ગોંડલ બસ સ્ટેન્ડમાં ગોઠણ ડૂબ પાણી ભરાયા.
બસ સ્ટેન્ડમાં આવતી બસમાં મુસાફરોને ચડવા ઉતરવામાં પડી રહી છે મુશ્કેલી. બસમાં પાણી નિકાલની નથી કોઈ વ્યવસ્થા. ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે બસ સ્ટેન્ડનું કામ. મુસાફરો પોતાનો સામાન ખમ્ભે નાખીને જઈ રહ્યા છે તેવા દ્રષ્યો આવ્યા સામે. બસ સ્ટેન્ડમાં પાણી ભરાવાથી બસ ક્યાં જગ્યા પર પાર્ક કરવી એ પણ બન્યું મુશ્કેલ.