિમ સમાજના આગેવાનોની બેઠક મળી હતી જેમાં વંથલી પોલીસસ્ટેશનના મહિલા પીએસઆઈ વી.કે.ઉંજીયા તેમજ હિન્દુ તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.
વંથલી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક મળી
Follow US
Find US on Social Medias