By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    2 days ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    2 days ago
    ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
    2 days ago
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    3 days ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    2 days ago
    આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !
    2 days ago
    નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ
    2 days ago
    ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો
    2 days ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    3 days ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    4 days ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    5 days ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    5 days ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    2 days ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    2 days ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    3 days ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    3 days ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    3 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: એ ‘ફાડૂ’ લવસ્ટોરી: ગાલિબ વિરૂદ્ધ ગુચી અને ફૈઝ વિરૂદ્ધ ફરારી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Naresh Shah > એ ‘ફાડૂ’ લવસ્ટોરી: ગાલિબ વિરૂદ્ધ ગુચી અને ફૈઝ વિરૂદ્ધ ફરારી
AuthorNaresh Shah

એ ‘ફાડૂ’ લવસ્ટોરી: ગાલિબ વિરૂદ્ધ ગુચી અને ફૈઝ વિરૂદ્ધ ફરારી

Khaskhabar Editor
Last updated: 2023/02/25 at 5:08 PM
Khaskhabar Editor 3 years ago
Share
7 Min Read
SHARE

ફાડૂમાં મુંબઈના કાંજુર માર્ગની એક સ્લમ સોસાયટીમાં ઉછરેલાં અભય અને મંજરીની લવસ્ટોરીની વાત છે પણ જે રીતે તે લખવામાં આવી છે, એ અપનેઆપમાં એક માઈલસ્ટોન શૈલી છે

બે ઠાંસોઠાંસ ક્રિએટીવ પર્સનાલિટી એકઠી થાય તો આપણને દિવાર, શોલે જેવી ફિલ્મો મળે અને મુન્નાભાઈ સિરિઝ તેમજ થ્રી ઈડિયટ જેવી કામિયાબ પ્રોડકટ મળે. અહીં કમાલ સલીમ-જાવેદ ઉપરાંત રાજકુમાર હિરાણી તેમજ અભિજાત જોશીનો સહિયારો હતો. હવે કલ્પના કરો કે અશ્વિની ઐય્યર તિવારી (નીલ બટે સન્નાટા-બરેલી કી બર્ફી) જેવા સંવેદનશીલ ડિરેકટર અને અભિજાત જોષીના નાના ભાઈ નાટયકાર – લેખક સૌમ્ય જોષી (10ર નોટ આઉટ, હેલ્લારો તેમજ અનેક યાદગાર ગુજરાતી નાટક)નો સંગમ થાય તો કેવો ક્રિએટીવ બ્લાસ્ટ થાય ? સોની લીવ પર થયેલાં આ ધમાકાનું નામ છે : ફાડૂ-એ લવસ્ટોરી.
ફાડૂ શબ્દનો જન્મ તો તળપદી જિંદગી જીવતાં સ્લમ એરિયામાં થયો છે પણ હવે એ આપણા બધાની જબાનની અભિવ્યક્તિ બની ગયો છે. બેસ્ટ, ઉત્તમ, કલાસિક, સુપર્બ, લાજવાબ, બેમિસાલ જેવા તમામ શબ્દોની ગરજ સારતો ફાડૂ શબ્દ વેબસિરીઝમાં સાચ્ચે જ સાર્થક થાય છે. ફાડૂમાં મુંબઈના કાંજુર માર્ગની એક સ્લમ સોસાયટીમાં ઉછરેલાં અભય અને મંજરીની લવસ્ટોરીની વાત છે પણ જે રીતે તે લખવામાં આવી છે, એ અપનેઆપમાં એક માઈલસ્ટોન શૈલી છે. સિરીઝના જ એક ડાયલોગમાં કહેવાયું છે તેમ ગાલિબ અને ફૈઝ અહેમદ ફૈઝની શાયરીથી શરૂ થતી વાત ગૂચી અને ફેરારી બ્રાન્ડ સુધીના આયામને આંબે છે. તળેટીમાં જીવવાનો સૌથી મોટો શ્રાપ એ છે કે તમે ઊંચાઈ આંબવાના અભરખા સેવવા લાગો છો. ઊંચે એટલે પહોંચવું હોય છે કે તળેટીની લાચારી, મૂફલિસી, અવ્યવસ્થા તેમજ અભાવથી તમારે છૂટકારો જોઈતો હોય છે. અભય (અવિનાશ થાપલીયાલ) ની પણ આવી જ હઠ છે.

- Advertisement -

ફાડૂ વેબસિરીઝમાં ડિરેકટર અશ્વિની ઐય્યર તિવારી કરતાં મહત્વનું કામ લેખક સૌમ્ય જોષીનું છે, સૌમ્ય જોષીનું લેખન ઉચ્ચ સ્તરનું છે અને તેમાં વ્યંગ, ફિલોસોફી, પંચ, કાવ્યાત્મક્તા ભરપુર માત્રા છે, સંવાદો ફાડુનો પ્લસ પોઈન્ટ છે અને એક લેખ માત્ર ફાડુના ડાયલોગ પર લખી શકાય તેવા પાવરફૂલ છે

કેન્સરમાં ગુમાવેલી માતા, ઓટો ચલાવતા પિતા, દારૂડિયો મોટો ભાઈ, ચોમાસાંમાં ટપક્તી છત, ખાલી ખિસ્સા અને જાજરૂની લાઈને અભયના આત્મરામને એવો છંછેડયો છે કે તેની ઈચ્છા, મહત્વાકાંક્ષ્ાા સાપની જીભ પેઠે લબકારા મારી રહી છે…
એ જ હાલાતમાં એ મંજરી સાથે લગ્ન કરે છે પણ પછી પોતાની કુનેહ, ચાલાકી, વિઝનથી એ આભ આંબવા લાગે છે પરંતુ મંજરી હવે નાખુશ છે.
સૌમ્ય જોષીએ લખેલી ફાડૂ એક એવી ડિફરન્ટ લવસ્ટોરી છે કે જેને આજ સુધી આપણે જોઈ નથી. અહીં પ્રેમનું નહીં, વૃતિ અને અભાવનું પાગલપન છે. અહીં સ્નેહ કે પ્રેમનો નહીં, પણ લકઝરી અને કમ્ફર્ટનો લગાવ છે. ફાડૂ કોલેજના યુવક-યુવતીની પ્રેમકથા નથી પણ વિચાર અને વૈભવ, કલા અને કલદારનાં ટકરાવની પ્રેમકથા છે. અભય પર પૈસાનું પ્રેત સવાર છે તો મંજરી (સૈયમી ખેર) ને પ્રેમી-પતિ ગુમાવ્યાનો રંજ છે. સાતેક કલાકની અવધિ ધરાવતી ફાડૂ વેબસિરીઝમાં આમ જૂઓ તો બધું ફિલ્મી છે પણ તેની પ્રસ્તુતિ એકદમ વાસ્તવિક છે. ફાડૂ માં છે એવા પિતા-પુત્રી કે બીજા ટર્ન કે ટવિસ્ટ ફિકશન જેવા છે પણ એ જોવાની મજા આવે છે અને એ નેકસ્ટ લેવલ પર તમને થ્રો કરે છે.
પર્સનલી માનું છું કે ફાડૂ વેબસિરીઝમાં ડિરેકટર અશ્વિની ઐય્યર તિવારી કરતાં મહત્વનું કામ લેખક સૌમ્ય જોષીનું છે. સૌમ્ય જોષીનું લેખન ઉચ્ચ સ્તરનું છે અને તેમાં વ્યંગ, ફિલોસોફી, પંચ, કાવ્યાત્મક્તા ભરપુર માત્રા છે. સંવાદો ફાડુનો પ્લસ પોઈન્ટ છે અને એક લેખ માત્ર ફાડુના ડાયલોગ પર લખી શકાય તેવા પાવરફૂલ છે. અહીં માત્ર એક સેમ્પલ જોઈએ. પિયક્કડ મોટા ભાઈ સાથે નાનો ભાઈ દારૂ પીવા માટે ઝુંપડપટૃીના પુલની પાળી પર બેઠો છે ત્યારે ઓટો રિક્ષ્ાા લઈને પિતાને આવતાં એ જૂએ છે. પિતા દારૂડીયા મોટા પુત્રને શોધવા નીકળ્યો છે, એ જોઈને મોટો ભાઈ બોલે છે : બેટા ક્તિના હી બડા નાલાયક ક્યોં ન હો ? બાપ ઉસસે ભી જ્યાદા કમિના હોતા હૈ
બાપની કાળજીને કમિનાપન ગણાવતી આ જબાન ફાડુ વેબસિરિઝને એકસ્ટ્રા ઓર્ડિનરી બનાવે છે.

- Advertisement -

અલોન: યાદેં પછીનું યાદગાર

બે કલાક અને બે મિનિટની મલયાલમ અલોન ફિલ્મમાં સ્ક્રીન પર માત્ર સુપરસ્ટાર મોહનલાલ જ તમને જોવા મળે છે

હિન્દી સિનેમાના પરદે 1964માં આવેલી એક ફિલ્મ ર0ર3માં પણ વન એન્ડ ઓન્લી તરીકે નોંધાયેલી છે. એ ફિલ્મનું નામ : યાદેં. આ જ નામથી સુભાષ ઘઈએ પછીથી જેકી શ્રોફને લઈને ફિલ્મ બનાવેલી પરંતુ સુનીલ દત્તાની યાદેં એટલે અનોખી રહી કે એક કલાક, ત્રેપન મિનિટની આ ફિલ્મમાં એકમાત્ર કલાકાર સુનીલ દત્ત હતા. અખ્તર અલ ઈમાને લખેલી યાદેં ફિલ્મ ખરેખર તો સોલોલોકી હતી. પરદા પર માત્ર અને માત્ર સુનીલ દત્ત જ દેખાતા હતા. હા, ઘરે પહોંચ્યા પછી સુનીલ દત્તને ખબર પડે છે કે પત્ની (નરગીસ) અને પુત્ર (સંજય દત્ત) ઘરમાંથી ગાયબ છે. બેશક, બન્નેના અવાજ ફિલ્મમાં વપરાયા છે પણ સ્ક્રીન પર માત્ર સુનીલ દત્ત જ આપણને જોવા મળે.
યાદેં બહુ ચાલી નહોતી પણ હિન્દી સિનેમાના સો વરસમાં એ એક માઈલસ્ટોન તરીકે નોંધાઈ ગઈ છે પણ એ પછી આવો સિનેમેટિક પ્રયોગ (થવો જોઈતો હતો પણ) થયો નહોતો.
ર0ર3માં મલયાલમ ભાષામાં એ પ્રયોગ થયો, સુપરસ્ટાર મોહનલાલ સાથે. અલોન નામે. બે કલાક અને બે મિનિટની અલોન ફિલ્મમાં સ્ક્રીન પર માત્ર મોહનલાલ જ તમને જોવા મળે છે. દિગ્દર્શક શાજી કૈલાસ અને રાઈટર રાજેશ જયરામે આ પ્રયોગાત્મક ફિલ્મમાં કોવિડ પેન્ડેમિકનો સમયકાલ વાપર્યો છે. લોકડાઉનના દિવસે જ ભાડાંના ફલેટમાં રહેવા આવેલા કાલીદાસ (મોહનલાલ) ને ખબર પડે છે કે આ જ ફલેટમાં અગાઉ ભાડેથી રહેતા માતા-પુત્રીએ આત્મહત્યા ભલે કરી હોય, પણ એમાં કશુંક અણધાર્યું જરૂર બન્યું છે.
ફલેટમાં લોકડાઉન દરમિયાન એકલા રહેતાં-રહેતાં જ એ મોબાઈલ ફોનની મદદથી સચ્ચાઈ સુધી પહોંચે છે. કાલીદાસ ફોનથી જેની સાથે વાત કરે છે એ પાત્રોના અવાજ (પૃથ્વીરાજ સુકુમાર, ર્મજુ વોરિયર, મલ્લિકા સુકુમારન જેવા સ્ટાર) આપણને સાંભળવા મળે છે પણ યાદેં ની જેમ અહીં સ્ક્રીન પર માત્ર મોહનલાલ જ જોવા મળે છે.

You Might Also Like

ઇન્ટરનેશનલ હેપ્પીનેસ ડૅ: સાચી ખુશી વહેંચવાથી વધે છે, સંગ્રહ કરવાથી નહીં

‘ધ કેરાલા સ્ટોરી-2’ અને ‘બેહદ’ ફિલ્મની ચર્ચા:

વૈશ્ર્વિક રાજનીતિના ચાણક્ય એસ. જયશંકર

એક સ્ટીલનો ડબ્બો જેણે દુનિયા બદલી નાખી !

પુરણપોળી: સ્વાદ, સંસ્કૃતિ અને ઇતિહાસની મીઠી ધરોહર

TAGGED: webseries
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જિમમાં વર્કઆઉટ સમયે પોલીસ કોન્સ્ટેબલનું હાર્ટ એટેકથી મોત
Next Article મનુષ્યોનો આભાર માનતા શીખીશું તો જ પરમાત્માનો આભાર પણ માની શકીશું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર
ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા
હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન
લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ
ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ઇન્ટરનેશનલ હેપ્પીનેસ ડૅ: સાચી ખુશી વહેંચવાથી વધે છે, સંગ્રહ કરવાથી નહીં

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

‘ધ કેરાલા સ્ટોરી-2’ અને ‘બેહદ’ ફિલ્મની ચર્ચા:

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
Author

વૈશ્ર્વિક રાજનીતિના ચાણક્ય એસ. જયશંકર

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?