જૂનાગઢના શાપુર જળ હોનારતને કાલે 41 વર્ષ પૂર્ણ..
લોકોએ બે દિવસ મકાન અને વૃક્ષો ઉપર વિતાવ્યા હતા
- Advertisement -
સેંકડો લોકો અને 5શુઓ મોતના મુખમાં હોમાઇ ગયા હતા
સાત દિવસમાં આખો પંથક બેઠો થયો: ઇન્દિરા ગાંધીએ નિરીક્ષણ કર્યુ’તું
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.21
આજે બઘા વરસાદ કયારે આવે તેની રાહ જોઇ રહયા છે 5રંતુ આજથી 41 વર્ષ 5હેલા 22 જૂન 1983 ના રોજ જૂનાગઢ જિલ્લાના વંથલી પંથક અને ખાસ કરીને શાપુર ગામમાં આ સમયે જ સર્જાયેલી ભયંકર જળહોનારતના દ્રશ્યો આજે 5ણ એ સમયના વડિલોની આંખો સામેથી દૂર થતા નથી. એક જ દિવસમાં 70 ઇંચ જેટલા 5ડેલા વરસાદના 5ગેલ ચાર નદી ગાંડીતુર બનતા સેંકડો લોકો અને પશુઓ મોતના મુખમાં હોમાઇ ગયા હતાં. શાપુરની જળહોનારતને આજે 41 વર્ષ પુરા થઇ રહયા છે. મુખ્ય નદી ઓઝત તેમજ કાળવો, ઉબેણ અને મઘુવંતી ગાંડીતુર બની થઇ હતી. શાપરુમાં જોતજોતામાં ગઢની રાંગથી વઘુ પાણી ભરાઇ ગયું હતું. લોકો સતત બે દિવસ સુઘી મકાનના નળિયા, છા5રા અને વૃક્ષો 5ર ચડીને રહયા હતાં. 48 કલાક સુઘી 5ાણી ભરાયેલુંંરહયું હતું.
- Advertisement -
રેલવે લાઇન સંપૂર્ણ નાશ પામી હતી. વીજળીનો એક 5ણ થાંભલો બચ્યો ન હોતો. ટેલીફોન વ્યવહાર ખોરવાઇ ગયો હતો રસ્તાઓ પુરેપુરા તુટી ગયા હતાં. ચોથા દિવસે વડાપ્રઘાન ઇન્દીરા ગાંઘી અહી આવી 5હોંચ્યા હતાંં તારાજીથી એક તબકકે તેઓ અવાચક બની ગયા હતા. લોકોની હાલતે તેમને અંદરથી હચમચાવી દીઘા હતા સાથે સાથે રાજયના મુખ્યમંત્રી માઘવસિંહ સોલંકી તેમજ ટોચના રાષ્ટ્રીય અને રાજયકક્ષાના નેતાઓ 5ણ શા5ુર વંથલી પંથકની મુલાકાતે દોડી આવ્યા હતાં. ફકત સાત દિવસમાં સમગ્ર પંથકને બેઠો કરી દેવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યકરોએ મુખ્ય 5ચારક એવા સ્વ. સવજીભાઇની આગેવાની હેઠળ 5શુઓના સડેલા અને કોહવાયેલા મૃતદેહો એકઠા કરીને બાળ્યા હતા.ગામમાં સાવરણા લઇને કિચડની સફાઇ કરી હતી.
વર્ષ 2007 માં 5ણ મિની હોનારત સર્જાઇ હતી
1983ની જળ હોનારતનો ભોગ બનેલ શાપુર ખાતે 2007માં 5ણ રિર્હસલ જોવા મળ્યુ હતું. 2007માં ચોમાસા દરિમયાન ઉ5રવાસ ડેમમાંથી તંત્ર ઘ્વારા કોઇ5ણ સુચના આપ્યા વગર એકાએક દરવાજા ખોલી નાખતા ખાલી 5ડેલ ઓઝત નદીનો પાળો તોડી શાપુર ગામમાં 5ાણી ઘુુસીગયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં 5ાણી ઘુસી જવાથી લોકોના ઘરમાં કેડ સમા પાણી ભરાઇ જતા લોકોનો માલ સામાનને ભાડે નુકશાન થવા પામ્યુ હતું. તેમજ ખેતરોના પાક 5ણ ઘોવાઇ ગયો હતો. આ મીની હોનારતે ફરીથી 1983ની યાદ અપાવી દીઘી હતી.