‘સોને કી સાયકલ ચાંદી કી સીટ આઓ તુમ્હે કરાઉ સફર યાજ્ઞિક રોડની’ હંમેશા ખુશી નાની-નાની બાબતમાં પણ મળતી હોય છે. લોકો ગાડી પણ ખુશ નથી હોતા પરંતુ આ ચિત્રમાં નજરે પડે છે કે આ પરિવાર સાયકલમાં પણ કેટલું ખુશ છે, સાયકલમાં બેસીને આ વ્યક્તિ પોતાની પત્ની અને બે બાળકોને કેવી રીતે સાયકલમાં સાંજના સમયે સફર કરાવી રહ્યો છે. ખુશ રહેવા હંમેશા ગાડી, બંગલાની જરૂર હોતી નથી લોકો સાયકલમાં અને ઝૂંપડામાં રહીને પણ ખુશ હોય છે. આમ ખુશ રહેવા એકબીજાનો પ્રેમ-હુંફ મહત્ત્વની છે.
સુખી જીવન માટે ગાડી-બંગલાની જરૂર નહીં પરંતુ પ્રેમ-હુંફ જોઈએ

TAGGED:
happy life, LOVE
Follow US
Find US on Social Medias


