By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    800 ડિગ્રી તાપમાન, હાડકાં ઓગાળી નાંખે તેવું કેમિકલ! ઈઝરાયલ પર ‘વ્હાઈટ ફૉસ્ફરસ’ વાપરવાનો આરોપ
    1 day ago
    ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે તિરાડ, ઈરાનના ઓઈલ ડેપો પર હુમલો
    1 day ago
    દુનિયામાં 1973 જેવું ઓઈલ સંકટ સર્જાશે? ભારત સહિત દુનિયાના ઘણાં દેશોનું ટેન્શન વધ્યું
    1 day ago
    ઈરાન માટે આજે કયામતની રાત
    3 days ago
    ઈરાનનો મોટો વળાંક: અમેરિકાની થાડ એર ડિફેન્સ સિસ્ટમ પર સફળ હુમલો, મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ક્રૂડ ઓઇલ 9% સસ્તું થઈને 88 ડોલર પર આવ્યું, શેરબજારમાં 6% સુધીનો વધારો
    24 seconds ago
    પાકિસ્તાનમાં ‘લૉકડાઉન’!
    3 minutes ago
    મધ્ય પ્રદેશથી મહારાષ્ટ્ર સુધી સપ્લાય ઠપ: ‘ESMA’ લાગુ
    11 minutes ago
    ‘કોવિડ વેક્સિનની આડઅસરથી પીડિતા લોકો માટે વળતરની નીતિ તૈયાર કરો…’ સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને આદેશ
    2 hours ago
    ઈરાન યુદ્ધને પગલે દેશમાં ‘જીવનજરૂરી ચીજવસ્તુ કાયદો’ લાગુ, સરકારે નક્કી કર્યું કોને પહેલા મળશે ગેસ
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત ચેમ્પિયન બનતા રાજકોટિયન્સે ઢોલ-નગારા અને ફટાકડાંઓ સાથે ઉજવણી કરી
    24 hours ago
    જીત બાદ મેદાનમાં ખેલાડીઓએ પરિવાર સાથે ઐતિહાસિક વિજયની ઉજવણી કરી
    24 hours ago
    ભારત ત્રીજીવાર બન્યું ઝ20 વર્લ્ડ કપ ચેમ્પિયન
    24 hours ago
    T20 વર્લ્ડ કપની ફાઈનલમાં મેદાનમાં વિવાદ બાદ અર્શદીપ સિંહે ન્યૂઝીલેન્ડના ખેલાડીથી માફી માગી
    1 day ago
    T20 વર્લ્ડ ચેમ્પિયન બનતાં જ ગંભીર ટીકાકારો પર ભડક્યો, કહ્યું – ‘સોશિયલ મીડિયા નહીં…’
    1 day ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
    18 minutes ago
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    3 days ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    4 days ago
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    5 days ago
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ટંકારા બેઠક પર ફરજમાં મુકાયેલા કર્મચારીઓને ચૂંટણી કાર્યની તાલીમ અપાઈ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ટંકારા બેઠક પર ફરજમાં મુકાયેલા કર્મચારીઓને ચૂંટણી કાર્યની તાલીમ અપાઈ
ગુજરાતરાજકોટ

ટંકારા બેઠક પર ફરજમાં મુકાયેલા કર્મચારીઓને ચૂંટણી કાર્યની તાલીમ અપાઈ

Khaskhabar Editor
Last updated: 2022/11/26 at 5:14 PM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

ખાસ-ખબર સંવાદદાતા
આગામી 1 લી ડિસેમ્બરે યોજાનારી વિધાનસભાની ચૂંટણી શાંત વાતાવરણ અને વ્યવસ્થાના ભાગરૂપે પાર પાડવા ટંકારા તાલુકા વહીવટી તંત્ર ઉંધા માથે થયુ છે. ચૂંટણી ફરજમાં મુકાયેલા સ્ટાફને ગુરૂવારે બીજા તબક્કાની તાલીમ આપવામાં આવી હતી. આગામી વિધાનસભાની ચૂંટણીના મતદાન આડે હવે માંડ અઠવાડિયુ બચ્ચુ છે ત્યારે રાજકીય પક્ષોના ઉમેદવારો મતદાતાઓને રીઝવવા ઉંધા માથે થયા છે. તેવી રીતે તંત્ર માટે પણ ચૂંટણી પૂર્ણ કરવાની અગ્નિ પરીક્ષા છે. તાલુકાનું વહીવટી તંત્ર ચૂંટણી જાહેર થયા બાદ ખાંડા ખખડાવી પંચની પ્રક્રિયામાં ઉત્તિર્ણ થવા ચૂંટણી પંચની ગાઈડલાઈન પ્રમાણે લડવા તૈનાત થઈ મેદાને ઉતરી પડ્યું છે. ટંકારા બેઠકમાં લગભગ ત્રણસો બુથ ઉપર મતદાન થવાનુ હોય તંત્ર દ્વારા ચૂંટણી ફરજ માટે કર્મચારીઓના હુકમ બજાવી પ્રથમ તાલીમ પણ આટોપી લીધા બાદ ચૂંટણીમાં તૈનાત કરાયેલા પ્રિસાઈડીંગ અને પોલીંગ સ્ટાફને ગુરૂવારે બીજા તબક્કાની તાલીમ ટંકારાની આર્ય વિદ્યાલયના કેમ્પસમાં આપવામાં આવી હતી અને હજુ બાકી રહેલા કર્મચારીઓને તાલીમ આપી બુથ પર જતા પૂર્વે તમામ કર્મચારીઓને ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સંપૂર્ણ સજ્જ કરવામાં આવશે. તાલીમ કાર્યક્રમ પૂર્ણ થયે મતદાન મથકે બુથ પર જનારા સહિત ચૂંટણી ફરજ પર નિમાયેલા તમામ કર્મચારીઓ અધિકારીઓને મતદાન દિવસના પૂર્વ દિન તા. 30 નવેમ્બરે ડિસ્પેચ કેન્દ્ર પર બોલાવી ચૂંટણી સાહિત્ય સાથે ક્યાં કર્મચારીને કયા મતદાન મથક પર ફરજ બજાવવાની છે એ હુકમો આપી ઈવીએમ સાથે આગલે દિવસે રવાના કરવા સુધીનું લેશન તંત્રએ કરી લીધું હોવાનું જાણવા મળેલ છે.

You Might Also Like

રાજકોટ-અમદાવાદ સહિત 4 શહેરોમાં ગરમીનો પારો 41ને પાર

‘દરેક ઘરમાં ચૂલો પ્રગટે એ પ્રાયોરિટી’ કોમર્શિયલ સિલિન્ડર પણ મળતો રહેશે

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા ચહેરાઓને અપાશે તક

ગુજરાતમાં ‘181 અભયમ’ સેવાના સફળ 12 વર્ષ પૂર્ણ: મહિલાઓ માટે બન્યું મજબૂત સુરક્ષા કવચ

એક સપનું, અનેક સંઘર્ષ અને અંતે ખેડૂતપુત્ર પ્રદીપસિંહ પરમારે UPSCમાં સફળતા મેળવી

TAGGED: electionwork, employees, seat, TANKARA, training
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભાજપના ઉમેદવાર ડૉ. દર્શિતા શાહને જૈન વિઝન દ્વારા સમર્થન
Next Article મોરબીના લીલાપરમાં 2018ના ત્રિપલ મર્ડર કેસમાં આરોપીઓના જામીન રદ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ક્રૂડ ઓઇલ 9% સસ્તું થઈને 88 ડોલર પર આવ્યું, શેરબજારમાં 6% સુધીનો વધારો

Khaskhabar Editor Khaskhabar Editor 25 seconds ago
પાકિસ્તાનમાં ‘લૉકડાઉન’!
રાજકોટ-અમદાવાદ સહિત 4 શહેરોમાં ગરમીનો પારો 41ને પાર
‘દરેક ઘરમાં ચૂલો પ્રગટે એ પ્રાયોરિટી’ કોમર્શિયલ સિલિન્ડર પણ મળતો રહેશે
મધ્ય પ્રદેશથી મહારાષ્ટ્ર સુધી સપ્લાય ઠપ: ‘ESMA’ લાગુ
રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ-અમદાવાદ સહિત 4 શહેરોમાં ગરમીનો પારો 41ને પાર

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
ગુજરાત

‘દરેક ઘરમાં ચૂલો પ્રગટે એ પ્રાયોરિટી’ કોમર્શિયલ સિલિન્ડર પણ મળતો રહેશે

Khaskhabar Editor Khaskhabar Editor 9 minutes ago
ગુજરાત

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા ચહેરાઓને અપાશે તક

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?