By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનમાં ફરી મોટો આતંકવાદી હુમલો, 11ના મોત: વિસ્ફોટક ભરેલા વાહનની ચેકપોસ્ટ સાથે ટક્કર
    59 minutes ago
    USAમાં ફરી ગોળીબાર! આઈસ હોકી મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 3ના મોત
    2 hours ago
    તારિક રહેમાનના રાજમાં કેવા રહેશે બાંગ્લાદેશ-ભારતના સંબંધ? શપથવિધિ પહેલા જ BNPના નિવેદનથી ચિંતા વધી
    3 hours ago
    ચીને પહાડ ખોદી પરમાણુ પ્લાન્ટ બનાવ્યા, તસવીરોમાં ડ્રેગનના ખતરનાક ઈરાદા ઉઘાડા થયા
    1 day ago
    નોર્થ કોરિયામાં કિમ જોંગ ઉનના પરિવારમાં લોહિયાળ સંઘર્ષની આશંકા! ફોઇ અને ભત્રીજી વચ્ચે સત્તા માટે લડાઈ: રિપોર્ટ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    MPના IAS અવિ પ્રસાદના ત્રીજા લગ્ન બન્યા ચર્ચાનો વિષય
    30 minutes ago
    કૉંગ્રેસ સાંસદે પાકિસ્તાનની યાત્રા કરી, તેમની પત્નીએ ભારતની જાણકારી શેર કર્યાનો દાવો
    32 minutes ago
    મુંબઈના દરિયાકાંઠે 3 શંકાસ્પદ તેલ ટેન્કર જપ્ત
    34 minutes ago
    પંજાબના મુખ્યમંત્રીને શ્ર્વાસ લેવામાં તકલીફ, દાખલ થયા તો હૉસ્પિટલને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી
    35 minutes ago
    આજે ભારત-ફ્રાન્સ વચ્ચે 3.25 લાખ કરોડની ડીલ
    37 minutes ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટીમ ઈન્ડિયામાં ફેરફારના એંધાણ! આ બે સ્ટાર ગુજરાતી ખેલાડીઓને અપાઈ શકે છે આરામ
    2 hours ago
    શિવરાત્રીએ ટીમ ઈન્ડિયાનું તાંડવ : પાકિસ્તાન પરાસ્ત
    1 day ago
    પાકિસ્તાનને હરાવી ટીમ ઇન્ડિયાએ રચ્યો ઇતિહાસ, T20 વર્લ્ડ કપમાં બનાવ્યો અનોખો રેકોર્ડ!
    1 day ago
    પાકિસ્તાની કેપ્ટન સલમાને ખોલ્યા પત્તા,જાણો ક્યાં ખેલાડીને ગણાવ્યો ભારત વિરુદ્ધ ‘ટ્રમ્પ કાર્ડ’
    3 days ago
    કોલંબોમાં ક્રિકેટ ફીવર! ભારત-પાક ટક્કરથી શ્રીલંકાનું પ્રવાસન ચમક્યું, એડ સ્લોટ અને હોટલના ભાવ આસમાને
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    3 hours ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    1 day ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    3 days ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    4 days ago
    25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કેનેડાના 19 વર્ષના ખેલાડીએ 65 બોલમાં 110 રન ફટકારી બનાવ્યો રેકોર્ડ! યુવરાજ સિંહ સાથે છે ખાસ કનેક્શન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > કેનેડાના 19 વર્ષના ખેલાડીએ 65 બોલમાં 110 રન ફટકારી બનાવ્યો રેકોર્ડ! યુવરાજ સિંહ સાથે છે ખાસ કનેક્શન
સ્પોર્ટ્સ

કેનેડાના 19 વર્ષના ખેલાડીએ 65 બોલમાં 110 રન ફટકારી બનાવ્યો રેકોર્ડ! યુવરાજ સિંહ સાથે છે ખાસ કનેક્શન

Khaskhabar Editor
Last updated: 2026/02/17 at 2:53 PM
Khaskhabar Editor 2 hours ago
Share
3 Min Read
SHARE

કેનેડાના ભારતીય મૂળના બેટ્સમેન યુવરાજ સમરાએ ICC મેન્સ T20 વર્લ્ડ કપમાં સદી ફટકારનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી બનીને ઇતિહાસ રચ્યો, તેણે ગ્રુપ D મેચમાં ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમ સામે 19 વર્ષ અને 141 દિવસમાં 65 બોલમાં 110 રનની કારકિર્દીની શ્રેષ્ઠ ઇનિંગ રમી.

કેનેડાના યુવરાજ સમરાએ ન્યુઝીલેન્ડ સામે T20 વર્લ્ડ કપ 2026માં સદી ફટકારીને ઈતિહાસ રચી દીધો છે. માત્ર 19 વર્ષીય યુવરાજ સામરાએ ન્યુઝીલેન્ડના ઘાતક બોલરોની બાળકોની જેમ ધુલાઈ કરી અને 65 બોલમાં 110 રન બનાવ્યા. ડાબા હાથના આ ઓપનિંગ બેટ્સમેનએ માત્ર 58 બોલમાં પોતાની સદી પૂરી કરી. 17મી ઓવરના છેલ્લા બોલ પર જેમિસન સામે બાઉન્ડ્રી ફટકારીને પોતાના કરિયરનો મોટો મુકામ હાંસલ કર્યો.

- Advertisement -

સદી ફટકારતાની સાથે જ બનાવ્યા આ રેકોર્ડ

હવે યુવરાજ સમરા T20 વર્લ્ડ કપમાં સદી ફટકારનાર વિશ્વનો સૌથી યુવા ખેલાડી બની ગયો છે, તેણે 19 વર્ષ અને 141 દિવસની ઉંમરે આ સિદ્ધિ હાંસલ કરી લીધી છે. એટલું જ નહીં હવે તે કોઈપણ એસોસિયેટ પ્લેયરનો T20 વર્લ્ડ કપમાં સૌથી મોટો સ્કોર પણ બની ચૂક્યો છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ મેચ પહેલા યુવરાજ સમરાએ ક્યારેય અડધી સદી પણ નહોતી ફટકારી. તેણે પોતાની પહેલી અડધી સદીને રેકોર્ડબ્રેક સદીમાં રૂપાંતરિત કરી દીધી.

સિક્સર કિંગ યુવરાજ સિંહના નામ પરથી રાખ્યું નામ

- Advertisement -

યુવરાજ સમરાનું નામ ભારતીય દિગ્ગજ બેટ્સમેન અને સિક્સર કિંગ યુવરાજ સિંહના નામ પર રાખવામાં આવ્યું છે. બલજીત સિંહ સામરા યુવરાજ સિંહના એટલા મોટા ચાહક હતા કે તેમણે પોતાના પુત્રનું નામ આ દિગ્ગજ ક્રિકેટરના નામ પરથી રાખી દીધું. યુવરાજ સામરા યુવરાજ સિંહને બે વાર મળી પણ ચૂક્યો છે. પહેલી વાર 2019માં જ્યારે યુવરાજ સિંહ ટોરોન્ટો નેશનલ્સ માટે રમી રહ્યો હતો, અને બીજી વાર 2025માં સુપર 60 ટુર્નામેન્ટ દરમિયાન.

આ ત્યારે થયું જ્યારે બલજીત પંજાબથી કેનેડા જતા રહ્યા. તેમના પુત્ર યુવરાજ સિંહ સમરાનો જન્મ ઓન્ટારિયોના બ્રેમ્પટનમાં થયો. આ શહેરમાં ભારતીય મૂળના નિવાસીઓની મોટી સંખ્યા છે. બલજીતે પોતાના પુત્ર યુવરાજને ખૂબ જ નાની ઉંમરમાં જ ક્રિકેટ ટ્રેનિંગ અપાવવાનું શરૂ કરી દીધુ હતું. યુવરાજ સમરાને ટોરોન્ટો ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (TDCA) અને બ્રેમ્પટન એન્ડ ઈટોબિકોક ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ લીગ (BEDCL)માં રમ્યા બાદ ફેબ્રુઆરી 2025માં ઝિમ્બાબ્વે સામેની લિસ્ટ-A મેચમાં કેનેડા માટે ડેબ્યૂ કર્યું હતું. એક મહિના બાદ તેને નેધરલેન્ડ્સ સામેની વનડે સીરિઝમાં કેનેડા માટે પસંદ કરવામાં આવ્યો અને ત્યારથી તેમણે પાછળ વળીને નથી જોયું.

રનની ભૂખ સમરાને બનાવે છે ‘યુવરાજ’

એક જૂના ઈન્ટરવ્યુમાં યુવરાજ સમરાએ પોતાની બેટિંગ અંગે વાત કરતા કહ્યું હતું કે, ‘મારા માટે સૌથી ખાસ બાબત એ છે જ્યારે બોલ બેટની વચ્ચે ટકરાઈ છે. બોલનો બેટ મિડિલ કરવાનો અવાજ મને સંતોષકારક લાગે છે, જેને હું દિવસભર સાંભળી શકુ છું.’ આમ યુવરાજ સમરાની અંદર રન બનાવવાની જે ભૂખ છે તે તેને ‘યુવરાજ સિંહ’ બનાવે છે.

You Might Also Like

ટીમ ઈન્ડિયામાં ફેરફારના એંધાણ! આ બે સ્ટાર ગુજરાતી ખેલાડીઓને અપાઈ શકે છે આરામ

શિવરાત્રીએ ટીમ ઈન્ડિયાનું તાંડવ : પાકિસ્તાન પરાસ્ત

પાકિસ્તાનને હરાવી ટીમ ઇન્ડિયાએ રચ્યો ઇતિહાસ, T20 વર્લ્ડ કપમાં બનાવ્યો અનોખો રેકોર્ડ!

પાકિસ્તાની કેપ્ટન સલમાને ખોલ્યા પત્તા,જાણો ક્યાં ખેલાડીને ગણાવ્યો ભારત વિરુદ્ધ ‘ટ્રમ્પ કાર્ડ’

કોલંબોમાં ક્રિકેટ ફીવર! ભારત-પાક ટક્કરથી શ્રીલંકાનું પ્રવાસન ચમક્યું, એડ સ્લોટ અને હોટલના ભાવ આસમાને

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગાંધીનગરમાં મોટો અકસ્માત: બ્રિજ પરથી રિક્ષા નદીમાં ખાબકી
Next Article રૂ. 81 હજાર કરોડના ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટને NGTની મંજૂરી, 10 લાખ વૃક્ષો કાપી એરપોર્ટ-પાવર પ્લાન્ટ નંખાશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

ત્રિવેણી નજીક ચંદ્રભાગા શક્તિપીઠ ખાતે 2000થી વધુ સાધુ સંતો પધારશે: તૈયારીઓ પૂરજોશમાં

Khaskhabar Editor Khaskhabar Editor 14 seconds ago
CMની ઉપસ્થિતિમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા જિલ્લા વહીવટી તંત્રને ભંડારાનાં રાશન પેટે 1.08 કરોડનો ચેક અર્પણ
જૂનાગઢ SOGએ વિદેશી બનાવટની પિસ્તોલ અને જીવતા કાર્ટીસ સાથે યુવાનને ઝડપી લીધો
મહાશિવરાત્રી મેળોમાં જૂનાગઢ પોલીસની માનવીય સંવેદના અને કર્તવ્યનિષ્ઠાના દર્શન
બજારમાં આવી ખાખડી: ભાવ 400 રૂપિયા, કેસર કેરી એપ્રિલમાં આવશે
ધ્રાંગધ્રામાં પાન-મસાલાના હોલસેલર વેપારીના ગોડાઉનમાં ચોરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સ્પોર્ટ્સ

ટીમ ઈન્ડિયામાં ફેરફારના એંધાણ! આ બે સ્ટાર ગુજરાતી ખેલાડીઓને અપાઈ શકે છે આરામ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
સ્પોર્ટ્સ

શિવરાત્રીએ ટીમ ઈન્ડિયાનું તાંડવ : પાકિસ્તાન પરાસ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
સ્પોર્ટ્સ

પાકિસ્તાનને હરાવી ટીમ ઇન્ડિયાએ રચ્યો ઇતિહાસ, T20 વર્લ્ડ કપમાં બનાવ્યો અનોખો રેકોર્ડ!

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?