By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    દેવાના ડૂંગર નીચે દટાયા છે આ દેશો, ટોચના ક્રમે ટેક્નોલોજીનો ‘માસ્ટર’, ભારતની શું છે સ્થિતિ?
    12 hours ago
    પાકિસ્તાનમાં ફરી મોટો આતંકવાદી હુમલો, 11ના મોત: વિસ્ફોટક ભરેલા વાહનની ચેકપોસ્ટ સાથે ટક્કર
    1 day ago
    USAમાં ફરી ગોળીબાર! આઈસ હોકી મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 3ના મોત
    2 days ago
    તારિક રહેમાનના રાજમાં કેવા રહેશે બાંગ્લાદેશ-ભારતના સંબંધ? શપથવિધિ પહેલા જ BNPના નિવેદનથી ચિંતા વધી
    2 days ago
    ચીને પહાડ ખોદી પરમાણુ પ્લાન્ટ બનાવ્યા, તસવીરોમાં ડ્રેગનના ખતરનાક ઈરાદા ઉઘાડા થયા
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈમરાન ખાનની તબિયત અંગે ચિંતા: વિશ્ર્વભરના 14 દિગ્ગજ ક્રિકેટ કેપ્ટનોનો પાકિસ્તાન સરકારને પત્ર
    10 hours ago
    લોકોને બીજા લગ્નમાં વધુ રસ: 29 વર્ષની ઉંમરે શરૂ થાય છે જીવનસાથીની શોધ
    10 hours ago
    લાખો કર્મચારીઓ માટે થશે હોળી પહેલા જ દિવાળી!
    10 hours ago
    રાજ્યસભાની 37 બેઠકો માટે ચૂંટણી જાહેર: 16 માર્ચે મતદાન
    10 hours ago
    MPના IAS અવિ પ્રસાદના ત્રીજા લગ્ન બન્યા ચર્ચાનો વિષય
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટી20 વર્લ્ડકપ: સુપર-8માં આ 3 ટીમો સામે રમશે ટીમ ઈન્ડિયા, પહેલી મેચમાં થશે કાંટાની ટક્કર
    12 hours ago
    કેનેડાના 19 વર્ષના ખેલાડીએ 65 બોલમાં 110 રન ફટકારી બનાવ્યો રેકોર્ડ! યુવરાજ સિંહ સાથે છે ખાસ કનેક્શન
    1 day ago
    ટીમ ઈન્ડિયામાં ફેરફારના એંધાણ! આ બે સ્ટાર ગુજરાતી ખેલાડીઓને અપાઈ શકે છે આરામ
    2 days ago
    શિવરાત્રીએ ટીમ ઈન્ડિયાનું તાંડવ : પાકિસ્તાન પરાસ્ત
    2 days ago
    પાકિસ્તાનને હરાવી ટીમ ઇન્ડિયાએ રચ્યો ઇતિહાસ, T20 વર્લ્ડ કપમાં બનાવ્યો અનોખો રેકોર્ડ!
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    2 days ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    3 days ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    4 days ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    6 days ago
    25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ટેસ્લા તેની સસ્તી કાર ભારતમાં લોન્ચ કરશે, ગુજરાતમાં બને તેવી શક્યતા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > ટેસ્લા તેની સસ્તી કાર ભારતમાં લોન્ચ કરશે, ગુજરાતમાં બને તેવી શક્યતા
ગુજરાત

ટેસ્લા તેની સસ્તી કાર ભારતમાં લોન્ચ કરશે, ગુજરાતમાં બને તેવી શક્યતા

Khaskhabar Editor
Last updated: 2023/11/24 at 5:51 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

ટેસ્લાનું સૌથી સસ્તું મોડલ, જેની કિંમત રૂ.20 લાખ જેવી હશે તે જર્મનીમાં લોન્ચ કરાયા બાદ ભારતમાં પણ લોન્ચ કરવામાં આવશે

ખાસ-ખબર સંવાદદાતા
ટેસ્લાનું સૌથી સસ્તું મોડલ, જેની કિંમત રૂ. 20 લાખ જેવી હશે તે જર્મનીમાં લોન્ચ કરાયા બાદ ભારતમાં પણ લોન્ચ કરવામાં આવશે તેમ સુત્રોએ જણાવ્યું હતું. કંપ્નીની યોજનાઓ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ, અત્યારે પ્રોડક્ટ ડેવલપમેન્ટની યોજનાઓ ચાલી રહી છે. આ ઇલેક્ટ્રિક કાર બે-દરવાજાની એસયુવી અથવા સેડાન હશે. આ અનામી કાર ટેસ્લાની સૌથી વધુ સસ્તું મોડેલ હશે જે યુરોપમાં લોન્ચ કરવામાં આવશે, ત્યારબાદ ભારતમાં. આ કાર ગુજરાતમાં બને તેવી સંભાવના છે.
ટેસ્લાએ જર્મનીમાં બ્રાન્ડેનબર્ગ ખાતે ગીગાફેક્ટરી સ્થાપવા માટે 5 બિલિયન ડોલરનું રોકાણ કર્યું છે, જે યુરોપમાં તેની પ્રથમ સુવિધા છે. યુએસ સ્થિત ઈવી નિમર્તિા તે પ્લાન્ટમાં મોડલ વાય ક્રોસઓવર બનાવે છે. આ પ્લાન્ટની ક્ષમતા વાર્ષિક 1 મિલિયન યુનિટ્સ સુધી વિસ્તરણ કરવા કંપ્નીની યોજના છે. કંપ્ની મધ્યમ ગાળામાં આ પ્લાન્ટમાંથી વીસ લાખ રૂપિયાની કિમતની સસ્તી કારને બહાર પાડવા માટે પણ તૈયારી કરી રહી છે.
ટેસ્લા અને અન્ય ઈવી નિમર્તિાઓએ સરકાર દ્વારા જાહેર કરાયેલા ભારતની નવી ઈવી નીતિના શ્રેષ્ઠ પ્રોત્સાહનો મેળવવા માટે ભારતમાં જ કારનું ઉત્પાદન કરવું પડી શકે છે. મોડલ વાય ભારતમાં ટેસ્લાનું પહેલું મોડલ હોઈ શકે છે.જ્યારે ટેસ્લાએ તેની જર્મન સુવિધાને તેની સૌથી સસ્તી કાર માટે તૈયાર કરી છે, તે ભારતીય બજારમાંથી આ મોડલના મોટા વોલ્યુમની અપેક્ષા રાખે છે. જેનું નામ નથી અપાયું એવી રૂ. 20 લાખની કાર, શરૂઆતમાં જર્મનીથી આયાત કરાયેલી કિટ સાથે કમ્પલીટલી નોક્ડ ડાઉન (સીકેડી) રીતે લોન્ચ કરાશે અને બાદમાં ભારતમાં ઉત્પાદિત થઈને સ્વદેશી બનશે તેમ સુત્રોએ જણાવ્યું હતું. વાણીજ્ય પ્રધાન પીયૂષ ગોયલે અગાઉ કહ્યું હતું કે ટેસ્લા ભારતમાંથી આયાત કરેલા પાટ્ર્સની સંખ્યા બમણી કરવાની યોજના બનાવી રહી છે. ગોયલે ફ્રેમોન્ટમાં ટેસ્લાની ઉત્પાદન સુવિધાની મુલાકાત લીધા પછી એક્સ પર પોસ્ટ કર્યું હતું કે ટેસ્લા ઈવી સપ્લાય ચેઇનમાં ભારતમાંથી ઓટો કમ્પોનન્ટ સપ્લાયર્સનું વધતું મહત્વ જોઈને ગર્વ અનુભવું છું. તે ભારતમાંથી તેના પાટ્ર્સની આયાતને બમણી કરવાના માર્ગે છે, ગોયલે સપ્ટેમ્બરમાં કહ્યું હતું કે ટેસ્લા આ વર્ષે ભારતમાંથી 1.7 બિલિયન ડોલરની કિંમતના પાટ્ર્સ મેળવવાનું લક્ષ્ય ધરાવે છે, તેણે ગયા વર્ષે 1 બિલિયન ડોલરના પાટ્ર્સ ખરીદ્યા હતા.
બ્લૂમબર્ગે તાજેતરમાં અહેવાલ આપ્યો છે કે ભારત ટેસ્લા સાથે એક કરાર કરવા જઈ રહ્યું છે જે યુએસ ઓટોમેકરને આવતા વર્ષથી દેશમાં તેની ઇલેક્ટ્રિક કાર મોકલવા અને બે વર્ષમાં ફેક્ટરી સ્થાપવાની મંજૂરી આપશે.જાન્યુઆરી 2024 માં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં એક જાહેરાત આવી શકે છે, જેમ કે સમાન અહેવાલમાં જણાવાયું છે, ગુજરાત, મહારાષ્ટ્ર અને તમિલનાડુ વિચારણા હેઠળ છે કારણ કે તેમની પાસે ઇવી અને નિકાસ માટે પહેલેથી જ સુસ્થાપિત ઇકોસિસ્ટમ છે.

- Advertisement -

You Might Also Like

મોરબી જિલ્લાની આખરી મતદાર યાદી જાહેર કુલ 7.87 લાખ મતદારો નોંધાયા, વાંકાનેર બેઠક મોખરે

સાવરકુંડલામાં સ્વામી શ્રી નિર્દોષાનંદજી સત્સંગ આશ્રમમાં મહાશિવરાત્રિ મહોત્સવ

બનાવટી દૂધ હોવાની શંકાએ ફોટોગ્રાફી કરનાર આપના કાર્યકર પર હુમલો

પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં રાજકોટ શહેર માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ

ભવનાથમાં પોલીસ સાથે દાદાગીરી અને ફરજમાં રૂકાવટ મામલે કીર્તિ પટેલ વિરુદ્ધ ફરિયાદ

TAGGED: CAR, Gujarat, india, tesla
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કૃષ્ણ અને મીરાબાઈનો ગુજરાત સાથેનો સંબંધ: PM નરેન્દ્ર મોદી
Next Article કરોડોના ખર્ચે નિર્મિત PMના લાઇટ હાઉસ પ્રોજેક્ટમાં જરૂરી સુવિધાના અભાવે લાભાર્થીઓ ત્રાહિમામ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબી

મોરબી જિલ્લાની આખરી મતદાર યાદી જાહેર કુલ 7.87 લાખ મતદારો નોંધાયા, વાંકાનેર બેઠક મોખરે

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
ઈમરાન ખાનની તબિયત અંગે ચિંતા: વિશ્ર્વભરના 14 દિગ્ગજ ક્રિકેટ કેપ્ટનોનો પાકિસ્તાન સરકારને પત્ર
સાવરકુંડલામાં સ્વામી શ્રી નિર્દોષાનંદજી સત્સંગ આશ્રમમાં મહાશિવરાત્રિ મહોત્સવ
બનાવટી દૂધ હોવાની શંકાએ ફોટોગ્રાફી કરનાર આપના કાર્યકર પર હુમલો
પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં રાજકોટ શહેર માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
ભવનાથમાં પોલીસ સાથે દાદાગીરી અને ફરજમાં રૂકાવટ મામલે કીર્તિ પટેલ વિરુદ્ધ ફરિયાદ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મોરબી

મોરબી જિલ્લાની આખરી મતદાર યાદી જાહેર કુલ 7.87 લાખ મતદારો નોંધાયા, વાંકાનેર બેઠક મોખરે

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
ગુજરાત

સાવરકુંડલામાં સ્વામી શ્રી નિર્દોષાનંદજી સત્સંગ આશ્રમમાં મહાશિવરાત્રિ મહોત્સવ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાજકોટ

બનાવટી દૂધ હોવાની શંકાએ ફોટોગ્રાફી કરનાર આપના કાર્યકર પર હુમલો

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?