By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    1 week ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    1 week ago
    ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
    1 week ago
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    1 week ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    7 days ago
    આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !
    7 days ago
    નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ
    7 days ago
    ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો
    7 days ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    1 week ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    1 week ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    1 week ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    1 week ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    1 week ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    1 week ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    1 week ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    1 week ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    1 week ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: TMKOC: ‘બબીતાજી’ નવ વર્ષ નાના અભિનેતાને કરી રહી છે ડેટ! જાણો મુનમુન દત્તાનું દિલ કોના માટે ધડકે છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > મનોરંજન > બોલીવુડ > TMKOC: ‘બબીતાજી’ નવ વર્ષ નાના અભિનેતાને કરી રહી છે ડેટ! જાણો મુનમુન દત્તાનું દિલ કોના માટે ધડકે છે
બોલીવુડમનોરંજન

TMKOC: ‘બબીતાજી’ નવ વર્ષ નાના અભિનેતાને કરી રહી છે ડેટ! જાણો મુનમુન દત્તાનું દિલ કોના માટે ધડકે છે

Khaskhabar Editor
Last updated: 2021/09/09 at 4:36 PM
Khaskhabar Editor 5 years ago
Share
3 Min Read
SHARE

હે મા, માતાજી! ‘બબીતાજી’ નવ વર્ષ નાના અભિનેતાને કરી રહી છે ડેટ! નામ જાણીને કહેશો- આ તો થવાનું જ હતું! 

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની અભિનેત્રી બબીતાજી એટલે કે મુનમુન દત્તાના જીવનમાં એક યુવકનો પ્રવેશ થયો છે. કોણ છે તે શખ્સ તે જાણવા વાંચો સમગ્ર અહેવાલ.  

ભાગ્યે જ કોઈ એવું હશે જેને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ટીવી ધારાવાહિક વિશે સાંભળ્યું નહીં હોય. આ ધારાવાહિક છેલ્લા 13 વર્ષથી લોકોનું મનોરંજન પૂરું પાડે છે. આ ધારાવાહિકના દરેક પાત્રોની કંઈને કંઈ ખાસિયત છે. જેઠાલાલનો બીબીતાજી પ્રત્યેનો ઝૂકાવ પણ ટીવી ધારાવાહિકમાં જોવા મળે છે. તારક મહેતાના લગભગ તમામ કલાકારો સોશિયલ મીડિયા પણ ખૂબ સક્રિય રહે છે. બબીતાજી એટલે કે મુનમુન દત્તા વિશે તાજેતરમાં એક સમાચાર સામે આવ્યા છે. એવી ખબર છે કે મુનમુન દત્તા તેનાથી નવા વર્ષ નાના એક્ટરને ડેટ કરી રહી છે.

Contents
હે મા, માતાજી! ‘બબીતાજી’ નવ વર્ષ નાના અભિનેતાને કરી રહી છે ડેટ! નામ જાણીને કહેશો- આ તો થવાનું જ હતું! ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની અભિનેત્રી બબીતાજી એટલે કે મુનમુન દત્તાના જીવનમાં એક યુવકનો પ્રવેશ થયો છે. કોણ છે તે શખ્સ તે જાણવા વાંચો સમગ્ર અહેવાલ.  મુનમુન દત્તા, રાજ અનડકટ

- Advertisement -

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની મોટી લવ સ્ટોરી બધાની સામે આવી છે. એક છુપાયેલા સમાચાર પ્રમાણે મુનમુન દત્તા  એટલે કે બબીતાજી એક એક્ટરને ડેટ કરી રહી છે. આ વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ ટપૂ એટલે કે રાજ અનડકટ છે. બંને એકબીજાના પ્રેમમાં ડૂબેલા છે. જો તમે બંનેનાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નજર રાખતા હશો તો બંનેની પોસ્ટ અને કૉમેન્ટ પણ આ વાતનો ઈશારો કરે છે. સોશિયલ મીડિયા યૂઝર્સ મુનમુન દત્તાની તસવીરો પર રાજની કૉમેન્ટ વાંચીને અવારનવાર એવું પૂછતા હોય છે કે બંને વચ્ચે શું ચાલી રહ્યું છે? હવે એવું સ્પષ્ટ થઈ ગયું છે કે, બંને વચ્ચે ફક્ત દોસ્તી નહીં પરંતુ તેનાથી કંઈક વધારે છે.

ટીમ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના દરેક સભ્યને પણ આ વાતની જાણ હોવાનું કહેવામાં આવે છે. તેનાથી વધારે, સૂત્રોનું તો એવું પણ કહેવું છે કે બંનેના પરિવારને પણ આ સંબંધ અંગેનો જાણ છે. એટલે કે મુનમુન દત્તા અને રાજ અનડકટના પરિવારો પણ બંને વચ્ચેના સંબંધ વિશે વાકેફ છે.

- Advertisement -

સૂત્રોએ લખ્યું છે કે, “તારાક મહેતા…ધારાવાહિકના તમામ કલાકારો આ બંને વચ્ચેના સંબંધને સન્માનની નજરે જોઈ રહ્યા છે. બંનેને સંબંધને લઈને કોઈ તેમની મજાક નથી ઉડાવતું. એવું પણ નથી કે બંને ચોરી-છૂપી એક સાથે સમય વિતાવતા હોય. બંને વચ્ચે ખૂબ લાંબા સમયથી પ્રેમ છે, એટલે કે ખૂબ લાંબા સમયથી બંને એકબીજાને ડેટ કરે છે. આમ છતાં લોકો આ વાત જાણી શક્યા ન હતા.”

મુનમુન દત્તા, રાજ અનડકટ

ઉંમરમાં તફાવત

ઉલ્લેખનીય છે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલમાં ટપૂનો રોલ કરી રહેલા રાજઅનડકટની ઊંમર 24 વર્ષ છે. ત્યારે મુનમુન દત્તાની ઉંમર 33 વર્ષ છે. એટલે કે રાજ મુનમુન દત્તાથી 9 વર્ષ નાનો છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ મુનમુન દત્તાએ ટીવી સીરિયલમાંથી બ્રેક લીધો હતો. હાલમાં જ તેણી શૉમાં પરત ફરી છે. મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે. તેણી અવારનવાર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકી રહે છે અને ચાહકોની વાહવાહી લૂંટતી રહે છે.

You Might Also Like

હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…

ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ

ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ

નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article HBD અક્ષય કુમાર: રૂ. 1500 કરોડ દાવ પર, ‘સૂર્યવંશી’થી ‘બચ્ચન પાંડે’ સુધી રિલીઝ થશે 7 મોટી ફિલ્મો
Next Article દેશી દારૂની રેલમછેલ, વર્લી-મટકાનાં હાટડાં

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર
ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા
હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન
લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ
ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મનોરંજન

હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
મનોરંજન

ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
મનોરંજન

ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?