રાજકોટ મહાનગરપાલિકાના દંડક મનીષ રાડીયાએ વિજયભાઈ વિશે જણાવ્યુ હતું કે, મને મારા પરિવારના સભ્ય ગુમાવ્યાની પીડા થઈ છે. સૌના મિત્ર સમાન વિજયભાઈ સરળતાનો પર્યાય હતા. હું અનેક વખત મને કાર્યક્રમોમાં મળ્યો છે. હરહંમેશ તેમનું માર્ગદર્શન મળ્યું છે.
પરિવાનો સભ્ય ગુમાવ્યાની પીડાનો અનુભવ: મનીષ રાડીયા

Follow US
Find US on Social Medias