By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    2 weeks ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    2 weeks ago
    ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
    2 weeks ago
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    2 weeks ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    2 weeks ago
    આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !
    2 weeks ago
    નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ
    2 weeks ago
    ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો
    2 weeks ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    2 weeks ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    2 weeks ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    2 weeks ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    2 weeks ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    2 weeks ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    3 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    2 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    2 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    2 weeks ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    2 weeks ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અક્ષર માર્ગ ઉપર આવેલા ફ્લેટનો વેંચાણ દસ્તાવેજ રદ કરવાનો દાવો સિવિલ કોર્ટે રદ કર્યો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > અક્ષર માર્ગ ઉપર આવેલા ફ્લેટનો વેંચાણ દસ્તાવેજ રદ કરવાનો દાવો સિવિલ કોર્ટે રદ કર્યો
રાજકોટ

અક્ષર માર્ગ ઉપર આવેલા ફ્લેટનો વેંચાણ દસ્તાવેજ રદ કરવાનો દાવો સિવિલ કોર્ટે રદ કર્યો

Khaskhabar Editor
Last updated: 2024/04/16 at 4:52 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

ધારાશાસ્ત્રી શ્યામલભાઈ સોનપાલની દલીલો ધ્યાને લઈ સિવિલ કોર્ટનો ચૂકાદો

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.16

- Advertisement -

અગાઉ રાજકોટના રહેવાસી અને હાલ વડોદરા મુકામે રહેતા દમયંતીબેન મેતાએ રાજકોટના અક્ષર માર્ગ ઉપર આવેલ પોતાની માલિકીનો અતિ કિંમતી ફ્લેટ રાજકોટના દિપકભાઈ સાંગાણીને વેચાણ દસ્તાવેજથી વેચાણ આપેલ, જે દસ્તાવેજ રદ કરવા દમયંતીબેને રાજકોટની સિવિલ કોર્ટમાં દિપકભાઈ સાંગાણી વિરૂદ્ધ દાવો દાખલ કરતાં કોર્ટે પ્રાથમિક તબક્કે જ તે દાવો રદ કરવાનો હુકમ ફરમાવેલ છે.આ કેસની ટૂંકમાં વિગત એવી છે કે અગાઉ રાજકોટના અક્ષર માર્ગ ઉપર ઓળખાતા રાતરાણી એપાર્ટમેન્ટમાં રહેતા દમયંતીબેન નવીનભાઈ મેતાએ પોતાની માલિકીનો રાતરાણી એપાર્ટમેન્ટમાં આવેલ ફલેટ રાજકોટના રહેવાસી દિપકભાઈ મગનલાલ સાંગાણીને રૂા. એક કરોડમાં વેચાણ આપેલ અને દિપકભાઈ સાંગાણીની તરફેણમાં તા. 4 ફેબ્રુઆરી 2013ના રોજ રજિ. વેચાણ દસ્તાવેજ કરી આપેલ. પરંતુ દમયંતીબેન વૃદ્ધ ઉંમરના હોય તથા ખરીદનાર દિપકભાઈ સાંગાણી સાથે પારિવારીક સંબંધો ધરાવતા હોય તે સંબંધના દાવે ખરીદનાર દિપકભાઈ સાંગાણીએ દમયંતીબેનને ફલેટમાં રહેવા માટે પરવાનગી આપેલ.

ત્યાર બાદ ગત તા. 12 એપ્રિલ 2023ના રોજ દમયંતીબેન મેતાએ તેમના પુત્ર દિનેશભાઈ નવીનભાઈ મેતાને પાવર ઓફ એટર્ની આપી રાજકોટની સિવિલ કોર્ટમાં દિપકભાઈ સાંગાણી વિરૂદ્ધ એવા મતલબનો દાવો દાખલ કરેલ કે તેણીએ પોતાની અંગત લોન ભરપાઈ કરવા માટે થઈને દીપકભાઈ સાંગાણી પાસેથી હાથ ઉછીની રકમ લીધેલ જેથી સિક્યુરિટી પેટે સદરહુ વેચાણ દસ્તાવેજ કરવામાં આવેલ હતો. પરંતુ તેણીએ કટકે કટકે રૂા. 43 લાખ દિપકભાઈને રોકડા જ ચૂકવી આપેલ હોવા છતાં તેમજ બાકીની રકમ પોતે ચૂકવવા તૈયાર હોવા છતાં દિપકભાઈ ફલેટનો વેચાણ દસ્તાવેજ રદ કરી આપતા ન હોય તેમજ દિપકભાઈને કાનુની નોટીસ પાઠવવા છતાં વેચાણ દસ્તાવેજ રદ કરી આપેલ ન હોય એવા કારણોસર વેચાણ દસ્તાવેજ રદ કરવા દિપકભાઈ સાંગાણી વિરૂદ્ધ તા. 12 એપ્રિલ 2023ના રોજ રાજકોટની સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરેલ.

સદરહુ દાવાની નોટીસ પ્રતિવાદી દિપકભાઈ સાંગાણીને બજતાં દિપકભાઈ સાંગાણીએ પોતાના એડવોકેટ મારફત સી.પી.સી. ઓર્ડર-7, રૂલ 11ની જોગવાઈઓ હેઠળની અરજી આપી દાવો સમય મર્યાદા બહાર હોય તેમજ દાવો દાખલ કરવા વાદીને કોઈ કારણ ઉત્પન્ન થયેલ ન હોય જેથી વાદીનો દાવો રદ કરવા અરજી દાખલ કરેલ.

- Advertisement -

સદરહુ અરજીની સુનાવણી વખતે પ્રતિવાદી તરફે રોકાયેલ એડવોકેટ શ્યામલભાઈ સોનપાલએ સી.પી.સી. ઓર્ડર-7, રૂલ-11ની જોગવાઈઓ તથા વાદીએ દાખલ કરેલ દાવા અરજી ઉપર વિસ્તૃત દલીલો કરી પોતાની દલીલના સમર્થનમાં નામ. સર્વોચ્ચ અદાલતના તાજેતરના ચુકાદાઓ તથા ગુજરાત હાઈકોર્ટ અને અન્ય હાઈકોર્ટના ચુકાદાઓ રજૂ કરી વાદીનો દાવો સમય મર્યાદા બહારનો હોય તેમજ વાદીના દાવાને કોઈ કારણ ઉત્પન્ન થયેલ ન હોય તેવું ઠરાવી વાદીનો દાવો રદ કરવા દલીલો કરેલી.

બંને પક્ષોની દલીલો પૂર્ણ થતાં રાજકોટના એડી. સિનિ. સિવિલ જજે વાદીએ દસ્તાવેજમાં દર્શાવેલ અવેજની પૂરેપૂરી રકમ સ્વીકારીને જ વર્ષ 2013માં વેચાણ દસ્તાવેજ પ્રતિવાદીને કરી આપેલ હોય જેથી વાદીને દાવાનું કોઈ કારણ ઉત્પન્ન થયેલ ન હોય વાદીનો દાવો લીમીટેશન એક્ટની જોગવાઈઓ મુજબ સમય મર્યાદા બહારનો હોય તેવું ઠરાવી વાદીનો દાવો રદ કરવાનો હુકમ ફરમાવેલ છે. આ કામના પ્રતિવાદી દિપકભાઈ સાંગાણી વતી ધારાશાસ્ત્રી સર્વ શ્યામલભાઈ સોનપાલ, મનોજભાઈ તંતી, નિલેષભાઈ વેકરીયા, મલ્હારભાઈ સોનપાલ તથા લીગલ આસિસ્ટન્ટ તરીકે કુ. ખુશી એ. પંડ્યા તથા કુ. દિવ્યા જાની રોકાયેલ હતા.

You Might Also Like

લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ

ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ

વેરો ચૂકવવા છતાં માર્કેટમાં ગંદકી, વેપારીઓએ ફાળો કરી સફાઇ કરાવી

જંગલેશ્ર્વરમાં ડીમોલિશનના કાટમાળ વચ્ચે ફરી ગેરકાયદે બાંધકામો શરૂ

સોરઠીયાવાડી વીજ કચેરીમાં ફોનનું રિસિવર નીચે મૂકી દેવાતા વિવાદ…

TAGGED: Akshar Marg, civil court, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ‘ગરીબી ઘટી-વ્યાપાર વધ્યો, જન કલ્યાણની યોજનાઓ સામાન્ય લોકો સુધી પહોંચી’
Next Article માલવિયાનગર પોલીસના ASIએ હમીર રાઠોડને ઢોર મારતા સારવાર દરમિયાન મોત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર
ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા
હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન
લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ
ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
રાજકોટ

ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
રાજકોટ

વેરો ચૂકવવા છતાં માર્કેટમાં ગંદકી, વેપારીઓએ ફાળો કરી સફાઇ કરાવી

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?