By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમદાવાદ એર ઇન્ડિયા ક્રેશના ભોગ બનેલા લોકોના પરિવારોને ટાટા ગ્રુપ 1 કરોડ રૂપિયા આપશે
    23 hours ago
    ચીને ટ્રમ્પ વહીવટીતંત્રને અનિયમિત શાસન ગણાવ્યું
    23 hours ago
    બોમ્બની ધમકી બાદ એર ઇન્ડિયાના વિમાનનું થાઇલેન્ડમાં ઇમરજન્સી લેન્ડિંગ
    24 hours ago
    ઈઝરાયલે ઈરાનના પરમાણુ મથકો પર હુમલો કર્યો, ભારતે તેના નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી
    24 hours ago
    ઇઝરાયલનો ઇરાન પર હુમલો: ભારત અને પશ્ચિમ વચ્ચે અનેક ફ્લાઇટ્સ ડાયવર્ટ, જુઓ સંપૂર્ણ યાદી
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજાની હત્યાનો માસ્ટરમાઈન્ડ રાજ કુશવાહા લગ્નના 11 દિવસ પહેલા મર્ડરનું પ્લાનિંગ કર્યું હતું
    18 hours ago
    UP-MP સહિત 9 રાજ્યોમાં હીટવેવ, રાજસ્થાન-હરિયાણામાં રેડ એલર્ટ
    18 hours ago
    અમદાવાદ વિમાન દુર્ઘટના પર વર્લ્ડ મીડિયાની પ્રતિક્રિયા
    19 hours ago
    મલ્લિકાર્જુન ખડગેએ અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસની માંગ કરી, સરકારને કાર્યવાહી કરવાની વિનંતી કરી
    22 hours ago
    અમદાવાદમાં એર ઇન્ડિયા ફ્લાઇટ 171 ક્રેશ: ભારતને હચમચાવી નાખનાર, દુઃખદ અકસ્માત : MEAએ દુઃખ વ્યક્ત કર્યું
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાશિદ ખાનએ ​​મેજર ક્રિકેટ લીગ 2025માંથી નામ પાછું ખેંચી લીધું
    2 days ago
    મિશેલ સ્ટાર્કે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી, મોહમ્મદ શમીને પાછળ છોડીને બન્યો..
    2 days ago
    કાર્લોસ અલ્કારેજે સતત બીજા વર્ષે ફ્રેન્ચ ઓપન જીત્યું, વર્લ્ડ નંબર-1 જેનિક સિનરને હરાવ્યો
    5 days ago
    ભારતીય ટીમનું ટેન્શન પણ વધ્યું : પ્રેક્ટિસ સેશન દરમિયાન વાઇસ કેપ્ટન ઋષભ પંત ઈજાગ્રસ્ત
    5 days ago
    બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
    7 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    મારી વહાલસોઈ દીકરી દેવીનો સંગાથ મને બધું ભૂલાવી દે છે
    22 hours ago
    ‘બાલિકા વધૂ’ ટીવી સિરિયલથી જાણીતી બનેલી અવિકા ગૌરે મિલિંદ ચંદવાની સાથે સગાઈ કરી
    23 hours ago
    પંજાબી ઈન્ફ્લુએન્સર કમલ કૌરનું મોત, કારમાંથી મૃતદેહ મળ્યો
    2 days ago
    કેટરિના કૈફ માલદીવની ગ્લોબલ બ્રેન્ડ-એમ્બેસેડર બની
    2 days ago
    વિશ્વના સૌથી લોકપ્રિય ટિકટોક સ્ટારને અમેરિકા છોડવું પડ્યું
    3 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    3 days ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    4 days ago
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    1 week ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    2 weeks ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    2 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    3 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 month ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સાઉથ આફ્રિકામાં કેન્દ્રીય મંત્રીના માથે બંદૂક તાકી લૂંટ: સુરક્ષાકર્મીઓ કંઈ પણ ન કરી શક્યા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > સાઉથ આફ્રિકામાં કેન્દ્રીય મંત્રીના માથે બંદૂક તાકી લૂંટ: સુરક્ષાકર્મીઓ કંઈ પણ ન કરી શક્યા
આંતરરાષ્ટ્રીય

સાઉથ આફ્રિકામાં કેન્દ્રીય મંત્રીના માથે બંદૂક તાકી લૂંટ: સુરક્ષાકર્મીઓ કંઈ પણ ન કરી શક્યા

Khaskhabar Editor
Last updated: 2023/11/08 at 4:23 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

જોહાનિસબર્ગ હાઈવે પર મંત્રી સિંદિસિવે ચિકુંગાની કારમાં પંચર પડી ગયું, ત્રણ બદમાશો બંદૂક સાથે પહોંચ્યા

ખાસ-ખબર સંવાદદાતા
સુરક્ષા કર્મચારીઓ હોવા છતાં દિગ્ગજ મંત્રીના માથે રિવોલ્વર તાકી લૂંટ ચલાવાઈ હોવાની ઘટના ભાગ્યે જ સાંભળવા મળતી હોય છે, ત્યારે સાઉથ આફ્રિકા (જજ્ઞીવિં અરશિભફ)ના જોહાનિસબર્ગ (ઉંજ્ઞવફક્ષક્ષયતબીલિ)માં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. અહીં કેટલાક બદમાશોએ દક્ષિણ આફ્રિકાના એક કેન્દ્રીય મંત્રીના માથા પર બંદૂક તાકીને તેમને લૂંટી લીધા હતા. આરોપીઓએ કેન્દ્રીય મંત્રીના સુરક્ષા કર્મીઓને પણ લાચાર કરી દીધા. સાંભળીને વિશ્ર્વાસ નહી આવે? પરંતુ તે સાચું છે. પોલીસ હવે બદમાશોને શોધી રહી છે. આ ઘટના જોહાનિસબર્ગ હાઈવે પર બની હતી. મામલો સોમવારનો છે પરંતુ તે મંગળવારે પ્રકાશમાં આવ્યો હતો.
દક્ષિણ આફ્રિકન પોલીસના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય પરિવહન મંત્રી સિંદિસિવે ચિકુંગા (જશક્ષમશતશૂય ઈવશસીક્ષલફ) તેમના સુરક્ષા કર્મચારીઓ સાથે જોહાનિસબર્ગ હાઈવે પર મુસાફરી કરી રહ્યા હતા. આ દરમિયાન તેમની કારમાં પંચર પડી ગયું, જેના કારણે કેન્દ્રીય મંત્રીના સુરક્ષાકર્મીઓએ કારને તેની બાજુમાં પાર્ક કરી અને પંચર રિપેર કરવાનું શરૂૂ કર્યું. આ દરમિયાન ત્રણ બદમાશો બંદૂક સાથે ત્યાં પહોંચ્યા હતા. આરોપીને જોઈને સુરક્ષાકર્મીઓ કંઈ કરે તે પહેલા બદમાશોએ સુરક્ષાકર્મીઓને બંદૂકની અણી પર જમીન પર સુવડાવી દીધા હતા. બદમાશો અહીંથી ન અટક્યા. તેમણે કેન્દ્રીય મંત્રી ચિકૂંગા તરફ પણ બંદૂક તાકી હતી. આરોપીઓએ બંદૂકની અણીએ ચિકૂંગાનો અંગત સામાન પણ લૂંટી લીધો હતો.

- Advertisement -

પીડાદાયક અને ભયાનક અનુભવ: કેન્દ્રીય મંત્રી
પોલીસ પ્રવક્તા એથ્લેન્ડા માથેએ જણાવ્યું હતું કે ઘટનાની માહિતી મળતાની સાથે જ સર્ચ ઓપરેશન શરૂૂ કરવામાં આવ્યું હતું. મંત્રીએ મંગળવારે સંસદીય બ્રીફિંગ યોજી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે તે આ ઘટનાથી ચોંકી ગયા હતા.તે એક પીડાદાયક, ભયાનક અને ડરામણો અનુભવ હતો. મને પોલીસને બોલાવવાનો પણ સમય ન મળ્યો. તેઓએ મારા માથા પર બંદૂક તાકી હતી.

You Might Also Like

અમદાવાદ એર ઇન્ડિયા ક્રેશના ભોગ બનેલા લોકોના પરિવારોને ટાટા ગ્રુપ 1 કરોડ રૂપિયા આપશે

ચીને ટ્રમ્પ વહીવટીતંત્રને અનિયમિત શાસન ગણાવ્યું

બોમ્બની ધમકી બાદ એર ઇન્ડિયાના વિમાનનું થાઇલેન્ડમાં ઇમરજન્સી લેન્ડિંગ

ઈઝરાયલે ઈરાનના પરમાણુ મથકો પર હુમલો કર્યો, ભારતે તેના નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી

ઇઝરાયલનો ઇરાન પર હુમલો: ભારત અને પશ્ચિમ વચ્ચે અનેક ફ્લાઇટ્સ ડાયવર્ટ, જુઓ સંપૂર્ણ યાદી

TAGGED: ROBBERY, SECURITYPERSONNEL, SOUTHAFRICA, UnionMinister
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સુરત-રાજકોટ અને વડોદરામાં હાર્ટ એટેકનો હાહાકાર: આજે વધુ 5નાં મોત
Next Article ગ્લેન મેક્સવેલે બેવડી ફટકારી કપિલ દેવનો 40 વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

અમદાવાદ વિમાન દુર્ઘટના પર વર્લ્ડ મીડિયાની પ્રતિક્રિયા

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
મારા રાજકીય જીવનના ઘડતરમાં વિજયભાઈનો અમૂલ્ય ફાળો: શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવ દવે
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપતાં સૌરાષ્ટ્ર-કચ્છ અર્બન કો.ઓ.બેંક્સ ફેડરેશનના સભ્યો
બ્લાસ્ટ સમયે વિમાનમાં 1.25 લાખ લિટર ઇંધણ, બચવાનો મોકો જ ન મળ્યો: અમિત શાહ
રાજાની હત્યાનો માસ્ટરમાઈન્ડ રાજ કુશવાહા લગ્નના 11 દિવસ પહેલા મર્ડરનું પ્લાનિંગ કર્યું હતું
UP-MP સહિત 9 રાજ્યોમાં હીટવેવ, રાજસ્થાન-હરિયાણામાં રેડ એલર્ટ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

અમદાવાદઆંતરરાષ્ટ્રીય

અમદાવાદ એર ઇન્ડિયા ક્રેશના ભોગ બનેલા લોકોના પરિવારોને ટાટા ગ્રુપ 1 કરોડ રૂપિયા આપશે

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
આંતરરાષ્ટ્રીય

ચીને ટ્રમ્પ વહીવટીતંત્રને અનિયમિત શાસન ગણાવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
આંતરરાષ્ટ્રીય

બોમ્બની ધમકી બાદ એર ઇન્ડિયાના વિમાનનું થાઇલેન્ડમાં ઇમરજન્સી લેન્ડિંગ

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?