ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ કલેક્ટર ડી. ડી. જાડેજાના અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા સેવાસદનના કોન્ફરન્સ હોલ ખાતે યોજાયો હતો. જેમાં જિલ્લાભરમાંથી વિવિધ પ્રશ્ર્નો સાથે અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લાના અરજદારોની ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ કલેક્ટર ડી. ડી. જાડેજાના અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા સેવાસદનના કોન્ફરન્સ હોલ ખાતે યોજાયો હતો. જેમાં જિલ્લાભરમાંથી વિવિધ પ્રશ્ર્નો સાથે અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લાના અરજદારોની ઉપસ્થિતિમાં સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ સાથે પ્રશ્ર્નો બાબતે જિલ્લા કલેક્ટરે વિગતે ચર્ચા કરી અને પ્રશ્ર્નોનો સકારાત્મક નિકાલ લાવવા સંબંધિત વિભાગોના અધિકારીઓને સૂચના આપી હતી. પ્રશ્ર્નોમાં નિયમ મુજબની આગળની કાર્યવાહી કરીને જરૂરી પૂર્તતા કરવા અને નાગરિકોના પ્રશ્ર્નનો હકારાત્મક નિકાલ કરવા જિલ્લા કલેક્ટરશ્રીએ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
અરજદારોને તેમના પ્રશ્ર્નોનો નિયમ મુજબ સમય મર્યાદામાં હકારાત્મક ઉકેલ લાવવા હૈયાધારણ આપી હતી.આ જિલ્લાકક્ષાના સ્વાગત કાર્યક્રમમાં પ્રદૂષણ નિયંત્રણ, ડી.આઈ.એલ.આર.,પી.જી.વી.સી.એલ, દબાણ, રસ્તાઓ પહોળા કરવા,જમીન માપણી, પેશ કદમી પર દબાણ, હાઉસિંગ બોર્ડ, પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના સહિતના વિવિધ 12થી વધુ પ્રશ્ર્નો રજૂ થયાં હતા.ઉપસ્થિતિમાં સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ સાથે પ્રશ્ર્નો બાબતે જિલ્લા કલેક્ટરે વિગતે ચર્ચા કરી અને પ્રશ્ર્નોનો સકારાત્મક નિકાલ લાવવા સંબંધિત વિભાગોના અધિકારીઓને સૂચના આપી હતી. પ્રશ્ર્નોમાં નિયમ મુજબની આગળની કાર્યવાહી કરીને જરૂરી પૂર્તતા કરવા અને નાગરિકોના પ્રશ્ર્નનો હકારાત્મક નિકાલ કરવા જિલ્લા કલેક્ટરશ્રીએ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
અરજદારોને તેમના પ્રશ્ર્નોનો નિયમ મુજબ સમય મર્યાદામાં હકારાત્મક ઉકેલ લાવવા હૈયાધારણ આપી હતી.આ જિલ્લાકક્ષાના સ્વાગત કાર્યક્રમમાં પ્રદૂષણ નિયંત્રણ, ડી.આઈ.એલ.આર.,પી.જી.વી.સી.એલ, દબાણ, રસ્તાઓ પહોળા કરવા,જમીન માપણી, પેશ કદમી પર દબાણ, હાઉસિંગ બોર્ડ, પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના સહિતના વિવિધ 12થી વધુ પ્રશ્ર્નો રજૂ થયાં હતા.