ખાસ-ખબર ન્યૂઝ આટકોટ
આટકોટના ગાયત્રી નગરમાં આવેલ સત્ય વિજય હનુમાન મંદિરમાં ચોરીનો થઈમોડી રાત્રે મંદિરમાં રહેલ દાન પેટીની તસ્કરોએ ચોરી દાન પેટીમાં રહેલ રોકડા ની ઉઠાવી ગયો પણ વધારે રોકડની ચોરી કરી હોવાનું જાણવા મળ્યું છે વધારે તપાસ સીસીટીવી કેમેરા નાં આધારે પોલીસ તસ્કર ને ગોતી રહી છે આટકોટ પોલીસ CCTV ના આધારે તપાસ શરૂ કરી સીસીટીવી માં એક તસ્કર માથે કોથળી પહેરેલી નજરે પડે છે અને અપંગ ચાલવાનો પ્રયાસ કરી રહ્યો છે ટચ કરો તસ્કરો હવે મંદિર માં પણ હાથફેરો કરવા લાગ્યા છે.