By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પના ત્રાસથી ફ્રાન્સનો મોટો નિર્ણય: હવે વિયેતનામ, બ્રાઝિલ અને સાઉથ આફ્રિકા પણ Linux તરફ?
    2 days ago
    ઘાયલ ચહેરો અને કપાયેલો પગ… ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ અંગે નવો ખુલાસો!
    2 days ago
    શાંતિ મંત્રણા વચ્ચે અમેરિકાએ કર્યો ખેલ! યુદ્ધ જહાજ અને ફાઈટર જેટનો કાફલો મિડલ ઈસ્ટમાં તહેનાત
    2 days ago
    હોર્મુઝમાં નવું સંકટ પેદા થયું, ઈરાન ઈચ્છે તો પણ ન ખોલી શકે, જહાજો ડૂબવાનો ખતરો વધ્યો
    2 days ago
    શાંતિ મંત્રણા પહેલા ઈરાનનો વિશ્વને મૌન સંદેશો: લોહીથી ખરડાયેલા દફતર લઈ પાકિસ્તાન પહોંચ્યું પ્રતિનિધિમંડળ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈરાનના પૈસા પાછા આપવા તૈયાર થયું અમેરિકા: પાકિસ્તાની PM શાહબાઝને મળ્યું ઈરાનનું ડેલિગેશન
    2 days ago
    લેમ્બોર્ગિની લઈને જાઓ અને રસ્તો સાફ કરો! હાઈકોર્ટે માલેતુજારનો અહંકાર ઉતાર્યો
    2 days ago
    મથુરા બોટ દુર્ઘટના પહેલાનો વીડિયો આવ્યો સામે, શ્રદ્ધાળુઓ ભજન-કીર્તન કરી રહ્યા હતા
    2 days ago
    ₹10,000થી વધુના ઑનલાઈન-પેમેન્ટ પર 1 કલાકની બ્રેક લાગશે
    3 days ago
    ઉત્તરપ્રદેશમાં SIR બાદ 2 કરોડ મતદારોના નામ કપાયા, ફાઈનલ વોટલ લિસ્ટ જાહેર
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPLમાં રાજસ્થાનની સતત ચોથી જીત, છઈઇની હાર
    2 days ago
    IPL-2026 : મેચ વિનર મુકુલ, 7માં ક્રમે આવીને મેચનું પાસું પલટી નાખ્યું, કોલકાતાના હાથમાંથી જીત ખેંચી લાવ્યો
    3 days ago
    IPL 2026 વચ્ચે BCCIનું નવું ફરમાન: ચાલુ મેચમાં મેદાન પર ‘બિનજરૂરી ભીડ’ નહીં ચાલે!
    4 days ago
    રાજસ્થાનની IPL -2026માં સતત ત્રીજી જીત: મુંબઈને 27 રનથી હરાવ્યું
    5 days ago
    ‘ખાસ ખબર કપ-2026’ વજુભાઈ વાળાના હસ્તે ઉદ્દઘાટન
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    3 days ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    4 days ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    3 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    3 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ચૂંટણી લડી રહેલા 121 ઉમેદવારો અભણ: 359 પાંચમા ધોરણ સુધી ભણેલા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > ચૂંટણી લડી રહેલા 121 ઉમેદવારો અભણ: 359 પાંચમા ધોરણ સુધી ભણેલા
ખાસ-ખબરરાષ્ટ્રીય

ચૂંટણી લડી રહેલા 121 ઉમેદવારો અભણ: 359 પાંચમા ધોરણ સુધી ભણેલા

Khaskhabar Editor
Last updated: 2024/05/24 at 6:37 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સએ લોકસભા ચૂંટણી પર એક રિપોર્ટ જાહેર કર્યો

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.24

- Advertisement -

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) એ ગુરુવારે લોકસભા ચૂંટણી પર એક રિપોર્ટ જાહેર કર્યો. આ અંતર્ગત લોકસભા ચૂંટણી લડી રહેલા લગભગ 121 ઉમેદવારોએ પોતાને અભણ જાહેર કર્યા છે અને 359એ કહ્યું છે કે તેઓ પાંચમા ધોરણ સુધી ભણ્યા છે. ડેટા દર્શાવે છે કે 647 ઉમેદવારોએ તેમનું શિક્ષણ સ્તર આઠમા ધોરણમાં નોંધ્યું છે. લગભગ 1,303 ઉમેદવારોએ પોતાને 12મું પાસ હોવાનું જાહેર કર્યું અને 1,502 ઉમેદવારોએ ગ્રેજયુએશનની ડિગ્રી મેળવી છે. આ લોકસભા ચૂંટણીમાં 198 ઉમેદવારો એવા છે જેમની પાસે ડોક્ટરેટની ડિગ્રી છે.

અઉછએ લોકસભા ચૂંટણી લડી રહેલા 8,360 ઉમેદવારોમાંથી 8,337ની શૈક્ષણિક લાયકાતનું વિશ્ર્લેષણ કર્યું છે. ચૂંટણીના પ્રથમ તબક્કામાં, 639 ઉમેદવારોએ તેમની શૈક્ષણિક લાયકાત ધોરણ 5 અને ધોરણ 12 ની વચ્ચે હોવાનું જાહેર કર્યું હતું, જ્યારે 836 પાસે ગ્રેજયુએશન અથવા તેથી વધુની લાયકાત છે.36 ઉમેદવારોએ પોતાને માત્ર સાક્ષર જાહેર કર્યા છે, 26 અભણ છે અને ચારે તેમની શૈક્ષણિક લાયકાત જાહેર કરી નથી. બીજા તબક્કા દરમિયાન, 533 ઉમેદવારોએ તેમનું શિક્ષણ સ્તર 5મા અને 12મા ધોરણની વચ્ચે હોવાનું જણાવ્યું છે, જ્યારે 574એ સ્નાતક અથવા ઉચ્ચ હોવાની માહિતી શેર કરી છે. લગભગ 37 લોકોએ પોતાને માત્ર સાક્ષર જાહેર કર્યા, આઠ અભણ જાહેર કર્યા અને ત્રણે તેમની શૈક્ષણિક લાયકાત જાહેર કરી ન હતી. અઉછ અનુસાર, આ લોકસભા ચૂંટણીમાં 80 વર્ષથી વધુ ઉંમરના 11 અને 25-30 વયજૂથના 537 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. ચૂંટણી લડી રહેલા 8,360 ઉમેદવારોમાંથી 8,337 ઉમેદવારોના ડેટાની ચકાસણીમાં જાણવા મળ્યું છે કે પ્રથમ તબક્કામાં 25 થી 40 વર્ષની વય જૂથના 505 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. 41 થી 60 વર્ષની વયના 849 ઉમેદવારો, 61 થી 80 વર્ષની વચ્ચેના 260 અને 80 વર્ષથી ઉપરના ચાર ઉમેદવારો હતા. બીજા તબક્કા દરમિયાન, 25-40 વર્ષની વય જૂથના 363 ઉમેદવારો મેદાનમાં હતા. 41 થી 60 વર્ષની વયના 578, 61 થી 80 વર્ષની વચ્ચેના 249 અને 80 વર્ષથી ઉપરના બે ઉમેદવારો હતા.

332 ઉમેદવારો ધોરણ 5થી 12 સુધી ભણેલા
છઠ્ઠા તબક્કામાં, 332 ઉમેદવારોએ તેમની શૈક્ષણિક લાયકાત વર્ગ 5 અને ધોરણ 12 ની વચ્ચે જાહેર કરી છે, જ્યારે 487 ઉમેદવારોએ સ્નાતક અથવા ઉચ્ચ ડિગ્રી જાહેર કરી છે. ત્યાં 22 ડિપ્લોમા ધારકો છે, 12 ઉમેદવારો જેઓ માત્ર સાક્ષર છે અને 13 જેઓ અભણ છે. સાતમા તબક્કામાં 402 ઉમેદવારોએ તેમની શૈક્ષણિક લાયકાત ધોરણ 5થી 12 ની વચ્ચે હોવાનું જાહેર કર્યું છે. 430 એ પોતાને સ્નાતક અથવા ઉચ્ચ તરીકે વર્ણવ્યા હતા. 20 ડિપ્લોમાની ડીગ્રી ધરાવે છે, 26 માત્ર સાક્ષર છે અને 24 ઉમેદવારો
અભણ છે.

- Advertisement -

ત્રીજા તબક્કામાં, 591એ પોતાને સ્નાતક જાહેર કર્યા
ત્રીજા તબક્કામાં કુલ 639 ઉમેદવારોએ તેમની શૈક્ષણિક લાયકાત ધોરણ 5 થી 12 ની વચ્ચે હોવાનું જાહેર કર્યું છે. 591 એ પોતાને સ્નાતક અથવા ઉચ્ચ તરીકે વર્ણવ્યા. 56 સાક્ષર અને 19 અભણ છે. ત્રણ ઉમેદવારોએ તેમની શૈક્ષણિક લાયકાત જાહેર કરી નથી. ચોથા તબક્કા માટે, 644 ઉમેદવારોએ ધોરણ 5 અને ધોરણ 12 વચ્ચેનું તેમનું શિક્ષણ સ્તર જાહેર કર્યું છે.

You Might Also Like

ઈરાનના પૈસા પાછા આપવા તૈયાર થયું અમેરિકા: પાકિસ્તાની PM શાહબાઝને મળ્યું ઈરાનનું ડેલિગેશન

લેમ્બોર્ગિની લઈને જાઓ અને રસ્તો સાફ કરો! હાઈકોર્ટે માલેતુજારનો અહંકાર ઉતાર્યો

મથુરા બોટ દુર્ઘટના પહેલાનો વીડિયો આવ્યો સામે, શ્રદ્ધાળુઓ ભજન-કીર્તન કરી રહ્યા હતા

₹10,000થી વધુના ઑનલાઈન-પેમેન્ટ પર 1 કલાકની બ્રેક લાગશે

ઉત્તરપ્રદેશમાં SIR બાદ 2 કરોડ મતદારોના નામ કપાયા, ફાઈનલ વોટલ લિસ્ટ જાહેર

TAGGED: candidates contesting, elections Illiterate, Lok sabha Eection2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આવતીકાલે 8 રાજ્યોમાં 58 બેઠકો પર મતદાન
Next Article પોરબંદરના ઉગતાં ક્રિકેટરોને આઘાત દિલીપ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ‘નો એન્ટ્રી’

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે પક્ષ-પલટા અને ભારે ખેંચતાણ સાથે રાજકીય ગરમાવો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોનો ધસારો કોંગ્રેસે નામ જાહેર કર્યા વગર જ ઉમેદવારી પત્રો ભર્યા
ખેલાડીઓનું પાવરફૂલ પ્રદર્શન: હાઈએસ્ટ સ્કોર અને પ્રથમ હેટ્રિકથી મેદાન ગૂંજી ઉઠ્યું
રાજકોટના રેસકોર્સ મેદાનમાં આજથી ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’નો મંગલ પ્રારંભ
ફ્લેટધારક માત્ર રહેવાસી નહીં, સોસાયટીનો હિસ્સેદાર છે: GCSA અને રેરા હેઠળ મળ્યા છે મજબૂત અધિકારો
IPLમાં રાજસ્થાનની સતત ચોથી જીત, છઈઇની હાર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ઈરાનના પૈસા પાછા આપવા તૈયાર થયું અમેરિકા: પાકિસ્તાની PM શાહબાઝને મળ્યું ઈરાનનું ડેલિગેશન

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાષ્ટ્રીય

લેમ્બોર્ગિની લઈને જાઓ અને રસ્તો સાફ કરો! હાઈકોર્ટે માલેતુજારનો અહંકાર ઉતાર્યો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાષ્ટ્રીય

મથુરા બોટ દુર્ઘટના પહેલાનો વીડિયો આવ્યો સામે, શ્રદ્ધાળુઓ ભજન-કીર્તન કરી રહ્યા હતા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?