ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.14
જામનગર રોડ ઉપર આવેલા સર્વમંગલ પાર્ક સોસાયટીના કોમન પ્લોટમાં પેવિંગ બ્લોક નાખવાનું ખાતમુહૂર્ત 69-વિધાનસભા ધારાસભ્ય ડો. દર્શિતા શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા તેમજ વોર્ડ નં. 2ના કોર્પોરેટર મીનાબા જાડેજાના વરદહસ્તે કરવામાં
આવ્યું હતું.
- Advertisement -
આ પ્રસંગે વોર્ડ નં. 2ના પ્રભારી કુલદીપસિંહ જાડેજા, વોર્ડ નં. 2ના પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ, વોર્ડ નં. 2ના મહામંત્રી કૌશિકભાઈ અઢિયા, અજયસિંહ જાડેજા, ભરતભાઈ વીરડા, રાજુભાઈ વીરડા, ધર્મેન્દ્રભાઈ મિરાણી, જયસુખભાઈ પરમાર, જયદિપભાઈ ગઢવી, સંજયભાઈ મિયાત્ર, રાજનભાઈ સિંધવ, મૌલિકભાઈ વાઘેલા, હર્ષવર્ધનભાઈ કહોર, ભાણાભાઈ, યોગરાજસિંહ જાડેજા, ફારૂકભાઈ કટારીયા, જસુમતીબેન વસાણી, દેવ્યાનીબેન રાવલ, દીપાબેન કાચા, પલ્લવીબેન ચૌહાણ, ભાવનાબેન ચતવાણી, સીમાબેન અગ્રવાલ, ભાવનાબેન જાની, કીર્તિબેન કાનાબાર, સરોજબેન ખેતાણી, રીટાબેન જોષી, શ્રૃતિબેન, હર્ષાબેન વ્યાસ તેમજ બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત
રહ્યા હતા.