By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મારી પાસે ‘ઈરાન’ નામની મુસીબત છે…: દીકરાના લગ્નમાં જ સામેલ નહીં થાય ટ્રમ્પ? આપ્યો કટાક્ષભર્યો જવાબ
    10 minutes ago
    ‘ભારતને અનલિમિટેડ ક્રૂડ ઓઈલ આપવા તૈયાર…’, અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોની જાહેરાત
    51 minutes ago
    શીત યુદ્ધ પછી સૌથી મોટી હલચલ: ક્યુબાને ઘેરવા અમેરિકાનું USS Nimitz પહોંચ્યું, જાસૂસી વિમાનો-ડ્રોન તૈનાત
    1 day ago
    ઈરાન યુદ્ધના ભવિષ્ય અંગે ટ્રમ્પ અને નેતન્યાહૂ વચ્ચે ફોન પર તણાવપૂર્ણ વાતચીત: અહેવાલો
    1 day ago
    ‘નામોનિશાન મિટાવી દઈશું..’, અમેરિકાને ઈરાનનો સીધો પડકાર, અરાઘચીના નિવેદનથી અકળાશે ટ્રમ્પ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં વાઘનો આતંક, 4 મહિલાને હુમલો કરી મોતને ઘાટ ઉતારતાં લોકોમાં ફફડાટ
    22 minutes ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા વચ્ચે રાહત! આ દેશે ભારતને આપ્યું સસ્તું ક્રૂડ ઓઈલ, નામ જાણી ચોંકી જશો
    55 minutes ago
    યુદ્ધ મુદ્દે ટ્રમ્પ-નેતન્યાહુ વચ્ચે ટકરાવ
    22 hours ago
    પશ્ર્ચિમ બંગાળના તમામ મદરેસાઓમાં હવેથી ‘વંદે માતરમ્’ ગાવું ફરજિયાત
    22 hours ago
    ઇન્સ્ટાગ્રામ પર લગભગ 13 મિલિયન ફોલોઅર્સ સાથે ભાજપને પાછળ છોડી દીધાના થોડા કલાકો પછી ભારતમાં કોકરોચ જનતા પાર્ટીનું X એકાઉન્ટ રોકી દેવામાં આવ્યું
    24 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026માં એક પણ મેચ રમ્યા વિના ધોનીના ક્રિકેટ યુગનો અંત? કેપ્ટન ઋતુરાજના જવાબથી સસ્પેન્સ વધ્યું
    39 minutes ago
    IPLની સૌથી સ્માર્ટ ટીમ! પાંચ સિઝનમાં ચોથી વખત પ્લેઓફમાં એન્ટ્રી! ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવનારા 4 મજબૂત હથિયાર
    48 minutes ago
    કોહલી IPLમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બન્યો : રોહિત બીજા અને ધોની ત્રીજા નંબરે
    22 hours ago
    KKRની સતત બીજી જીતથી પ્લેઑફની આશા વધી: મુંબઈને 4 વિકેટે હરાવ્યું
    22 hours ago
    હાર, હતાશા અને ગુસ્સો…. હાર્દિક પંડ્યાએ મેદાનમાં ગુમાવ્યો પિત્તો, મોટી ભૂલ કરતાં થયો દંડ
    1 day ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    45 minutes ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    2 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    3 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    4 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: બિકંપ અને લૂઈ પાશ્ચર કોણ સાચું, કોણ ખોટું?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > લાઇફ સ્ટાઇલ > બિકંપ અને લૂઈ પાશ્ચર કોણ સાચું, કોણ ખોટું?
લાઇફ સ્ટાઇલ

બિકંપ અને લૂઈ પાશ્ચર કોણ સાચું, કોણ ખોટું?

Khaskhabar Editor
Last updated: 2022/06/01 at 2:44 PM
Khaskhabar Editor 4 years ago
Share
3 Min Read
SHARE

કેટલા લોકો આજે લૂઈ પાશ્ચરના આવા કૌભાંડો વિશે જાણકારી ધરાવતા હશે? બહુ જ ઓછા! તેનું કારણ એ છે કે ટેકનોલોજીનાં ઈતિહાસના ચોપડેથી બિકંપને લગભગ પૂરેપૂરો જ ભૂંંસી નાખવામાં આવ્યો છે

મેડિકલ માયાજાળ
– ડો. મનીષ આચાર્ય

- Advertisement -

તમારી માંહેના મોટા ભાગના લોકો આલ્બર્ટ આઈન્સ્ટાઇન થોમસ આલ્વા એડિસન, ન્યુટન અને હોકિંસ નામના વૈજ્ઞાનિકો વિશે જાણતા જ હશો, પણ કદાચ ઘણાં ઓછા લોકો નિકોલા ટેસ્લા વિશે ખાસ કોઈ માહિતી ધરાવતા હશે. નિકોલા ટેસ્લા એક સાચા અર્થના જીનીયસ મિકેનિકલ અને ઇલેક્ટ્રીકલ એન્જિનિયર હતા. તેમનો જન્મ ક્રોએશિયાના એક નાના એવા ગામમાં 10મી જુલાઈ 1856ના અને તેમનું અવસાન 7મી જાન્યુઆરી 1943ના રોજ ન્યુયોર્કમાં થયું હતું. તેમણે એન્જિનિયરીંગના ક્ષેત્રમાં અનેક મહત્વપૂર્ણ સંશોધનો કર્યા છે. એસી કરંટ અને રેડિયો – ટીવીમાં વપરાતી કોઈલ ટેસ્લાની દેન છે. અનેક ટેકનિકલ ઉપકરણોના પાયામાં ટેસ્લાના કેટલાક મહત્વપૂર્ણ સંશોધનો છે. આવી મહાન વિભૂતિએ માનવીના હલકટપણાનો એવી રીતે ભોગ બનવું પડ્યું હતું કે તેમનું સમગ્ર જીવન જ એક દર્દનાક દાસ્તાં બની રહ્યું હતું. તેમના સંશોધનો અને ટેકનોલોજી વિશે તેમના ચિંતનની જે ઉંચાઈ છે તેટલા જ દુ:ખ દર્દ આ વિચક્ષણ મહામાનવે ભોગવવા પડ્યા હતા. તેમના જીવનની અનેક હૃદય સ્પર્શી વાતો જાગૃત વાચકો જાણતા જ હશે.

સામાન્ય લોકોના હૃદયમાં જેમના માટે ખૂબ આદર છે તેવા થોમસ આલ્વા એડિસને તેમના કેટલાક મહત્વપૂર્ણ સંશોધનો પરનું પેપરવર્ક ચોરી લીધું હતું જેના કારણે ટેસ્લાને ભયંકર માનસિક આઘાત લાગ્યો હતો. આ કારણે તેમને ઘણું મોટું આર્થિક નુકશાન થયું હતું અને તેણે રીતસર નાદારી નોંધાવવી પડી હતી. તેમના હિતશત્રુઓએ ટેકનોલોજીના ઈતિહાસના પૃષ્ઠો પર તેમના વિરલ કાર્યોની ઘણી ખરી નોંધ ચડવા જ ન દીધી અને જે કંઈ ચડી હતી તેમાંથી ઘણી ખરી સમયાંતરે ઉડાડી દેવામાં આવી. પરંતુ તમારા માંહેથી કેટલા લોકો એન્ટોનીએ બિકંપ વિશે જાણકારી ધરાવે છો? વળી કેટલા લોકો આજે લૂઈ પાશ્ચરના આવા કૌભાંડો વિશે જાણકારી ધરાવતા હશે? બહુ જ ઓછા! તેનું કારણ એ છે કે ટેકનોલોજીના ઈતિહાસના ચોપડેથી બિકંપને લગભગ પૂરેપૂરો જ ભૂંંસી નાખવામાં આવ્યો છે. આ બધા પાછળના કારણો ઘણાં ભયંકર છે અને વળી તે આપણને જીનીયસ લોકોના દિમાગમાં વસતા શેતાન વિશે નવેસરથી વિચારતા કરી મૂકે તેવા.

એન્ટોનીએ બીકંપ (1816-1908) એક આજીવન શિક્ષક, પ્રોફેસર અને સંશોધક હતો. શિક્ષક અને સંશોધક તરીકેની વિશેષ પ્રતિભાના કારણે સર્વસામાન્ય સમાજ અને એકેડેમીક ક્ષેત્રમાં તેમના માટે સારો એવો આદર હતો. ફ્રેંચ એકેડમી ઓફ સાયન્સનો તે સક્રિય સભ્ય હતો અને પોતાની સમગ્ર કારકિર્દી દરમિયાન તેણે અહીં અનેક સંશોધનો રજૂ કર્યા હતા. તેમના અનેક લખાણો પ્રસિદ્ધ થયા છે પરંતુ ટેકનોલોજી ઈતિહાસના ચોપડે તેમના બાબતે ખાસ કોઈ નોંધ નથી. બીજી તરફ પાશ્ચર (1822-1895) મેડીસીન અને બાયોલોજી ફિલ્ડમાં રોકસ્ટાર બની ગયા હતા અને હજુ આજે પણ છે. આધુનિક ચિકિત્સા વિજ્ઞાનમાં તેમની germ થિયરી અને Vaccination બાબતે તેમનું નામ ઘણું આદરથી લેવાય છે પણ બીકંપના માતબર સંશોધનો છતાં ઈતિહાસના ચોપડેથી તેનું નામ ભૂંસી નાખવા બાબતે તેનું નામ પણ ચર્ચામાં છે. ખેર, એ અલગ વાત છે કે પોતાની મૃત્યુશૈયા પર લૂઈ પાશ્ચર એ germ અને માઇક્રો Orgeniam થિયરી ખોટી હોવાનું નિવેદન આપ્યું હતું. (ક્રમશ:)

- Advertisement -

You Might Also Like

બજારમાં ખુલ્લેઆમ નકલી બદામનું વેચાણ, આ 3 રીતે ઓળખો અસલી છે કે નહીં?

ઉનાળામાં ટાંકીમાં ઉકળતું પાણી આવે છે? પાણી ઠંડુ રાખવાના 5 દેશી જુગાડ

મહિલાઓ મુક્તપણે ફરી શકે એવા 10 સુરક્ષિત દેશ, ભારત તો ટોપ-100 દેશોમાં પણ સામેલ નહીં

છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ

1 જાન્યુઆરી, 2026થી મોટા ફેરફારો: 8મું પગાર પંચ, LPGના ભાવમાં ઘટાડો, નવા ટેક્સ અને PAN નિયમો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટ ડિસ્ટ્રિક્ટ બૅન્ક એટલે જાણે ભ્રષ્ટાચારનો અડ્ડો :એક ઉમેદવારની ભરતી દીઠ જયેશ રાદડિયાને 60 લાખ!
Next Article ‘મારું ગામ પાણી વાળું ગામ’ યોજના અંતર્ગત માર્ગદર્શન મેળવતા ભૂપત બોદર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

મારી પાસે ‘ઈરાન’ નામની મુસીબત છે…: દીકરાના લગ્નમાં જ સામેલ નહીં થાય ટ્રમ્પ? આપ્યો કટાક્ષભર્યો જવાબ

Khaskhabar Editor Khaskhabar Editor 10 minutes ago
‘ગુજરાતમાં દારૂ ઘૂસાડવામાં પોલીસ-રાજકીય નેતાઓની સાંઠગાંઠ છે…’, ભાજપના જ સાંસદે સરકારને લખ્યો પત્ર
ડૉલર સામે રૂપિયો મજબૂત, સેન્સેક્સ-નિફ્ટીમાં તેજી, સોનું-ચાંદી તૂટ્યાં, ક્રૂડ ઓઈલ 105 ડૉલર
મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં વાઘનો આતંક, 4 મહિલાને હુમલો કરી મોતને ઘાટ ઉતારતાં લોકોમાં ફફડાટ
IPL 2026માં એક પણ મેચ રમ્યા વિના ધોનીના ક્રિકેટ યુગનો અંત? કેપ્ટન ઋતુરાજના જવાબથી સસ્પેન્સ વધ્યું
‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

લાઇફ સ્ટાઇલ

બજારમાં ખુલ્લેઆમ નકલી બદામનું વેચાણ, આ 3 રીતે ઓળખો અસલી છે કે નહીં?

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
લાઇફ સ્ટાઇલ

ઉનાળામાં ટાંકીમાં ઉકળતું પાણી આવે છે? પાણી ઠંડુ રાખવાના 5 દેશી જુગાડ

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
લાઇફ સ્ટાઇલ

મહિલાઓ મુક્તપણે ફરી શકે એવા 10 સુરક્ષિત દેશ, ભારત તો ટોપ-100 દેશોમાં પણ સામેલ નહીં

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?