ખાસ-ખબર ગુજરાતની નવી પેઢીનું ડિજીટલ ન્યૂઝ-પેપર છે. ગુજરાતી ભાષાના સૌ-પ્રથમ ટેબ્લોઈડ ન્યૂઝ-પેપર ખાસ-ખબર કોઈપણ કસર છોડ્યા વિના સત્ય અને સચોટ સમાચાર પ્રસિદ્ધ કરે છે. દેશ-દુનિયાના ખૂણે જ્યાં-જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં-ત્યાં ખાસ-ખબર ડિજીટલ ન્યૂઝ-પેપર આપોઆપ ડિજીટલ મીડિયાનાં માધ્યમથી પહોંચે છે. રાજકોટથી પ્રસિદ્ધ થતું આ ડિજીટલ ઈવનિંગ ન્યૂઝ-પેપર ફર્સ્ટ અને ફેક્ટ ઈન્ફોર્મેશન માટે ફેમર્સ છે.