ભારતની પ્રાચીન જગ્યા દાસી જીવણ સાહેબ દર્શન અર્થે નવનિયુક્ત પ્રમુખ રાજકોટ જિલ્લા ભાજપ અજા મોરચો મનોજ રાઠોડ આશીર્વાદ લીધેલ મંદિરની મુલાકાત વખતેજિલ્લા પંચાયત રાજકોટના સભ્ય અમૃતભાઇ મકવાણા જયંતીભાઈ પરમાર અનિલભાઈ નગરપાલિકાના સભ્ય મહામંત્રી લાલજીભાઈ ગોંડલ તાલુકા પંચાયતના સભ્ય જયંતીભાઈ મહેતાખંભાળીયા વજુભાઇ મકવાણા આ મુલાકાત વખતે જગ્યાના મહંત શામળદાસ બાપુના આશીર્વાદ લીધા હતા અને સાથે ભોજન લીધું સાહેબની જગ્યાનું સૌરાષ્ટ્રમાં નહીં પણ પૂરા ભારતમાં માનનારો વર્ગ છે આ જગ્યામાં માત્ર દલિત સમાજ નહિ પણ અન્ય સમાજ પણ માનનારો વર્ગ છે.
ભારતની પ્રાચીન જગ્યા દાસી જીવણ સાહેબ દર્શન અર્થે નવનિયુક્ત પ્રમુખ રાજકોટના ભાજપ અજા મોરચો આશીર્વાદ લેવા મંદિરની મુલાકાત
You Might Also Like
Follow US
Find US on Social Medias