બાલ્ય કાળ થી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ, વિશ્વ હિન્દૂ પરિષદ, અખિલભારતીય વિધાર્થી પરિષદ, અને જુના જનસંઘ ના રંગે રંગયેલા, રઘુવંશી અગ્રણી વિજય કારિઆ ના આજે જન્મદિવસ ની શુભેચ્છા ની વર્ષા થી ભીંજાય રહ્યા છે,4 જૂન ના રોજ સેવાભાવી જીવન ના 70માં વર્ષ ના દ્વારે ટકોરા માર્યા છે, સમગ્ર ભારત માં માર્કેટિંગ ક્ષેત્રે સફળતા ના શિખરો હાંસલ કર્યા છે હાલ પોતાનો Business event management નો ભક્તિનગર સ્ટેશન રોડ ઉપર સાંભળે છે, રાજકોટ નાગરિક સહકરી બેંક સોરઠીયા વાડી શાખા ના કમિટી સભ્ય છે, વિશ્વ હિન્દૂ પરિષદ, પૂર્વ સૌરાષ્ટ્ર પ્રાંત મીડિયા ઇન્ચાર્જ, ઇન્ડિયન લાયન્સ વાઇબ્રન્ટ રાજકોટ ફાઉન્ડર પ્રેસિડેન્ટ, યુથ ફોર ડેમો ક્રેસી સંસ્કૃતિક સમિતિ ચેરમેન, અખિલભારતીય ગ્રાહક પંચાયત કમિટી સભ્ય, મુંબઈ ટ્રાન્સમડીયા ગુજરાતી સ્ટેન્જ એન્ડ સ્ક્રીન એવોર્ડ કમિટી સભ્ય, લોહાણા મહાપરિષદ કારોબારી સભ્ય,ઢોલરા વ્હાલુડી દીકરી ના વિવાહ ના કમિટી મેમ્બર, તેમજ વિવિધ ધાર્મિક તેમજ સેવાકીય સંશ્થા સાથે જોડાયેલા છે. મોબાઈલ no. 98795 5015
રઘુવંશી અગ્રણી વિજય કારિઆને આજે જન્મદિવસની શુભેચ્છા
You Might Also Like
Follow US
Find US on Social Medias


