આધ્યાશક્તિ ની સેવાકીય આરાધના “બા”નુ ધર વૃધ્ધાશ્રમમાં માનવ કલ્યાણ મંડળ અને સમસ્ત પાટીદાર સમાજ દ્વારા મહિલા સેવાના ત્રિવિધ કાર્યક્રમ કરી વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું.
રાજકોટ : માનવ કલ્યાણ મંડળ-ગુજરાત અને સમસ્ત પાટીદાર સમાજ દ્વારા “બા” નુ ધર વૃધ્ધાશ્રમમાં પ્લેક્ષસ કાર્ડીયાક હોસ્પિટલ અને ગાયત્રી પરીવાર સાથે મળી આધ્યશક્તિના ઉપાસના પર્વ નવરાત્રી માટે સેવાકીય આયોજન દ્વારા માતૃશક્તિની સેવા થકી વેલકમ નવરાત્રી ત્રિવિધ કાર્યક્રમ દ્વારા સંપન્ન કરી, જેમાં “બા” નુ ધર વૃધ્ધાશ્રમના તમામ માતાઓની સેવા, પૂજા, ભોજન, વસ્ત્રદાન કરી અને પ્રકૃતિની સુધ્ધતા માટે “બા” નુ ધર વૃધ્ધાશ્રમમાં ગાયત્રી યજ્ઞ કરવામાં આવ્યો અને ત્યારબાદ દરેકને ફ્રી હેલ્થ કેમ્પ કે જેમાં દરેકની ડાયાબીટીસ લેબોરેટરી તપાસ, ઇસીજી, નિદાન-તપાસ અને દવાઓ આપી આ વેલકમ નવરાત્રીની પ્રેરણાત્મક સેવાકીય ત્રિવિધ કાર્યક્રમો દ્વારા કારવામાં આવી આ સેવાકાર્ય સંસ્થાના ચેરમેન મુકેશભાઈ મેરજા, પ્રમુખ ગીતાબેન પટેલ, મહામંત્રી વિભાબેન મેરજા, દક્ષાબેન દવે, કલાબેન વ્યાસ, અજય તાળાં, શિવમ ભાયાણી, રવિભાઈ રાઠોડ, ભરતભાઇ ભીંડી, ડો. ઉમાબેન, ડો. હિરલબેન ભટ્ટ, વલ્લભભાઈ કટારીયા, શિવલાલભાઈ આદ્રોજા, ગૌરીબેન પનારા, રમેશભાઈ ભાડાજા, ડી.સી.પટેલ, ગીરીશ સેલાણીનો આર્થિક સહયોગ અને સેવાઓ મળેલ હતી જેનો બહોળો લોકોએ લાભ લીધેલ હતો, આ કાર્યક્રમમાં મુકેશભાઇ મેરજાએ જણાવ્યુ હતું કે સંસ્થાના આ માનવ સેવાકાર્યમાં આપનો સહયોગ અને સેવા આપ જરૂરીયાતમંદ વ્યકિઓને અમારા સુધી પહોંચાડી કે અમોને જાણ કરી આ “બા” નું ઘર વૃધ્ધાશ્રમમાં પહોંચાડસો તો તેમને ટોટલ ફ્રીમાં રહેવા, જમવા, અને સારવાર મળી રહેશે, કોઈ સજ્જન દાન, તીથી ભોજન, કે અન્ય સહયોગ આપવા માંગતા હોય તો અમો સ્વીકારીએ છીએ, સંસ્થાને વૃધ્ધાશ્રમ માટે મકાનની જરૂરીયાત છે. આપના ધ્યાનમાં આવું કોઈ મકાન કે જગ્યા હોય તો જાણ કરશો, ૪-ગંગા જમુના સરસ્વતી ટાવર, યુની. રોડ, એકતા પ્રકાશન પાસે, રાજકોટ, કોન્ટેક્ટ ન. 9426737273, 9429166766,
આ સંસ્થા દ્વારા કોરોના કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત સંસ્થા દ્વારા લોકડાઉનમા શ્રમિકો / મજુરો માટે જનતા રસોડામા ફ્રી ભોજન સાથે અન્ય સેવાઓ સાથે 5 લાખ લોકોની જઠરાગ્ન્ની ઠારી હતી, હરતુ ફરતુ ફ્રી દવાખાનુ અને માસ્ક, સેનીટાઈઝાર, કપુર ગોળી, ઉકાળા વિતરણ અને કાયમી ધોરણે કોરોના કંટ્રોલ માટે અત્યંત જરૂરી તમામ વસ્તુઓ, ઓક્ષિમીટર, પી.પી.કીટ નુ રાહતદરે વિતરણ ચાલુ છે. જેમા માસ્ક રૂ. 2, એન 95 માસ્ક 10 રૂ. કપુરદાની 50 રૂ. વગેરે તેમજ કોરોના ફ્રી પાણી માટે સ્પેશ્યલ રૂ.20000 વાળુ ફીલ્ટર ફક્ત રૂ. 5999 મા દરેક જ્ઞાતીઓને આપવામા આવે છે. સંસ્થાની ફ્રી સેવાઓ * યુ.એસ. ની મલ્ટીવીટામીન ટેબલેટનો સગર્ભા બહેનોને પુરો કોર્સ ફ્રી * 5 વર્ષ સુધીના બાળકોને ચશ્માં ન આવે તે માટે વીટામીન એ, અને ક્રુમી માટેની દવાઓ ફ્રી * ગરીબ દીકરીઓના લગ્ન કરી આપીશું * જરુરીયાતમંદોને આધુનિક આશ્રમમા આશ્રય * ફ્રી હરતી ફરતી હોસ્પીટલ જેમાં દવાઓ પણ ફ્રી. આવા સેવાકાર્યમા કે સંસ્થાના નિરાધાર આશ્રમમાં દાન આપવા જાહેર જનતાને વિનંતિ કરવામાં આવે છે. દાન પેઠે રાશન-રોકડ રકમ કે અન્ય બીજો સહયોગ, આપવા માગતા સજ્જનો સંપર્ક કરે અમારા સ્વયંસેવક આપને ત્યાં આવીને લઇ જશે. ઓનલાઈન દાન આપી શકાય છે. સ્થળ: બા નું ઘર વૃધ્ધાશ્રમ, , સૌરાષ્ટ્ર યુનિ. પાછળ, હરીવંદના કોલેજ પછી, મુજકા, રાજકોટ. વધુ વિગત માટે સંપર્ક : 9426737273, સીટી ઓફીસ : ૪-ગંગા જમુના સરસ્વતી ટાવર, યુની. રોડ, એકતા પ્રકાશન પાસે, રાજકોટ
- Advertisement -