અર્ચના કરી સ્નાન કર્યું
રાજકોટના ત્રંબા ખાતે કસ્તુરબા ધામ સહિત પૌરાણિક મંદિર ત્રંબકેશઅવર મહાદેવનું મંદિર આવેલું છે. આ સ્થળે પાંડવો રોકાયા હોવાથી આ સ્થળનું ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ રહેલું છે. ત્યારે આજે ઋષિ પાંચમના દિવસે મોટી સંખ્યામાં મહિલાઓએએ ત્રિવેણી સંગમના ઘાટ પર પૂજા- અર્ચના કરી સ્નાન કર્યુ હતું. ઋષિ પાંચમના દિવસે પણ સ્નાનનું મહત્વ રહેલું છે, ત્યારે આ સ્થળે નદીઓનો ત્રિવેણી સંગમ થતો હોવાથી અહીં આજે મોટી સંખ્યામાં મહિલાઓએ સ્નાન
કર્યુ હતુ.