GTPL – 351 ચેનલ પર રોજ જીવંત પ્રસારણ, સર્વ સુવિધાથી સહજ સહિયર પર પ્રેશકો આફરીન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ખેલૈયાઓની મોજ પરાકાષ્ઠાએ પહોંચે સાથે પ્રેશકો પટાંગણમાં પગ મૂકે ત્યારથી એક સંપૂર્ણ સુવિધાજનક આયોજનની પ્રતીતિ કરી રહ્યા છે સહિયર રસોત્સવના મુખ્ય આયોજક ચેરમેન શ્રી સુરેન્દ્રસિંહવાળા તથા તમામ આયોજકો કૃષ્ણપાલસિંહ વાળા, ચંદુભા પરમાર, કૃષ્ણસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, જયદીપ રેણુકા, વિજયસિંહ ઝાલા, પ્રકાશભાઈ કણસાગરા, સમ્રાટ ઉદેશી, ધૈર્ય પારેખ, કૃણાલભાઈ મણીયાર, રવિરાજસિંહ જાડેજા, પિયુષભાઈ રૈયાણી, રાજવીરસિંહ ઝાલા, કરણભાઈ આડતીયા, દિવ્યરાજ સિંહ જાડેજા, અભિષેકભાઇ અઢિયા, પ્રતિકભાઇ જટાણીયા, હિરેન ચંદારાણા, ધવલભાઇ નથવાણી, દિપકસિંહ જાડેજા, નિરવભાઈ પોપટ, જગદીશભાઈ દેસાઈ, નિલેશભાઈ ચિત્રોડા, રોહનભાઈ મીરાણી, અનિશભાઈ સોની, આકાશભાઈ કાથરાણી, અભિષેકભાઈ શુકલ, રાજેન્દ્રસિંહ ચુડાસમા, વિકી ઝાલા, રૂપેશભાઈ દતાણી, નરેન્દ્રસિંહ જાડેજા, ધર્મેશભાઈ રામાણી, વજુભાઈ ઠુંમર, જતીન આડેસરા, શૈલેષભાઈ ખખ્ખર, અહેમદ સાંઘ, અનિલભાઈ ડોડીયા, યુવરાજસિંહ ચુડાસમા, મીત વેડીયા, નિલેશભાઈ તુરખીયા, ભરતભાઈ વ્યાસ, મનસુખભાઈ ડોડીયા, સુનિલભાઈ પટેલ, શૈલેષભાઈ પંડ્યા અત્યાર સુધીની તમામ પૂર્વ તૈયારીની સફળતાના પ્રતીતિ કરી રહ્યા છે. આજ રોજ માં બ્રહ્મચારીના બીજા નોરતે રાસના પોરમાં રાહુલ મહેતા, અપેક્ષા પંડ્યા તથા તેજસ શિશાંગીયાએ છલડો, છકડો, ટીમલી, ભાંગડા, બોલીવુડ અને દેશભક્તિના રંગે ખેલૈયાઓને મોજ કરાવી હતી. રાસની રંગત કચ્છી તાલમાં હિતેશ ઢાંકેચા, પાર્થ ઢાંકેચાની એરેન્જમેન્ટ ખેલૈયાઓ ખોવારી જાય છે.
કીબોર્ડ પર-રવિ ઢાંકેચા બેન્જો-સાગર માંડલિયા ગિટાર-રવિ સંગીત સંચાલન જીલ એન્ટરટેઇનમેન્ટ કરી રહ્યા છે. સહિયર ગ્રાઉન્ડમાં ગણેશ સાઉન્ડ રોહિત વાડોદરિયા મજબૂત ઓપરેટિંગ કરી આયોજકો ની પ્રશંસાના હકદાર બન્યા છે.
આજરોજ વિજેતા સિનિયર
(1) ઉમેશ રાજપુત – વિધિ બગથરીયા, (2) ધરમ ગોસાઈ – ક્રિષ્ના વાછાણી, (3) પ્રિયાંશુ સોલંકી – ચાર્મી પટેલ, (4) ચેતન જોશી – વંદના સરસીયા તથા જુનિયર (1) વનરાજ ગોહેલ – રાશિ ચૌહાણ (2) મિથીલ સોલંકી – કૃષ્નાસીબા જાડેજા, વેલડ્રેસ હર્ષ – આરાધ્યા મહેતા જાહેર થયા હતા.
વિજેતાઓને ચંદુભા પરમાર કૃષ્ણસિંહ જાડેજા અહેમદ સાંઘ ધૈર્ય પારેખ મનસુખભાઈ ડોડીયા સુનિલ ડોડીયા પ્રકાશભાઈ કણસાગરા યોગેશ સગપરીયા દિવ્યરાજસિંહ ચુડાસમા ડો. દેવાંગ પરમાર ડો. રેખા ચૌહાણ ડો. રવિના ચૌહાણ ભુપેન્દ્રસિંહ ઝાલા (જઘૠ) નિખિલ ગોહેલ (ગઊડઅ) નિલેશભાઈ ગોસાઈ કલ્પેશભાઈ ડોડીયા જતીનભાઈ બગડાઈ પી.એચ.આઇ ડોડીયા પી.એસ.આઇ ગોસાઈ તથા સુરેન્દ્રનગર સિંહ વાળા ના હસ્તે બેસ્ટ ગ્રુપના પ્રાઇસ અર્પણ થયા હતા.. રંગે ચંગે બીજું નોરતું સહિયર માં સંપન્ન થયું હતું.