સરકાર દ્વારા હાલમાં ચાલી રહેલા વૃક્ષારોપણ અભિયાન એક પેડ માં કે નામ અને યોગ સપ્તાહ -2025 અંતર્ગત જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી, આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત, રાજકોટના માર્ગદર્શન અનુસાર આજરોજ સરકારી આયુર્વેદ દવાખાનું વડાળી દ્વારા દવાખાનામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ તકે દવાખાનાના ડો. સમીર ગઢિયા સહિત ગ્રામજનો અને આગેવાનો હાજર રહ્યા હતા.
વડાળી આયુર્વેદ દવાખાનામાં વૃક્ષારોપણ અભિયાન અને યોગ સપ્તાહની ઉજવણી

Follow US
Find US on Social Medias