By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    રેકોર્ડ ગરમી વચ્ચે પોર્ટુગીઝ દરિયા કિનારા પર દુર્લભ ‘રોલ ક્લાઉડ’ જોવા મળ્યો
    2 hours ago
    ‘20 થી 30 ગોળીબાર’: ઉટાહમાં ઇસ્કોન મંદિરને શંકાસ્પદ નફરત ગુનામાં નિશાન બનાવવામાં આવ્યું
    24 hours ago
    લીક થયેલા ઓડિયોના મામલે કોર્ટે થાઈલેન્ડના વડા પ્રધાનને સસ્પેન્ડ કર્યા
    1 day ago
    યુરોપમાં ગરમીનું મોજું ફરી વળતાં બાર્સેલોનામાં 100 વર્ષથી વધુ સમયનો સૌથી ગરમ જૂન મહિનો નોંધાયો
    1 day ago
    90 વર્ષની ઉંમરે દલાઈ લામા ઉત્તરાધિકાર યુદ્ધ જે તિબેટના ભવિષ્યને આકાર આપશે
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ટોચના રશિયન તેલ ખરીદદારો પર ટેક્સ લગાવવાની અમેરિકાની યોજના પર જયશંકરની પ્રતિક્રિયા
    2 hours ago
    દિલ્હી હાઈકોર્ટે પતંજલિને ડાબર ચ્યવનપ્રાશ વિરુદ્ધ ‘અપમાનજનક’ જાહેરાતો ચલાવવા પર પ્રતિબંધ મૂક્યો
    2 hours ago
    મોદીને સર્વોચ્ચ રાજ્ય સન્માન ‘ધ ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’ એનાયત; ભાજપે તેમના 24 વૈશ્વિક પુરસ્કારોની પ્રશંસા કરી
    4 hours ago
    વેપાર મંત્રણા અને ભારત-પાક. યુદ્ધવિરામ વચ્ચે સંબંધ નહીં: જયશંકર
    22 hours ago
    કોલકાતા ગેંગરેપ: 3 આરોપીઓની કસ્ટડી 8મી સુધી લંબાવાઈ
    22 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    મોહમ્મદ શમીને કાનૂની ઝટકો, કલકત્તા હાઈકોર્ટે પત્ની હસીન જહાંને માસિક મોટી રકમ ચૂકવવાનો આદેશ આપ્યો
    1 day ago
    હું સચિનને હંમેશા કહું છું કે મારા લીધે તારું નામ થયું છે: એલન લેમ્બે
    2 days ago
    અલ નાસિરે રોનાલ્ડો સાથે બે વર્ષ માટે સ્પોર્ટ્સ ઇતિહાસનો સૌથી મોટો કરાર કર્યો
    3 days ago
    એશિયા કપ 10 સપ્ટેમ્બરથી શરૂ થશે, યુએઈ યજમાન બનવાની અપેક્ષા છે
    3 days ago
    ENG vs IND, બીજી ટેસ્ટ: જોફ્રા આર્ચર ચાર વર્ષ પછી ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમમાં પાછો ફર્યો
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    રામાયણનું ટીઝર રીલીઝ થયું, રાવણના લુકામાં દેખાયો યશ
    40 minutes ago
    ભૂતપૂર્વ બોલિવૂડ અભિનેત્રી  મંદાકિનીના પિતા જોસેફનું નિધન
    3 hours ago
    પાકિસ્તાની સેલિબ્રિટીઝના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર ફરી સરકારે લગાવ્યો પ્રતિબંધ
    3 hours ago
    શું ખરેખર જેઠાલાલ-બબીતાએ “તારક મહેકા કા ઉલ્ટા ચશ્મા” છોડ્યું
    1 day ago
    શેફાલી જરીવાલાનું મૃત્યુ પાછળનું કારણ આવ્યું બહાર, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો ખુલાસો
    2 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અમરનાથ યાત્રા 2025: ‘હર હર મહાદેવ’ ના નારા વચ્ચે જમ્મુથી યાત્રાળુઓ રવાના થયા
    1 day ago
    100 વર્ષ જૂના લાકડામાંથી તૈયાર કરવામાં આવે છે ભગવાન જગન્નાથજીની મૂર્તિ
    6 days ago
    રથયાત્રા 2025 / રથયાત્રામાં ભક્તોને માલપુઆ અને મગનો જ પ્રસાદ શા માટે આપવામાં છે ?
    6 days ago
    કાલે દક્ષિણાયન અને વર્ષાઋતુનો પ્રારંભ : સૂર્યના કર્ક રાશિમાં પ્રવેશ થવા સાથે કર્ક સંક્રાંતિ થશે
    2 weeks ago
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ડૉ. શિલ્પન ગોંડલિયાની ઘોર બેદરકારી: ઓપરેશન વખતે મહિલાની પેશાબની નળી ડેમેજ કરી નાખી
    2 days ago
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    1 month ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    1 month ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    2 months ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વિસાવદર બેઠકની પેટા ચૂંટણીનો પેચ ક્યાં ફસાયો?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > વિસાવદર બેઠકની પેટા ચૂંટણીનો પેચ ક્યાં ફસાયો?
જુનાગઢ

વિસાવદર બેઠકની પેટા ચૂંટણીનો પેચ ક્યાં ફસાયો?

Khaskhabar Editor
Last updated: 2024/04/09 at 3:47 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

ભૂપત ભાયાણી ભાજપમાં જોડાતા પેટા ચૂંટણી ઘોંચમાં

હાઇકોર્ટમાં ત્રણમાંથી એક રીટ પાછી ખેંચાઇ

- Advertisement -

વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી હવે કયારે?

ખાસ-ખબર ન્યૂઝ  જૂનાગઢ, તા.09

જૂનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠકના આમઆદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાતા પેટા ચૂંટણી યોજાવાની હતી. પરંતુ ભૂપત ભાયાણી સામે ભાજપના ઉમેદવાર હર્ષદ રીબડીયાએ હાઇકોર્ટમાં ભૂપત ભાયાણી સામે ત્રણ અલગ-અલગ ઇલેકશન પીટીસન દાખલ કરવામાં આવી હતી. ત્યારે આ મુદ્દે પેટા ચૂંટણીનું કોકડુ ગુંચવાયુ હોય એવુ સામે આવી રહ્યુ છે. ત્યારે હવે વિસાવદરની પેટા ચૂંટણી કયારે યોજાશે તેના પર સૌની મીટ સેવાઇ રહી છે.

- Advertisement -

ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણી દરમિયાન વિસાવદર બેઠક રથી આપના ઉમેદવાર ભુપેન્દ્ર ભાયાણીની જીતને પડકારતી ભાજપના ઉમેદવાર હર્ષદ રીબડીયા તથા અન્યો દ્વારા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી ત્રણ જુદી જુદી ઇલેકશન પિટીશન પૈકીની એક પિટિશન પરત ખેંચી લેવાતા હવે બે પિટિશન પેન્ડીંગ રહી છે. જો કે, ચિન્હ પરથી ચૂંટાયેલા ભૂપેન્દ્ર ઉર્ફે ભૂપત ભાયાણી બાદમાં ભાજપમાં જોડા જતા વિસાવદર બેઠકનું ધારાસભ્ય પદ ખાલી પડયુ હતુ. આ લોકસભા ચૂંટણી સાથે વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી જાહેર થવાની પરંતુ તે હજુ સુધી જાહેર કરી શકાઇ નથી. વિસાવદર બેઠક પરથી હારેલા ભાજપના ઉમેદવાર હર્ષદ રીબડીયા તથા અન્યો દ્વારા હાઇકોર્ટમાં કરાયેલી ઇલેકશન પિટિશનમાં જણાવ્યુ હતુ કે, 2022ની ગુજરાતની વિધાનસભા ચૂંટણી વખતે આપના ઉમેદવાર ભુપેન્દ્ર ભાયાણીએ ચૂંટણી ફોર્મ ભર્યુ તેમાં ઘણી મોટી હકીકતો અને ગંભીર ચૂક હતી જેને લઇને અરજદારોએ સ્થાનિક ચૂંટણી પણ કરી હતી. ચૂંટણી ફોર્મમાં ઘણી વિસંગતતાઓની સાથે સાથે આપના ઉમેદવાર ભુપેન્દ્ર ભાયાણી દ્વારા હકીકત દોષ પણ દાખવવામાં આવ્યો હતો.

જેમાં તેમની મિલ્કત સબંધી વિગતોમાં ખામી હતી તો પુત્રના પાન કાર્ડની વિગતો ખોટી લખી હતી. તદઉપરાંત બેક એકાઉન્ટ વાહન મળી, જો અગાઉ સરકારી હોદ્દામાં હોઇ અને તેમાં ગેરિતીના કારણે હકાલપટ્ટી કરાઇ હોય તો તેની વિગતો પણ ફોર્મમાં લખવી ફરજીયાત હોવા છતા ભુપેન્દ્ર ભાયાણી ભૂતકાળમાં સરપંચના હોદ્દા પર રહી ચુકયા હતા અને ગેરરિતીના કારણોસર તેમને સસ્પેન્ડ પણ કરાયા હતા તે સહિતની વિગતો પણ તેમણે ચૂંટણી ફોર્મમાં ઉજાગર કરી ન હતી. આમ લોક પ્રતિનિધિત્વ ધારાની જોગવાઇઓનો ભંગ કરીને આપના ઉમેદવાર ચૂંટણી જીત્યા હોઇ તે કાયદાકીય જોગવાઇઓ અને લોકશાહીના પ્રસ્થાપિત મુલ્યોની વિરૂઘ્ધની વાત ગણાવય આ સંજોગોમાં હાઇકોર્ટે આપના ઉમેદવાર ચૂંટણી ફોર્મમાં સાચી હકીકતો છુપાવી, ખોટા નિવેદનો અને ગેરરજૂઆત કરીને ખોટી રીતે વિજયી બન્યા હોઇ હાઇકોર્ટે તેની જીતને ગેરકાયદે અને રદબાતલ ઠરાવવી જોઇએ. અરજદારપક્ષ તરફથી વિસાવદર બેઠક પર પુન: ચૂંટણી યોજવાપણ દાદા માંગવામાં આવી હતી.

You Might Also Like

ગિરનાર ગુરુદત્ત શિખર પર નિર્વાણ લાડું નહીં ચડે: તંત્ર

સરકારી અનાજ સગેવગે કરતા ઈસમો વિરૂદ્ધ ગીર સોમનાથ કલેક્ટરની સુચના હેઠળ કડક કાર્યવાહી

ગીર સોમનાથ જિલ્લામાં પણ ત્રણ મહિના સુધી ‘જનસુરક્ષા સંતૃપ્તિ અભિયાન’ યોજાશે

તાલાલા-ગલીયાવડ અને રમળેચી ગીર ગામના ખેડૂતો માટે આશીર્વાદરૂપ તૂટી ગયેલા ચેક ડેમની તુરંત મરામત કરવા માંગ

શહેરમાં 2 ઇંચ વરસાદે મનપાનું પાણી મપાઈ ગયું

TAGGED: junagadh, lokasabhaelection2024, visavadar
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટની બૅન્કોમાં નકલી ચલણી નોટોનો ધોધ: CBI, ED, RBI અને SCમાં ફરિયાદ
Next Article જૂનાગઢ SP દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોક જાગૃતિ અભિયાનને વધુ વેગ મળ્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બોલીવુડ

રામાયણનું ટીઝર રીલીઝ થયું, રાવણના લુકામાં દેખાયો યશ

Khaskhabar Editor Khaskhabar Editor 40 minutes ago
ઘરને એકદમ શુદ્ધ હવાથી ભરી દેશે આ છોડ, આજે જ વાવો
વૈશ્વિક ટેક ઉદ્યોગ મંદી સમયે માઇક્રોસોફ્ટે 9,000 કર્મચારીઓની છટણી કરી
ટોચના રશિયન તેલ ખરીદદારો પર ટેક્સ લગાવવાની અમેરિકાની યોજના પર જયશંકરની પ્રતિક્રિયા
દિલ્હી હાઈકોર્ટે પતંજલિને ડાબર ચ્યવનપ્રાશ વિરુદ્ધ ‘અપમાનજનક’ જાહેરાતો ચલાવવા પર પ્રતિબંધ મૂક્યો
રેકોર્ડ ગરમી વચ્ચે પોર્ટુગીઝ દરિયા કિનારા પર દુર્લભ ‘રોલ ક્લાઉડ’ જોવા મળ્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

ગિરનાર ગુરુદત્ત શિખર પર નિર્વાણ લાડું નહીં ચડે: તંત્ર

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
જુનાગઢ

સરકારી અનાજ સગેવગે કરતા ઈસમો વિરૂદ્ધ ગીર સોમનાથ કલેક્ટરની સુચના હેઠળ કડક કાર્યવાહી

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
જુનાગઢ

ગીર સોમનાથ જિલ્લામાં પણ ત્રણ મહિના સુધી ‘જનસુરક્ષા સંતૃપ્તિ અભિયાન’ યોજાશે

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?