By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પના ત્રાસથી ફ્રાન્સનો મોટો નિર્ણય: હવે વિયેતનામ, બ્રાઝિલ અને સાઉથ આફ્રિકા પણ Linux તરફ?
    16 hours ago
    ઘાયલ ચહેરો અને કપાયેલો પગ… ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ અંગે નવો ખુલાસો!
    16 hours ago
    શાંતિ મંત્રણા વચ્ચે અમેરિકાએ કર્યો ખેલ! યુદ્ધ જહાજ અને ફાઈટર જેટનો કાફલો મિડલ ઈસ્ટમાં તહેનાત
    16 hours ago
    હોર્મુઝમાં નવું સંકટ પેદા થયું, ઈરાન ઈચ્છે તો પણ ન ખોલી શકે, જહાજો ડૂબવાનો ખતરો વધ્યો
    16 hours ago
    શાંતિ મંત્રણા પહેલા ઈરાનનો વિશ્વને મૌન સંદેશો: લોહીથી ખરડાયેલા દફતર લઈ પાકિસ્તાન પહોંચ્યું પ્રતિનિધિમંડળ
    17 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈરાનના પૈસા પાછા આપવા તૈયાર થયું અમેરિકા: પાકિસ્તાની PM શાહબાઝને મળ્યું ઈરાનનું ડેલિગેશન
    14 hours ago
    લેમ્બોર્ગિની લઈને જાઓ અને રસ્તો સાફ કરો! હાઈકોર્ટે માલેતુજારનો અહંકાર ઉતાર્યો
    15 hours ago
    મથુરા બોટ દુર્ઘટના પહેલાનો વીડિયો આવ્યો સામે, શ્રદ્ધાળુઓ ભજન-કીર્તન કરી રહ્યા હતા
    16 hours ago
    ₹10,000થી વધુના ઑનલાઈન-પેમેન્ટ પર 1 કલાકની બ્રેક લાગશે
    2 days ago
    ઉત્તરપ્રદેશમાં SIR બાદ 2 કરોડ મતદારોના નામ કપાયા, ફાઈનલ વોટલ લિસ્ટ જાહેર
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPLમાં રાજસ્થાનની સતત ચોથી જીત, છઈઇની હાર
    14 hours ago
    IPL-2026 : મેચ વિનર મુકુલ, 7માં ક્રમે આવીને મેચનું પાસું પલટી નાખ્યું, કોલકાતાના હાથમાંથી જીત ખેંચી લાવ્યો
    2 days ago
    IPL 2026 વચ્ચે BCCIનું નવું ફરમાન: ચાલુ મેચમાં મેદાન પર ‘બિનજરૂરી ભીડ’ નહીં ચાલે!
    3 days ago
    રાજસ્થાનની IPL -2026માં સતત ત્રીજી જીત: મુંબઈને 27 રનથી હરાવ્યું
    4 days ago
    ‘ખાસ ખબર કપ-2026’ વજુભાઈ વાળાના હસ્તે ઉદ્દઘાટન
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    2 days ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    3 days ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    3 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    3 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વિશ્વની સૌથી ભયાનક હોન્ટેડ ડોલ પાછળની વાર્તા, જે હાલ મ્યુઝિયમનાં કબાટમાં છે કેદ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > અજબ ગજબ > વિશ્વની સૌથી ભયાનક હોન્ટેડ ડોલ પાછળની વાર્તા, જે હાલ મ્યુઝિયમનાં કબાટમાં છે કેદ
અજબ ગજબ

વિશ્વની સૌથી ભયાનક હોન્ટેડ ડોલ પાછળની વાર્તા, જે હાલ મ્યુઝિયમનાં કબાટમાં છે કેદ

Khaskhabar Editor
Last updated: 2024/09/21 at 1:04 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

કેટલાક તો ગુડિયા હાવ ભાવ અને મૂડ બદલતી હોવાનો પણ દાવો કરેલો છે.
આ ઢીંગલી જેના પણ ઘરમાં આવી તેનું ધનોત પનોત નિકળી ગયું

‘રોબર્ટ ધ ડોલ’ તરીકે ઓળખાતી 119 વર્ષ જુની ઢીંગલીને એકિસડેન્ટથી માંડીને દંપતિઓના તલાક માટે જવાબદાર ગણવામાં આવે છે. આ ઢીંગલી જર્મનીની સ્ટીફ કંપની દ્વારા ઉત્પાદિત કરવામાં આવી હતી, જે ફલોરિડાના આર્ટિસ્ટ ઓટ્ટોનાએ 1904માં જર્મનીની યાત્રા દરમિયાન ખરીદી હતી. રોબર્ટ જીની તરીકે પણ ઓળખાતો શખ્સ આ ઢીંગલીને ખૂબ પ્રેમ કરતો હતો. ઢીંગલી જાણે કે જીવંત હોય ખૂબ કાળજી લેતા હતા. બાળકની જેમ જ તેને ફર્નિચર,કપડા અને રમકડા લાવી આપતો. પોતાને બહારની દુનિયામાં નહી પરંતુ માત્ર ઢીંગલીમાં જ રસ હતો. ઢીંગલીને જ પોતાની દુનિયાની શ્રેષ્ઠ મિત્ર ગણતો હતો.

- Advertisement -

જો કે જીનીના પરિવારજનો અને પાડોશીઓને ઢીંગલી ખૂબજ રહસ્યમય લાગતી હતી. કેટલાક પાડોશીએ તો બારીમાંથી ગુડિયાને ફરતી જોઇ હોવાનો પણ દાવો કર્યો હતો. કેટલાક તો ગુડિયા હાવ ભાવ અને મૂડ બદલતી હોવાનો પણ દાવો કરવા લાગ્યા. જીનીના લગ્ન થયા પછી પણ પોતાની ઢીંગલીને ભૂલી શકયો નહી. તેની પત્નીને પતિ જીનીના અનહદ ગુડિયા પ્રેમની ખૂબ ચીડ હતી. એક વાર ઘરવાળાઓને વહેમ પડયો કે ઢીંગલી જીનીનો લિવિંગ રુમ અસ્ત વ્યસ્ત કરી નાખે છે. ઘરની કેટલીયે વસ્તુઓ અચાનક ગાયબ થઇ જતી અને પછીથી મળતી હતી. રાતે જાણે કે કોઇની પેશકદમી થતી હોય તેવો અનુભવ થતો હતો.

એક રાત્રીએ તો ખૂબ જીનીએ જોયું કે પોતાના ઓરડાની કેટલીક વસ્તુઓ હવામાં તરતી હતી એટલું જ નહી ગુડિયા ખૂદ ચાલતી હતી. આ જોયા પછી તો ડરવાના સ્થાને જીનીનો ગુડિયા માટેનો પ્રેમ ખૂબ વધી ગયો હતો. જીનીનું અચાનક જ મોત થતા પત્નીએ ઢીંગલી એક શખ્સને વેચી દીધી. જેને ખરીદી તેના જીવનમાં ભૂકંપ આવ્યો. ખરીદનારની પુત્રીએ ઢીંગલી મારવા આવતી હોવાનો દાવો કર્યો હતો. છેવટે વહેમી અને રહસ્ય ઢીંગલી કાઢી નાખવી પડી. આ ઢીંગલી વિશે કહેવાય છે કે જેના પણ ઘરમાં આવી તેનું ધનોત પનોત નિકળી ગયું હતું.

છેવટે 1994માં એક મ્યૂઝિયમમાં કોઇએ દાનમાં આપી દીધી હતી. મ્યૂઝિયમમાં પણ ગુડિયાની ફરિયાદો આવવા લાગી. કર્મચારીઓ ધોળા દહાડે ડર અનુભવતા હતા. છેવટે કાંચના શો કેસમાં પુરીને પેક કરી દેવામાં આવી ત્યારથી શાંત છે. આ ગુડિયાને દુનિયાની સૌથી શાપિત ગણવામાં આવે છે. મ્યુઝિયમ જોવા આવનારા તેનો ફોટો પાડતા પણ ડરે છે. તેની મંજૂરી લઇને આદરથી ફોટો પાડવામાં લોકો માને છે. છેવટે મજબૂત કાચના શો કેસમાં પુરી દેવામાં આવી છે. આ ગુડિયાને દુનિયાની સૌથી શાપિત ગણવામાં આવે છે. ફોટો પાડનારા પણ મનોમન તેની મંજુરી લઇને પછી જ ફોટો પાડે છે.

- Advertisement -

You Might Also Like

મોંમાં પાણી લાવી દે તેવા ચટાકેદાર મરચાં બજારમાં આવવા તૈયાર: સૌરાષ્ટ્રના ગોંડલ પંથકમાં ‘રેડ કાર્પેટ’ જેવો નજારો

લ્યો ! બોલો આ જાપાની મહિલાએ AI સાથે લગ્ન કર્યા

હિમાચલ પ્રદેશમાં છરીના લગ્ન અથવા ખંજર લગ્ન થાય છે

અહો આશ્ચર્યમ: આ વ્યક્તિ 33 વર્ષથી માત્ર પેટ્રોલ અને ડીઝલ પીને જીવન ગાળી રહ્યો છે

આ જનજાતિની મહિલાઓમાં પૂર્વજોના વાળની વિગ પહેરવાનો રીવાજ છે

TAGGED: Robert the Doll, world's scariest haunted doll
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article તિરુપતિ બાલાજી પ્રસાદ વિવાદઃ એકસ પર વાઈરલ થયેલી પોસ્ટ મુદ્દે અમૂલે સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરી
Next Article સવારે ઉઠી ખાલી પેટે પાણી પીવું જોઈએ કે નહીં! ચાલો જાણીએ હકીકત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે પક્ષ-પલટા અને ભારે ખેંચતાણ સાથે રાજકીય ગરમાવો

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોનો ધસારો કોંગ્રેસે નામ જાહેર કર્યા વગર જ ઉમેદવારી પત્રો ભર્યા
ખેલાડીઓનું પાવરફૂલ પ્રદર્શન: હાઈએસ્ટ સ્કોર અને પ્રથમ હેટ્રિકથી મેદાન ગૂંજી ઉઠ્યું
રાજકોટના રેસકોર્સ મેદાનમાં આજથી ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’નો મંગલ પ્રારંભ
ફ્લેટધારક માત્ર રહેવાસી નહીં, સોસાયટીનો હિસ્સેદાર છે: GCSA અને રેરા હેઠળ મળ્યા છે મજબૂત અધિકારો
IPLમાં રાજસ્થાનની સતત ચોથી જીત, છઈઇની હાર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

અજબ ગજબ

મોંમાં પાણી લાવી દે તેવા ચટાકેદાર મરચાં બજારમાં આવવા તૈયાર: સૌરાષ્ટ્રના ગોંડલ પંથકમાં ‘રેડ કાર્પેટ’ જેવો નજારો

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
અજબ ગજબ

લ્યો ! બોલો આ જાપાની મહિલાએ AI સાથે લગ્ન કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 5 months ago
અજબ ગજબ

હિમાચલ પ્રદેશમાં છરીના લગ્ન અથવા ખંજર લગ્ન થાય છે

Khaskhabar Editor Khaskhabar Editor 5 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?