By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્ક નવો રાજકીય પક્ષ શરૂ કરશે? ટેસ્લાના બોસે મોટો સંકેત આપ્યો
    27 minutes ago
    આ વર્ષે હજ માટે 1.5 મિલિયનથી વધુ હજયાત્રીઓ સાઉદી અરેબિયા પહોંચ્યા
    39 minutes ago
    કેનેડાના માર્ક કાર્નીએ G7 શિખર સંમેલન માટેનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું
    58 minutes ago
    એલોન મસ્કની સ્ટારલિંકને ભારતમાં લોન્ચ કરવા માટે લાઇસન્સ મળ્યું
    1 hour ago
    મારા વગર ટ્રમ્પ માટે ચૂંટણી જીતવી અશક્ય હતી : મસ્ક
    20 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતમાં કોરોનાના કેસ 5000 ને પાર, 24 કલાકમાં થયા 4 મૃત્યુ, જાણો દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ
    11 minutes ago
    પહેલગામ હુમલા પછી અમરનાથ યાત્રાના દિવસ ઘટ્યા: પહેલીવાર 38 દિવસની યાત્રા થશે
    20 hours ago
    બેંગલુરુ નાસભાગ: પોલીસ કમિશનર સહિત 8 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા
    20 hours ago
    ગ્લોબલ વોર્મિંગથી આવનારા અઢી દાયકામાં અનાજની અછત સર્જાશે
    20 hours ago
    20 દિવસમાં કોરોનાના કેસ 5 હજારને પાર થયા: 24 કલાકમાં 55નાં મોત, 500 નવા કેસ
    20 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    જો આપણે ભીડને સંભાળવા માટે તૈયાર ન હોઈએ તો રોડ શોની જરૂર નથી: કોચ ગૌતમ ગંભીર
    23 hours ago
    નિખિલ સોસાલે કોણ છે? જેની બેંગલુરુમાં થયેલી ભાગદોડ કેસમાં ધરપકડ કરવામાં આવી
    23 hours ago
    ક્રિકેટર કુલદીપ યાદવે નાનપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી
    2 days ago
    ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ: એક સફવાએ 11 લોકોના જીવ લીધા અને 33ને ઘાયલ કર્યા
    2 days ago
    આરસીબીએ પહેલીવાર આઈપીએલ ટ્રોફી જીતી લેતા બેંગલુરુમાં ઉજવણીનો માહોલ છવાઈ ગયો
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હાઉસફૂલ 2ની અભિનેત્રીએ સિક્રેટ રીતે લગ્નના સાત ફેરા લીધા
    23 hours ago
    કેન્ડર હુરુન ઈન્ડિયા 2025 યાદીમાં ભારતના ટોચના સેલિબ્રિટીમાં રશ્મિકા મંદાન્ના અને દીપિકા પાદુકોણ શામેલ
    2 days ago
    “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શૉમાં નહીં દેખાય બબીતા, બિગ બોસના ઘરમાં એન્ટ્રી લેશે
    3 days ago
    મિસ વર્લ્ડ 2025નો તાજ પોતાના સરે કરનારી ઓપલ સુચાતા હિન્દી ફિલ્મોમાં એન્ટ્રી કરશે
    4 days ago
    શાહરૂખ ખાનનો ‘કિંગ’ લુક વાઇરલ થયો, ફૂલ સ્વેગમાં દેખાયો SRK
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    1 day ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    5 days ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    1 week ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    2 weeks ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    1 week ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    4 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    4 weeks ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કોણ છે આ દિશા અમૃત, જે પ્રજાસત્તાક દિવસની પરેડમાં નૌકાદળની ટુકડીનું નેતૃત્વ કરશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > કોણ છે આ દિશા અમૃત, જે પ્રજાસત્તાક દિવસની પરેડમાં નૌકાદળની ટુકડીનું નેતૃત્વ કરશે
ખાસ-ખબરરાષ્ટ્રીય

કોણ છે આ દિશા અમૃત, જે પ્રજાસત્તાક દિવસની પરેડમાં નૌકાદળની ટુકડીનું નેતૃત્વ કરશે

Khaskhabar Editor
Last updated: 2023/01/21 at 1:58 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

ભારત 26 જાન્યુઆરીના પોતાનો 74મો પ્રજાસત્તાક દિવસ ઉજવવાની તૈયારી કરી રહ્યો છે. આ વર્ષ કર્તવ્ય પથ પર ભારતીય નૌસેનાએ ગણતંત્ર દિવસ દળના નેતૃત્વ લેફ્ટિનેન્ટ કમાન્ડર દિશા અમૃત કરશે. નૌસેના આ દળમાં 144 યુવા ખાલસીઓ સામેલ થશે. તેઓ પરેડમાં નૌસેનાની ઝાંખી નારી શક્તિને પ્રદર્શિત કરશે. અમૃત સિવાય એક મહિલા અધિકારી, સબ લેફટન્ટ વલ્લી મીના એસ, નૌસૈનિક દળના ત્રણ પ્લાટૂન કમાન્ડરનો સમાવેશ થશે. નૌસેનાના અધિકારીઓએ જણાવ્યું કે, કર્તવ્ય પથ પર પરેડમાં 3 મહિલાઓ અને 5 પુરૂષ અગ્નિવીરનો સમાવેશ થશે.

જાણો દિશા અમૃત વિશે
29 વર્ષીય લેફ્ટિનન્ટ કમાન્ડર અમૃત્ત નૌસૈનાના હવાઇ સંચાલન અધિકારી છે. અમૃત વર્ષ 2008માં રાષ્ટ્રીય કૈડેટ કોરની ગણતંત્ર દિવસ ટીમનો ભાગ હતી. અધિકારી મૈંગલુરની રહેવાસી અને વર્ષ 2016માં નૌસેનામાં સામેલ થઇ હતી. તેમણે વર્ષ 2017માં પોતાની ટ્રેનિંગ પૂરી કર્યા પછી અંદમાન અને નિકોબાર દ્વિપ સમૂહમાં એક મુખ્ય નૌસૈના સુવિધામાં પોસ્ટિંગ થયું હતું.

- Advertisement -

This is a lifetime opportunity for me…I'm proud of the fact that I am able to show what I can do & be at par with my male counterparts in Indian Navy. I look at this as a strength, not a challenge: Lt Commander Disha Amrith, Indian Navy’s 2023 R-Day parade contingent commander pic.twitter.com/zYOMqXw0Ic

— ANI (@ANI) January 20, 2023

- Advertisement -

15 વર્ષ જુનું સપનું પૂર્ણ થશે
કર્ણાટકના બીએમએસ કોલેજ ઓફ એન્જિનિયરિંગથી કમ્પ્યૂટર વિજ્ઞાનમાં એન્જિનિયરિંગમાં સ્નાતક કર્યું હતું. 29 વર્ષની અમૃત દિલ્હીમાં આયોજીત થનારા સમારોહમાં સેનાના ત્રણ અંગોમાંથી એક માર્ચિગ દળનો ભાગ બનવાનું સપનું જોયું હતું. તેમણે કહ્યું કે, વર્ષ 2008 પછીથી તેણી સશસ્ત્ર દળોના પ્રજાસત્તાક દિવસ દળનો ભાગ બનવાનું સપનું જોઇ રહી હતી.

તેમના પિતા આર્મ્ડ ફોર્સમાં સામેલ થવા માંગતા હતા
લેફટનન્ટ કમાન્ડર દિશા અમૃતએ કહ્યું કે, તેઓ હંમેશા સશસ્ત્ર દળોનો ભાગ બનવા માંગતી હતી અને તેઓ આંશિક રૂપથી તેમના માતા- પિતાથી પણ ઘણી પ્રેરિત હતી. મારા પિતા પણ સેવાઓનો ભાગ બનવા માંગતા હતા, પરંતુ બની ના શક્યા. મને નૌસૈનાનો ભાગ હોવા પર ગર્વ છે અને તેઓ પૂરા જોશ અને સમર્પણની સાથે નૌસૈનાની સેવા કરવાનું ચાલું રાખીશ. સેનામાં મહિલાઓની સામે આવનારા પડકારો વિશે પૂછવા પર જણાવ્યું કે, હું શારિરિક, ભાવનાત્મક રૂપથી મજબૂત થઇ ગઇ છું, અને હવે હું વધુ આત્મવિશ્વાસ ધરાવું છું.

You Might Also Like

ભારતમાં કોરોનાના કેસ 5000 ને પાર, 24 કલાકમાં થયા 4 મૃત્યુ, જાણો દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ

પહેલગામ હુમલા પછી અમરનાથ યાત્રાના દિવસ ઘટ્યા: પહેલીવાર 38 દિવસની યાત્રા થશે

બેંગલુરુ નાસભાગ: પોલીસ કમિશનર સહિત 8 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા

ગ્લોબલ વોર્મિંગથી આવનારા અઢી દાયકામાં અનાજની અછત સર્જાશે

20 દિવસમાં કોરોનાના કેસ 5 હજારને પાર થયા: 24 કલાકમાં 55નાં મોત, 500 નવા કેસ

TAGGED: delhi, dishaamrith, IndianNavy, naarishakti, republicdayparade2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આર્જેન્ટીનામાં 6.5ની તીવ્રતાના ભૂકંપના આંચકા, જાનહાનીના કોઇ સમાચાર નહીં
Next Article કાગવડ: 21 જાન્યુઆરીને લઇ ખોડલધામ મંદિરે રાત્રીના સમયનો અદ્દભુત આકાશી નજારો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ભારતમાં કોરોનાના કેસ 5000 ને પાર, 24 કલાકમાં થયા 4 મૃત્યુ, જાણો દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ

Khaskhabar Editor Khaskhabar Editor 11 minutes ago
ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્ક નવો રાજકીય પક્ષ શરૂ કરશે? ટેસ્લાના બોસે મોટો સંકેત આપ્યો
આ વર્ષે હજ માટે 1.5 મિલિયનથી વધુ હજયાત્રીઓ સાઉદી અરેબિયા પહોંચ્યા
કેનેડાના માર્ક કાર્નીએ G7 શિખર સંમેલન માટેનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું
એલોન મસ્કની સ્ટારલિંકને ભારતમાં લોન્ચ કરવા માટે લાઇસન્સ મળ્યું
ગ્લોબલ વોર્મિંગથી આવનારા અઢી દાયકામાં અનાજની અછત સર્જાશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ભારતમાં કોરોનાના કેસ 5000 ને પાર, 24 કલાકમાં થયા 4 મૃત્યુ, જાણો દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ

Khaskhabar Editor Khaskhabar Editor 11 minutes ago
રાષ્ટ્રીય

પહેલગામ હુમલા પછી અમરનાથ યાત્રાના દિવસ ઘટ્યા: પહેલીવાર 38 દિવસની યાત્રા થશે

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
રાષ્ટ્રીય

બેંગલુરુ નાસભાગ: પોલીસ કમિશનર સહિત 8 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?