ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.16
વોર્ડ નં.2માં બજરંગવાડી જામનગર રોડથી શીતલ પાર્ક રોડથી 150 ફૂટ ચોકડી સુધી સેન્ટ્રલ લાઈટીંગનું ખાતમુહુર્ત 69-વિધાનસભા ધારાસભ્ય ડો. દર્શિતા શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી ડો. માધવ દવે તેમજ વોર્ડ નં.2ના કોર્પોરેટર મીનાબા જાડેજાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
- Advertisement -
આ પ્રસંગે વોર્ડ નં.2ના પ્રભારી કુલદીપસિંહ જાડેજા, વોર્ડ નં.2ના પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ, વોર્ડ નં.2ના મહામંત્રી કૌશિકભાઈ અઢિયા, ભાવેશભાઈ ટોયટા, ધનશ્યામસિંહ રાઠોડ, રાજનભાઈ સિંધવ, ચંદ્રસિંહ જાડેજા, પુષ્પકભાઈ જૈન, જે. ડી ઉપાધ્યાય, ઉદય સોમૈયા, રાજેન્દ્રસિંહ રાણા, વિક્રમસિંહ જાડેજા, જયરાજસિંહ જાડેજા, અજયભાઈ જાડેજા, ભરતભાઈ કાઠી, પૃથ્વીરાજ ચૌહાણ, જયસુખભાઈ પરમાર, રાજનભાઈ સિંધવ, જશુમતીબેન વસાણી, અમીબેન પારેખ, માધવીબેન ઉપાધ્યાય, દીપાબેન કાચા, દેવયાનીબેન રાવલ, પલ્લવીબેન ચૌહાણ, ભાવનાબેન ચતવાણી, ભારતીબેન પંડ્યા, સીમાબેન અગ્રવાલ, હર્ષિદા કવોજીયા, ભારતીબેન લાઠીયા, સપનાબેન મકવાણા, લક્ષ્મીબેન, ભાવનાબેન પોપટ, લીલાબા જાડેજા તેમજ બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.