ગોંડલ

ગોંડલ તાલુકાના મોવિયા ગામે રહેતા મંજુબેન નાથાભાઈ ચાડપા ઉંમર વર્ષ 60 એ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે પાડોશમાં રહેતા સમીર ઉર્ફે સતીશ સવજીભાઈ ચાડપા અને તેના પત્ની આશાબેને અવારનવાર તેઓની અગાસી નો ઉપયોગ કરતા હોય સગા સબંધી મિત્રોને અગાસીમાં રાત્રે સુવડાવતા હોય જેનો ઉપયોગ કરવાની અમે ના પાડતા સમીર અને તેના પત્ની આશાએ ઉશ્કેરાઈ જાય ઝઘડો કરી હોકી વડે માર મારતા હોસ્પિટલે ખસેડાયા હતા પોલીસે ipc કલમ 323 504 114 જી પી એક્ટ 135 મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી