PSI આકાશસિંહ સિંધવની સફળ કામગીરી
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.18
- Advertisement -
તાલાલા પોલીસ સ્ટેશનનાં પીએસઆઇ આકાશસિંહ સિંધવની સુચના તેમજ માગેદશેન મુજબ પોલીસ પેટ્રોલિંગ દરમિયાન એ બીટ વિસ્તારમાં બાતમી આધારે વિરપુર રોડ મેલડી માતાજી મંદિર પાસે ચોરી કરેલ મોટરસાયકલ લઈને આરોપી પસાર થવાનો હોય આરોપી ધનશ્યામ ઉર્ફે બોદુંભાઈ જેરામભાઈ પટોડીયા ને પોલીસે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે